Garavi Gujarat

ટ્રમપના નવા સ્‍ટુ્‍ડિ વીસા આદેશ સામે િાજયટો, યટુનનવનસસિ્‍ીઝ, કંપનીઓ કટો્‍સિમાં

-

અમડેરરકામાં ટ્રમપ એર્હમહનસટ્રડેશનડે તાજડેતરમાં જાિેર કરવામાં આવડેલી નવી વીસા નીહતની હવરુદ્ધમાં જુદી જુદી ્ટેકનોલોજી કંપનીઝ અનડે હવહવધ રાજયોએ આકરું વલણ અપનાવયું છે. ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિતની 10થી વધુ ્ટેકનોલોજી કંપનીઝ અનડે 17 રાજયોએ વીસા નીહતના મામલડે ટ્રમપ એ્હમહનસટ્રડેશન સામડે કેસ દાખલ કયયો છે. યુએસ ચડેમબર ઓફ કોમસ્ણ પણ સરકાર હવરૂદ્ધ આ કેસમાં સામડેલ થઈ છે. આ કંપનીઝ અનડે રાજયોએ ર્નસટ્રક્ટ કો્ટ્ણ ઓફ મડેસડેચયુસડે્ટસમાં કેસ દાખલ કયયો છે. આ કેસ ર્પા્ટ્ણમડેન્ટ ઓફ િોમલડેન્ હસકયુરર્ટી (DHS) અનડે અમડેરરકન ઇહમગ્રડેશન એન્ કસ્ટમસ એનફોસ્ણમડેન્ટ હવરુદ્ધ છે. ્ટેક કંપનીઝની દલીલ છે કે, આ નવી વીસા નીહત ક્રરુર અનડે ગડેરકાયદે છે. કંપનીઝડે આ નીહત પર સંપૂણ્ણ રદ્ કરવા માગણી કરી છે. અરજદારોએ કો્ટ્ણમાં આ નવા આદેશો સામડે તાતકાહલક કામચલાઉ મનાઈિુકમ તડેમજ હપ્રહલહમનરી ઈનજકશનની પણ રજૂઆત કરી છે.

અરજદારોએ એવી પણ રજૂઆત કરી છે કે હવદેશી હવદ્ાથમીઓ અમડેરરકાના અથ્ણતંત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કરે છે અનડે હવદ્ાથમીઓ તરીકે તડેમજ અભયાસ પુરો કયા્ણ પછી ગ્રડેજયુએટસ તરીકે પણ તડેઓ અમડેરરકન હબઝનડેસીઝ મા્ટે કમ્ણચારીઓ તરીકેનો સારો સત્રોત બની રિે છે.

થો્ા રદવસ અગાઉ ઇહમગ્રડેશન એન્ કસ્ટમ એનફોસ્ણમડેન્ટ ્ીપા્ટ્ણમડેન્ટ દ્ારા એક હનવડેદનમાં જણાવવામાં આવયું િતું કે, જડેમના ફક્ ઓનલાઇન લિાસીસ ચાલડે છે તડેવા નોન-ઇહમગ્રન્ટ એફ-1 અનડે એમ-1 કે્ટેગરીના હવદ્ાથમીઓનડે પ્રવડેશ આપવામાં આવશડે નિીં. આ વીસા નીહતના હવરોધમાં િાવ્ણ્્ણ

યુહનવહસ્ણ્ટી અનડે મડેસડેચુસડેટસ ઇનનસ્ટટ્ૂ્ટ ઓફ ્ટેકનોલોજી સાથડે 60થી વધુ યુહનવહસ્ણ્ટીઝડે પણ કેસ દાખલ કયયો છે. શજૈક્ષહણક વર્ણ 2018-19માં અમડેરરકામાં 10 લાખથી વધુ હવદેશી હવદ્ાથમીઓ િતા. એકલી મડેસડેચયુસડેટસમાં જ 77 િજારથી વધુ હવદેશી હવદ્ાથમીઓ છે, જડે દર વરવે અમડેરરકાના અથ્ણતંત્રમાં 3.2 હબહલયન ્ોલરનું યોગદાન આપડે છે.સ્ટુ્ન્ટ એન્ એકસચડેનજ હવહઝ્ટર પ્રોગ્રામ (SEVP) અનુસાર આ વરવે જાનયુઆરીમાં કરુલ 1,94, 556 ભારતીય હવદ્ાથમીઓએ અમડેરરકાની જુદી જુદી હશક્ષણ સંસથાઓમાં પ્રવડેશ મડેળવયો િતો, જડેમાં 1,26,132 હવદ્ાથમીઓ અનડે 68, 405 હવદ્ાહથ્ણનીઓ િતી. નવી વીસા નીહતના અમલથી ભારતીય હવદ્ાથમીઓ પણ અસર પામશડે. ટ્રમપ એ્હમહનસટ્રડેશનડે 6 જુલાઇના રોજ નવી વીસા નીહત જાિેર કરી િતી. જડેમાં હવદેશી હવદ્ાથમીઓ મા્ટે લિાસરૂમ હશક્ષણ ફરહજયાત બનાવવામાં આવયું િતું. નવી નીહતમાં જણાવવામાં આવયું િતું કે, જડે હવદ્ાથમીઓ લિાસરૂમમાં અભયાસ નિીં કરે તડેમના વીસા રદ્ કરવામાં આવશડે. અનડે જડે હવદ્ાથમીઓ ઘરે બડેસીનડે ઓનલાઇન અભયાસ કરશડે તડેમનડે અમડેરરકા છો્વું પ્શડે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom