Garavi Gujarat

કોરોના વાઇરસની એન્ટીબોડી સુરક્ા થોડા સપ્ાહ જ ્ટકે છે

-

કોવિડ-19ના હળિા લક્ષણો ધરાિતા લોકોમાં એન્ટીબોડટી સુરક્ષા થોડાક સપ્ાહ જ ્કતટી હોિાથટી કોરોનાનટી રસટી મા્ેના સંશોધનમાં જટ્લતા ઊભટી થતટી હોિાનું સ્પેનના સંશોધકોએ 70,0000 લોકો ઉ્ર કરેલા સંશોધન અભ્ાસમાં જણા્ું છે. એન્ટીબોડટી મા્ે ્ોઝટી્ટીિ જણા્ું છે કે, બપે માસમાં જ તપેમના રટી્ો્્ટ નપેગપે્ટીિ હતા.

સ્પેન કાલલોસ-3 હેલથ ઇનનસ્ટ્યૂ્ના ડા્રેક્ર રાકિપેલ ્ો્ટીએ જણાવ્ું હતું કે, રોગપ્રવતકારકશવતિ અધયૂરટી, બદલાતટી અનપે ્યૂંકા ગાળા મા્ે હોઇ શકે, આ જ કારણપે આ્ણપે આ્ણટી જાત અનપે અન્ોનપે સુરવક્ષત રાખિા રહ્ા. ્ુવનિવસ્ટ્ટી ઓફ રટીડીંગના િાઇરોલોજીના પ્રોફેસર ઇ્ાન જોનસપે જણાવ્ું હતું કે, કોઇ ્ણ લક્ષણો હળિો ચપે્ દશા્ટિતા નહીં હોિાથટી રોગપ્રવતકારક શવતિનટી ્્ા્ટપ્ સમૃવત ઉદભિતટી નથટી.

પ્રોફેસર જોનસપે બપે પ્રકારનટી વચંતા દશા્ટિતા જણાવ્ું હતું કે, એન્ટીબોડટી ્ેસ્ ્ોઝટી્ટીિ આિનારે તપેઓ સુરવક્ષત છે તપેમ ધારિાનટી જરૂર નથટી, તપેઓ કદાચ નપેગપે્ટીિ ્ણ હોઇ શકે. આ હજુ સ્ષ્ટ નથટી. િધારામાં ટ્ા્લ હેઠળનટી રસટીઓ રોગ પ્રવતકારકશવતિ ઝડ્થટી િધારનારટી નટીિડિટી જોઇએ કારણ કે હળિો ચપે્ ્ણ થોડા સમ્નો હોઇ શકે.

અભ્ાસમાં જણા્ું છે કે, સ્પેનનટી િસતટીના માત્ર 5.2 ્કા લોકોમાં જ રોગ સામપે એન્ટીબોડટી ઉદભિપેલા હતા. ્ુરો્માં સ્પેનમાં 2.5 લાખ જપે્લા કેસોના ્ગલપે 14 માચ્ટથટી 21 જયૂન સુધટી ત્રણ માસનું લોકડાઉન લદાતા ચપે્નું પ્રમાણ ઘટ્ું હતું. આિટી તકેદારટી બાદ ્ણ સથાવનક ઉ્દ્રિથટી િપેસ્ન્ટ કે્ાલોવન્ાના 2.1 લાખ લોકો અનપે ગલપેવશ્ાના મટરના વિસતારના 70,000 લોકોનપે ફરટીથટી લોકડાઉનમાં રખા્ા હતા.

લંડનનટી ઇન્્રટી્લ કોલપેજના

મપેડટીસટીન વિભાગના પ્રોફેસર ડપેવન્લ અલ્માનપે જણાવ્ું હતું કે, એન્ટીબોડટી ્ોઝટી્ટીિ લોકોમાંથટી અડધામાં કે્લટીક રોગ્રવતકારક શવતિ જોિા્ છે તો અન્ો રોગપ્રવતકારક શવતિ ગુમાિપે તો ્ણ નબળા ્ાસાનપે અિગણટી વિ્ુલ, સતત રોગપ્રવતકારક શવતિ જનમાિિા વિષપે વિચારિું રહ્ં.

દરવમ્ાનમાં વરિ્નમાં કાઉન્ટરંગ ટડવજ્લ હે્ સપેન્રના સંશોધન ગ્રુ્પે કરેલા સિવેમાં છ ્કા લોકોએ એિું મંતવ્ દશા્ટવ્ું હતું કે, તપેમનપે રસટી મળશપે જ નહીં. બટીજા 10 ્કાએ કદાચ રસટી મળશપે તપેમ જણાવ્ું હતું. અન્ 15 ્કાએ જાણતા નહીં હોિાનો મત આપ્ો હતો. 38 ્કાનપે રસટી મળશપે તપેિો વિશ્ાસ હતો.

દરવમ્ાનમાં લપેબર ્ા્ટીના શપેડો કલચર સપેક્ે્રટી જો સ્ટીિનસપે આ સિવેનપે ભ્ાનક, ગપેરમાવહતટીસભર ગણાિતા જણાવ્ું હતું કે, રસટીકરણ અંગપેનટી ખો્ટી માવહતટીનો ઝડ્ટી પ્રચાર જીિન અનપે મૃત્ુના પ્રશ્ો જગાિટી શકે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom