Garavi Gujarat

વહાઈટ બેપટાઈઝ્ડ શીખ યુવાન નયયૂઝીલેન્ડ આમમીમાં જો્ડાયો

-

4 િુલાઈએ નયૂ્ીલેનડની આમદીમાં નવા પ્રવેશ મેળવનારાઓની પાજસંગ આઉર પરેડમાં એક અનોખું દૃશય જોવા મળયું હતું. 63 નવા સૈજનકોમાં 23 વર્ધનો એક શ્ેત સૈજનક સહુના આકર્ધણનું કેનદ્ હતો. તેણે લીલા રંગની પારડી પહેરી હતી અને તેની દાઢી આછા છીંકણી રંગની હતી.

આ યુવાન શ્ેત વયડકતનું નામ લુઇ જસંર ખાલસા છે, િે બેપરાઈઝડ શીખ છે. તેનું અંગ્ેજી નામ લુઇસ રાલબોર છે.

આ શ્ેત યુવકની કહાની અદભૂત છે, િણેે તખત શ્ી કેસગઢ સાજહબમા પારક્ધૂ અમૃત છે અને પછી નયુજ્લેનડ આમદીમાં જોડાયો હતો. તેણે તયાં પત્રકાર સાથે પંજાબી ભારામાં વાત કરી હતી. અને તેનો પ્રથમ પ્રશ્ન એ હતો કે, તેણે રકત પાંચ વર્ધમાં શીખ ધમ્ધ કેવી રીતે અંગીકાર કયયો જયારે અનય રણા લોકોનું તેના મારે આખું જીવન તેમાં જાય છે.

ખાલસાએ િણાવયું હતું કે, તે કેનરરબરીના જતમારુ શહેરનો વતની છે, અને તેણે ક્રાઇ્રચચ્ધમાં કોલેિનું જશક્ણ પણૂ્ધ કયુંુ હત.ું ‘2015મા હ એક જમત્રના રરે તેજિંદર જસંર નામના શીખ યુવકને મળયો હતો. મેં તેમને શીખ ધમ્ધ જવશે પૂછયું અને તેમણે મને ક્રાઇ્રચચ્ધમાં ગુરુદ્ારા િગત ગુરુ નાનક સાહેબની મુલાકાત લેવા િણાવયું હતું. જયારે હું તયાં ગયો તયારે મેં એક અલગ પ્રકારની શાંજત અનુભવી હતી,’ તેમ ખાલસાએ કહ્યું. પછી તેણે દર અઠવાડડયે ગરુુદ્ારાની મલુાકાત લવેાન શરૂ કયુંુ અને તયાં તે સુખપ્રીત જસંર, કમલ જસંર, ડદલરાિ જસંર, કંવલજીત જસંર અને રાિજવંદર જસંરને મળયો હતો, િેણે તેમને શીખ જીવન શૈલી અનુસરવાની પ્રેરણા આપી. િૂન 2018માં તેણે પંજાબની મુલાકાત લીધી અને તયાં એક શીખ પડરવાર સાથે રહ્ો અને શ્ી કેસગઢ સાજહબ, આનંદપુર સાજહબમાં તે બેપરાઈ્ થયો. તેણે ગુરુમુખી શીખવાન શરૂ કયુંુ અને ગરુબાનીન પઠન કય.ુંુ પછી તણેે દરબાર સાજહબની મલુાકાત લીધી અને તયાં ર્તા પરના સાઇનબોડ્ધ વાંચીને પંજાબીનો અભયાસ કયયો. એ પછી તે નયુ્ીલેનડ પાછો ગયો તયારે તેણે તબલા અને કીત્ધનની તાજલમ લીધી. ખાલસાની માતા ઇંગલેનડની છે અને તેના જપતા નયૂ્ીલેનડના છે. તેને મોરો ભાઈ અને એક નાની બહેન છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom