Garavi Gujarat

સુરતમાં મહહલા સાથેની ફેસબુક પરની હમત્રતા વેપારીને ભારે પડી ગઇ

-

સુરતના કાપડ વેપારીને ફેસબુક મારફતે મવહલા સાથે વમત્તા કરવી ભારે પડી ગઈ છે. મવહલા વમત્ સાથે શારીડરક સબંધ બનાવયા બાદ મવહલાએ પોલીસમાં બળાતકારની ફડરયાદ કરવાની ધમકકી આપી 10 લાખ રૂવપયા માંગયા હતા. જો કે, આ મવહલા દ્ારા અગાઉ કાપડ વેપારીનાં બે વમત્ો પાસે આ જ રીતે બલેકમેઇલ કરી રૂવપયા પડાવવામાં આવયા હતા. જે જાણતાં આ કાપડનાં વેપારીએ મવહલા વવરુદ્ધ ફડરયાદ નોંધાવી

છે. જેના આધારે પોલીસે મવહલાની ધરપકડ કરી આગળની કાય્ટવાહી હાથ ધરી છે.

સુરતમાં ફરી એકવાર શારીડરક સબંધ બાંધી બલેકમેઈલ કરી રૂવપયા પડાવતી એક ગેંગ સવક્રય થઈ છે. આ ગેંગ પહેલાં તો વેપારીઓને પોતાની જાળમાં ફસાવે અને પછી બલેકમેઈલ કરી રૂવપયા પડાવે છે. તયારે આ ગેંગ વવરુદ્ધ એક કાપડના વેપારી દ્ારા ફડરયાદ નોંધાવી છે. સુરતનાં વેડ રોડ

વવસતારમાં આવેલાં ડભોલી ચાર રસતા પાસે સોસાયટીમાં રહેતો એક કાપડનો વેપારી પડરણીત છે અને બે બાળકોનો વપતા છે. પણ બહારના સંબંધના શોખીન આ વેપારીને સપટેમબર 2019માં ફેસબુક પર એક મવહલાએ વમત્તા માટે ડરક્ેસટ મોકલી હતી.

કાપડના વેપારી દ્ારા મવહલાની ડરકવેસટ સવીકારવામાં આવી હતી. તયારબાદ બંને વચ્ે ચેડટંગ શરૂ થયું અને બાદમાં તેઓએ સેડટંગ પડું. બંને

એકબીજાને મળવા લાગયા હતા. પ્ેમભરી વાતો કરતાં હતા. વવધવા મવહલા એકલી રહે છે તયારે કાપડ વેપારી પરીવણત હોવાની વાત પણ કરવામાં આવી હતી. બંને વચ્ે પ્ેમ થતાં આરોપી યુવતી કૃપાએ વેપારીને શરીર સંબંધ બાંધવાનું કહેતાં બંને કામરેજથી આગળ એક હોટલમાં ગયા હતા. જયાં બંનેએ મરજીથી શરીર સંબંધ બાંધયો હતો.

તયારબાદ મવહલા કાપડ વેપારીને બલેકમેઇલ કરવા લાગી હતી અને લગ્ન

માટે દબાણ શરૂ કયું હતું. પણ વેપારી પરણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. તયારબાદ ઠગ મવહલાએ 10 લાખ માંગયા હતા. જો રૂવપયા નહીં આપે તો ઘરે તેના સંબંધની જાણ કરવાની અને પોલીસ ફડરયાદ કરવાની ધમકકી આપી હતી. જેથી વેપારીને ખયાલ આવયો કે આ તો પોતે હનીટ્ેપમાં ફસાયા. જેથી ચોક બજાર પોલીસમાં વેપારીએ ફડરયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom