Garavi Gujarat

બિશ્વના ટોપ ટેન ધનકુિેરોમાં મુકેશ અંિાણી 8મા સ્ાનેઃ િોરન િફેટ 9મા ક્રમે

-

ભારતના સૌથી શ્ીમંત અને તાજેતરમાં જજઓ પ્ેટફોરસ્સમાં અસાધારણ જિદેશી રોકાણ મેળિનાર રર્ાયનસ ઈન્ડસ્ટ્ીઝના ચેરમેન અને મેનેજીંગ ર્ડરેકટર મુકેશ અંબાણી હિે જિશ્વ જિખયાત ઈનિેસ્ટરટાયકૂન િોરેન બુફેને પાછળ મૂકી દઈને જિશ્વના ટોચના 10 શ્ીમંતોની યાદીમાં આઠમું સ્થાન હાંસ્ કયું છે.

િર્સ 2020 જિશ્વ માટે જિકટ અને કોરોના મહામારીના સંકટનું નીિ્ડી રહ્ં છે, તયારે આ પ્ડકારરૂપ િર્સમાં પણ રર્ાયનસે તેના ર્ડજજટ્ જબઝનેસો માટે અનેક મેગા ર્ડલસ કરીને પોતાની િૈજશ્વક જિખયાતી િધાયા્સ િધુ સંપજતનું સજ્સન કયું છે. આ સાથે મુકેશ અંબાણીએ જિશ્વના 10 સૌથી શ્ીમંતોની યાદીમાં સ્થાન ધરાિતા િોરેન બુફેને પાછળ મૂકી દઈ તેની જસરવિમાં નિું ચેપટર ઉમેયું છે.

બ્ુમબગ્સ જબ્ીયોનસ્સ ઇન્ડેકસ મુજબ રર્ાયનસ ઈન્ડસ્ટ્ીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપજત હિે 68.3 અબજ ્ડો્ર પહોંચી છે, જયારે િોરેન બુફેની સંપજત 67.9 અબજ ્ડો્ર રહી છે. ઉલ્ેખનીય છે કે રર્ાયનસ ઈન્ડસ્ટ્ીઝના શેરનો ભાિ માચ્સ 2020ના તળીયેથી બમણાથી િધુ થઈ ગયો છે.

કંપનીએ તેના ર્ડજજટ્ જબઝનેસમાં િૈજશ્વક જાયનટો ફેસબુક ઈનક. અને જસલિર ્ેક સજહતની કંપનીઓ પાસેથી 15 અબજ ્ડો્રથી િધુ રોકાણ મેળવયું છે. આ સાથે બીપી પ્ેક. વિારા રર્ાયનસ ઈન્ડસ્ટ્ીઝના ફયુ્-રીટે્ જબઝનેસમાં હોલલ્ડંગ માટે એક એબજ ્ડો્ર ચૂકવયા છે.

મુકેશ અંબાણીની સંપજતમાં મોટા િધારા સાથે એ જિશ્વના ટોચના 10 સૌથી શ્ીમંતોના એકઝક્ુજઝિ ક્બમાં ગત મજહને સ્થાન મેળિનારા એક માત્ર એશીયન ટાયકૂન બનયા છે. પરંતુ િોરેન બુફે વિારા

આ સપ્ાહમાં જ પોતે 2.9 અબજ ્ડો્ર દાનમાં આપિામાં આવયા છે.

ઓરેક્ ઓફ ઓમાહા તરીકે ઓળખાતા 89 િર્સના િોરન બુફે વિારા િર્સ 2006થી બક્કશાયર હેથિે ઈનક.ના 37 અબજ ્ડો્રથી િધુ દાન કરાતાં શ્ીમંતોની યાદીમાં નીચે ઉતયા્સ છે. આ સાથે બક્કશાયર હેથિેનો શેર પણ તાજેતરમાં નબળું પરફોમ્સ કરિા ્ાગયો હતો. જિશ્વના 10 ટોચના શ્ીમંતોની યાદીમાં 63 િર્સના મુકેશ અંબાણી હિે આઠમાં સ્થાને રહ્ા છે, જયારે િોરેન બુફે નિમાં સ્થાને રહ્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom