Garavi Gujarat

અિુ ધાિીના ભારતીય ઉદ્યોગ સાહબસક િી.આર. શેટ્ીની એનએમસીમાં િેંક ઓફ િરયોડાના બધરાણયો જોખમમાં

-

ભારત ્વચછ ઊજા્ચ માટે સૌથટી આકર્્ચક વૈબર્વક િજાર તરટીકે ઊભરટી આવ્યયં છે અને સૌર ઊજા્ચ(સોલાર એનર્જી)માં ભારતે બવર્વના ટોરના પાંર દેશમાં ્થાન મેળવ્યયં છે એમ વડા પ્રિાન નરેનદ્ર મોદટીએ શયક્વારે જણાવ્યયં િતયં.

વટીફડ્યો કોનફરસનસંગ દ્ારા મધ્ય પ્રદેશના રેવા ખાતે ૭૫૦ મેગાવૉટના સોલર પ્રોજેકટનટી શરૂઆત કરતા મોદટીએ જણાવ્યયં િતયં કે એમપટી રાજ્ય ્વચછ અને સ્તટી ઊજા્ચના મયખ્ય કેનદ્ર તરટીકે ઊભરટી આવશે. રેવા સોલર પાવર પલાનટ માત્ર મધ્ય પ્રદેશને જ નિીં, પરંતય ફદલિટી મેટ્રોને પણ પાવર સપલા્ય કરશે.

મોદટીએ જણાવ્યયં િતયં કે સૌર ઊજા્ચ શયદ્ધ, સયરબક્ત અને બનબર્રત છે. ૨૧મટી સદટીમાં તે શબતિનો મોટો સ્ોત િનટી રિેશે.

પોતાના બિઝનેસ સામ્ાજ્ય પર સંકટ વધ્યયં તે સંજોગોમાં િાવાગયથય રઘયરામ શેટ્ટીએ માર્ચ મબિના મધ્યમાં િેનક ઓફ િરોડાના અબિકારટીઓ સાથે તેમણે અને તેમનટી કંપનટીઓએ લટીિેલા 250 બમબલ્યન પાઉનડનટી લોનનટી રરા્ચ કરટી.

કોટ્ચમાં થ્યેલ ફાઇબલંગ અનયસાર શેટ્ટીનટી બિબલ્યોનેર તરટીકેનટી પ્રબતષ્ા અને તેમના બિઝનેસટીઝ, ખાસ તો અખાતટી દેશોમાં કા્ય્ચરત તેમનટી િોસ્પટલ જૂથ- એનએમસટી િેલથનટી પ્રબતષ્ાના આિારે આ લોન આપવામાં આવટી િતટી.

પ્રબતષ્ાને આિારે લોન આપવાનટી પ્રથા ‘ નેમ લેનડીંગ’ તરટીકે ઓળખા્ય છે.

શેટ્ટી, અિયિાિટી સ્થત ભારતટી્ય ઉદ્ોગ સાિબસક છે. તેણે ગલફના ઇબમગ્રનટ સફળતાના કથાનક અને ્યયનાઇટેડ આરિ અબમરાતના સૌથટી મોટા ખાનગટી િોસ્પટલ જૂથએન. એમ. સટી. િેલથ તરટીકે લોન લટીિટી િતટી, જેમાં ડઝનેક િેંકોમાંથટી જામટીનગટીરટી આપ્યા વગર િટીરાણ લેવા્યયં િતયં. આ િેંકોના મયખ્ય મથકો ત્યાં િતા અથવા તો તેનટી પ્રાદેબશક ઓફફસ ત્યાં િતટી.

છેતરબપંડટીના આક્ેપો અને રાર બિબલ્યન ડોલરથટી વિય છયપા્યેલ દેવાનટી જાિેરાતો વચ્ે આ વર્ષે ્યયએઈનટી કેટલટીક િેંકો અને બવદેશટી િટીરાણકતા્ચઓને ભારે ખોટ થઇ છે અને એનએમસટી પાસેથટી િાકી નાણાં મેળવવા માટે કાનૂનટી લડત આપટી રિટી છે.

ભારતનટી િેંક ઓફ િરોડા શેટ્ટી સામે કરારમાંથટી પટીછેિઠ કરવા િદલ કેસ કરટી રિટી છે, જેમાં કિેવા્ય છે કે માર્ચનટી િેઠકમાં િેંકનયં દેવયં રૂકવવા માટે જામટીનગરટી તરટીકે 16 બમલકતો આપવાનટી અને વિારાનટી ગેરનટટી મેળવવા માટે બનણ્ચ્ય લેવામાં આવ્યો િતો. 16 જૂને કોટ્ચમાં દાખલ કરવામાં આવેલા વાંિા અરજીમાં શેટ્ટીએ કહ્ં િતયં કે, આ કરાર ‘ કપટપૂણ્ચ દ્તાવેજ’ િતો. આ બનવેદનનટી રો્યટસ્ચ દ્ારા નોંિ લેવામાં આવટી િતટી.

16 જયનના રોજ કરવામાં આવેલ ફાઇબલંગમાં શેટ્ટીએ એવટી દલટીલ પણ કરટી િતટી કે લોન ્યયએઈમાં જારટી કરવામાં આવટી િતટી અને ભારતનટી કોટ્ચમાં તેનો કેસ કરટી શકાતો નથટી. િેંકે જણાવ્યયં છે કે ્યયએઈ, ઓમાન અને મયંિઇનટી ્થાબનક ઓફફસમાંથટી લોન મંજૂર કરવામાં આવટી િતટી.

આ અંગે િેંક ઓફ િરોડાએ પ્રબતભાવ આપવાનટી બવનંતટીનો જવાિ આપ્યો નથટી. શેટ્ટીના પ્રબતબનબિએ આ અંગે કંઇ પણ કિેવાનો ઇનકાર ક્યયો િતો.

શેટ્ટીએ અગાઉ એનએમસટીનટી બનષફળતા માટે તેમનટી કંપનટીઓના વત્ચમાન અને ભૂતપૂવ્ચ અબિકારટીઓના નાના જૂથને જવાિદાર ઠેરવ્યયં િતયં, તેમનો આક્ેપ િતો કે તેઓ તેમના વતટી

લોન લેવા માટે િનાવટટી દ્તાવેજોનો ઉપ્યોગ કરતા િતા. શેટ્ટીના વકીલોએ 16 જૂનના ફાઇબલંગમાં જણાવ્યયં િતયં કે, તેમણે અિયિાિટીમાં ફેડરલ એટનની જનરલને કરેલટી ફફર્યાદમાં કહ્ં િતયં કે, તેઓ છેતરબપંડટી, િનાવટ અને મનટી લોનડફરંગનો ભોગ િન્યા છે.

્યયએઈનટી િેંકોએ એનએમસટીમાં 2 બિબલ્યન ડોલરથટી વિયના એકસપોઝરનટી જાિેરાત કરટી છે, જેમાં અિયિાિટી કમબશ્ચ્યલ િેંક ( ADCB) ના અંદાજે એક બિબલ્યન ડોલરનટી ગણતરટી થા્ય છે. એડટીસટીિટીએ એનએમસટીના દેવાનટી રકમ રોથાભાગ કરતા વિય ઘટાડટી છે. પરંતય, િેલથકેર જૂથ પાસે લેણદારોનટી લાંિટી ્યાદટી અને અન્ય લોન કારણે િેનકને વિય નયકસાન સિન કરવાનયં આવટી શકે છે જ્યારે તેલથટી સમૃદ્ધ પ્રદેશ ક્રૂડના નટીરા ભાવો અને કોરોના વાઇરસનટી અસર પણ છે. ઇએફજી િમનીસના િેસનકંગ બવશ્ેર્ક શબિટીર મબલકે જણાવ્યયં િતયં કે, અત્યારે જોખમ એ છે કે િેનકોએ જે જોગવાઈઓ કરટી છે તે પ્યા્ચપ્ત નિીં િો્ય અને તેમને વિય પ્રોબવઝનસનટી જરૂર પડટી શકે છે.

વકીલો અને બવશ્ેર્કોએ જણાવ્યયં િતયં કે, ગલફમાં િેંકો અંશતઃ જામટીનગટીરટીને િદલે કંપનટીઓને બિરાણ આપવા માટે રોકડ પ્રવાિ પર વિય આિાર રાખે છે કારણ કે ્યયકે અથવા અમેફરકામાં નાદારટીનટી કા્ય્ચવાિટીનટી તયલનામાં ત્યાંના બન્યમો પ્રમાણમાં નવા અને તેના અનયભવ થ્યા નથટી. 9.4 બમબલ્યન લોકોના દેશ ્યયએઈમાં 50થટી વિય િેંકોમાં ગ્રાિકો માટેનટી ્પિા્ચ પણ ખૂિ જ વિય છે.

્યયએઈનટી સેનટ્રલ િેંક, જેનટી જવાિદારટી િેંફકંગ ક્ેત્રને બન્યંબત્રત કરવાનટી છે, તેણે એનએમસટીનટી સ્થબત અંગે જાિેરમાં ફટપપણટી કરટી નથટી. તેણે તાજેતરમાં કહ્ં િતયં કે, જ્યારે COVID- 19 મિામારટી પડકારો ઊભા કરે છે ત્યારે દેશનટી િેંકો કોઈપણ પ્રકારના આઘાતનો સામનો કરટી શકે છે કારણ કે તેનટી મૂડટી સારટી રટીતે સરવા્યેલટી છે.

્યયકેનટી ફાઇનાસનસ્યલ કનડકટ ઓથોફરટટીએ ફેબ્યઆરટીના અંતમાં એનએમસટીને જણાવ્યયં િતયં કે, તેણે કંપનટી સામે અગાઉ ઔપરાફરક તપાસ શરૂ કરટી છે, જે બબ્ટનનટી પ્રબતબષ્ત એફટટીએસઇ 100નટી ભૂતપૂવ્ચ સભ્ય છે, જ્યારે ્યયકેના એકાઉસનટંગ રેગ્યયલેટરે એનએમસટી િેલથના EYના ઓફડટ અંગે તપાસ શરૂ કરટી છે. EY એ જણાવ્યયં િતયં કે, તે સમટીક્ામાં સિકાર આપશે, જોકે, તેણે વિય ફટપપણટી કરવાનો ઇનકાર ક્યયો િતો.

ગ્યા વર્્ચના અંતમાં શોટ્ચ શેલર મડ્ટી વોટસષે તેના નાણાકી્ય બનવેદનમાં સવાલ ઉઠાવ્યા ત્યારે એનએમસટીનટી નાણાકી્ય ગેરરટીબતઓ િિાર આવટી િતટી. એનએમસટીએ શરૂઆતમાં કહ્ં િતયં કે, મડ્ટી વોટસ્ચનો ફરપોટ્ચ ‘ ખોટો અને ગેરમાગષે દોરનાર’ િતો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom