Garavi Gujarat

કેવલફોવનનિઆ, ્ટેકસાસમાં સસથવત ગંભીરઃ ફરી લોકડાઉનના વનયંત્ર્ો

-

અમડેરરકામાં કોરોનાવાઈરસના રોગચાળાની નસથહત િજુ પણ અનડેક પ્રાંતોમાં હચંતાજનક છે અનડે કે્ટલાક સથળોએ તો લોક્ાઉનના હનયંત્રણો િળવા થયા પછી તડે ફરીથી લાદવાની તંત્રનડે ફરજ પ્ી રિી છે. બીજો એક ચોંકાવનારો અિેવાલ એવો છે કે, લોક્ાઉનના કારણડે જોબ ગુમાવી િોય તડેવા સંજોગોમાં મો્ટી સંખયામાં લોકો પોતાનું િેલથ ઈનસયોરનસ કવરેજ ગુમાવી દીધું છે, અનડે એવા લોકોની સંખયા રેકો્્ણ 54 લાખ (5.4 હમહલયન) જડે્ટલી છે.

કેહલફોહન્ણયાના ગવન્ણર ગડેહવન નયૂસમડે સોમવારે જાિેરાત કરી િતી કે રાજયના તમામ બાર બંધ કરાશડે, રેસ્ટોરેનટસમાં ગ્રાિકોનડે અંદર બડેસવાની મંજુરી રદ થશડે, મૂવી હથયડે્ટસ્ણ, ઝૂ તથા કા્્ણરૂમસ ફરી બંધ કરાશડે. એવી જ રીતડે અનડેક કાઉન્ટીઝમાં ધમ્ણસથાનો, રફ્ટનડેસ સડેન્ટસ્ણ, મોલસ, િેર સલૂનસ તથા બાબ્ણર શોપસ વગડેરે પણ બંધ કરાશડે. રહવવાર સુધી કેહલફોહન્ણઆમાં કરુલ 331,626 લોકો કોરોનાગ્રસત થયા િતા, તો નયૂયોક્ક ્ટાઈમસના ્ડે્ટાબડેઝ અનુસાર મૃતયુઆંક 7,000થી વધુનો િતો.

રહવવારે (12 જુલાઈ) સરેરાશ દરરોજના નવા દદમીઓની સંખયા 8,000ની થઈ િતી, જડે મહિના અગાઉની નસથહતની તુલનાએ ્બલ િતી. સમગ્ર અમડેરરકામાં કેહલફોહન્ણઆમાં કોરોનાગ્રસત લોકોની સંખયા બીજા ક્રમડે સૌથી વધુ રિી િતી. રાજયમાં ઓગસ્ટમાં સકકૂલસ ફરી ખુલવાની શકયતા અહધકારીઓએ નકારી કાઢી િતી.

્ટેકસાસમાં પણ નસથહત ગંભીર છે. 1લી મડેના રોજ હનયંત્રણો િળવા થયા તયારે રાજયમાં કોરોનાવાઈરસના દદમીઓની સંખયા 29,000થી વધુની િતી, જડે સવા બડે મહિના પછી 13 જુલાઈ નડે સોમવારે 265,000ની થઈ ગઈ િતી. મડેના આરંભડે મૃતયુઆંક 800થી વધુનો િતો, જડે સોમવારે 3200થી વધુનો થયો િતો. હ્સ્ટનના મડેયર હસલવડેસ્ટર ્ટન્ણરે તો એવું કહ્ં િતું કે, તડેમણડે ગવન્ણરનડે બડે વીક મા્ટે શ્ટ્ાઉન કરવા અનુરોધ કયયો છે.

ગવન્ણરનડે પણ હનયંત્રણો િળવા કરવાના કે્ટલાક પગલાં પાછા વાળવાની ફરજ પ્ી િતી, જડેમાં તમામ બાર બંધ કરવા તડેમજ રાજયના મો્ટાભાગના લોકો મા્ટે માસક ફરહજયાત કરવાનો સમાવડેશ થાય છે. ગવન્ણરે પણ તાજડેતરમાં ્ટીવી ઈન્ટવયૂમાં કહ્ં િતું કે ફરી લોક્ાઉન પણ એક હવકલપ છે.

ફલોરર્ાના ગવન્ણરે પણ રાજયની નસથહત બિુ સારી નિીં િોવાનું જણાવયું િતું અનડે કહ્ં િતું કે નવા કેસીઝની સંખયા િજી ઘણી વધારે છે.

કન્ઝયુમર એ્વોકેસી ગ્રુપ ફેહમલીઝ યુએસએના એક અભયાસ પ્રમાણડે ફેબ્ુઆરીથી મડે મહિના દરહમયાન અંદાજડે 54 લાખ ( 5.4 હમહલયન) અમડેરરકનસડે જોબ ગુમાવતા સાથડે સાથડે િેલથ ઈનસયુરનસ કવર પણ ગુમાવયું િતું. આમાંથી અ્ધા જડે્ટલા લોકો તો ફક્ પાંચ રાજયોમાં – કેહલફોહન્ણયા, ્ટેકસાસ, ફલોરર્ા, નયૂ યોક્ક તથા નોથ્ણ કેરોલાઈનાના છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom