Garavi Gujarat

કુલભૂષણકેસમાં પાકકસ્ાન 4 વષ્ષથી નાટક જ કરે છેઃ ભાર્

-

લાહોરની જેલમાં કેદ રહેલા અને ફાંસીની સજા પામેલા ભારતીય નાગરરક કુલભૂષણ જાધવ કેસમાં પારકસતાને નવો પેંતરો અજમાવયો છે. પારકસતાને એવો દાવો કયયો કે અમે ભારતને બીજો કોનસયયુલર એકસેસ (રાજદ્ારી સંપક્ક)ની ઓફર કરી છે. પારકસતાને જાધવને પપતાને મળવાની મંજૂરી આપી હોવાનયું પણ જણાવયયું છે.

જવાબમાં ભારતના પવદેશમંત્ાલયે જણાવયયું હતયું કે પારકસતાન છેલ્ા ૪ વષ્ષથી જાધવ કેસમાં દેખાડાનયું નાટક કરી રહ્ો છે.

પારકસતાનના એરડશનલ એટનની જનરલ અહમદ ઈરફાને પવદેશમંત્ાલયના અપધકારી જાપહદ હારફઝ ચોધરી સાથેની સંયયુક્ત પત્કાર પરરષદમાં કહ્ં કે ૧૭ જૂનના રદવસે જાધવને પયુનઃપવચાર અરજી દાખલ કરવા માટે બોલાવાયો હતો પરંતયુ તેણે આવવાન ના પાડી હતી. જોકે તેણે પોતાની દયા અરજી આગળ વધારવાની માગ કરી હતી. તેમણે કહ્ં કે જાધવે સમીક્ા અરજી દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે અને દયા અરજી આગળ વધારવાની ઈચછા વયક્ત કરી છે. પારકસતાન આંતરાષ્ટીય કોટ્ષના ચયુકાદાને અનયુલક્ીને જાધવ કેસમાં સમીક્ા સયુપનપચિત કરવા માટેના પગલાં ઉઠાવી રહ્ો છે.

ઇસલામાબાદ હાઈકોટ્ષમાં અરજી દાખલ કરી શકે છે. પહેલા તબક્ામાં અમે જાધવને પત્ી અને માતાને મળવાની મંજૂરી આપી હતી અને હવે પપતાને મળવાની ઓફર કરી છે. અમે ૧૭ જૂને જાધવને ફાંસીની સમીક્ાની અરજી દાખલ કરવાનયું આમંત્ણ આપયયું હતયું અને તેને કાનૂની વકીલ આપવાની પણ વાત કરી હતી પરંતયુ જાધવે અમારી પવનંતી ઠયુકરાવી દીધી હતી.

તેમણે કહ્ં કે સરકારે ઇનનડયન હાઇ કપમશનને વારંવાર પત્ લખીને અરજી ફાઈલ કરવાનયું તથા ડેડલાઇન પહેલા સમીક્ા માટેની પ્ોસેસ શરૂ કરવાનયું જણાવયયું હતયું. પારકસતાનને તેની આંતરરાષ્ટીય જવાબદારીનયું પૂરેપૂરં ભાન છે અને આઈસીજેના ચયુકાદાનયું અક્રશઃ પાલન કરવા પ્પતબદ્ધ છે. તેમણે એવી પણ આશા વયક્ત કરી હતી કે ભારત કાનૂની માગગે ચાલશે અને આઈસીજે ચયુકાદાને અમલી બનાવવા માટે પારકસતાની કોટ્ષને સહકાર આપશે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom