Garavi Gujarat

રબજા વવનાના પાવર ઓફ એ્ટનનીની નોંધણી હવે ફરજીયાત બની

-

ચીન અને અમેરિકાની વચ્ે તકિાિ વધી િહી છે. એવા અહેવાલો છે કે પહેલી વખત અમેરિકા પિમાણુ શસ્ત્ોમાં વધાિો કિવા લાગ્ું છે. 2018માં જ અમેરિકાના પ્ેસિડેન્ટ ડોનાલડ ટ્રમપે આ ્ોજનાને મંજૂિી આપી દીધી હતી. જે બાદ જ પિમાણુ શસ્ત્ોની િંખ્ા વધાિવાની તૈ્ાિી અમેરિકાએ કિી લીધી હતી. ્ોજના મૂજબ િાઉથ કૈિોસલનામાં 50 સવશેષ ખાડા અને 30 ન્ૂ મેક્િકોમાં ખાડા ખોદવામાં આવશે. જેમાં પલૂ્ટોસન્મના ફુ્ટબોલ જેવા ગોલા બનાવવામાં આવશે. જ્ાિે હવે ચીને પણ કહ્ં છે કે તે શસ્ત્ોના કનટ્રોલ મુદ્ે અમેરિકાની િાથે કોઇ પણ પ્કાિની વાતચીત કિવા તૈ્ાિ નથી.

પાવિ ઑફ એ્ટનનીની િબિસજસ્ટ્રાિની કચેિીમાં નોંધણી નસહ કિાવી હો્ તો તેવા િંજોગોમાં તે દસ્તાવેજની નોંધણી થઈ શકશે નસહ. તેમ જ સમલકતની ખિીદ-વેચ મા્ટે િસજસ્ટ્રેશન ફી જમા કિાવ્ાના ઇ-ચલણ પિ વેચાણ આપનાિ અને વેચાણ લેનાિ બંનીને િહી હશે તો જ દસ્તાવેજની નોંધણી કિવામાં આવશે.

જોકે ગ્ા િપ્ાહે કિેલી આ જાહેિાતમાં પિદેશના પાવિ ઑફ એ્ટનની અંગે મહેિૂલ મંત્ીએ કોઈ જ સ્પષ્ટતા કિી નથી. ગુજિાતના મહેિૂલ મંત્ીએ 9મી જુલાઈએ સનણ્ણ્ લઈને દિમી જુલાઈથી તેનો અમલ ચાલુ કિી દેવાની જાહેિાત કિતા દસ્તાવેજની નોંધણી કિાવવા ગ્ેલા િંખ્ાબંધ લોકો આજે ઊંઘતા ઝડપા્ા હતા. તેમને દસ્તાવેજની નોંધણી કિાવવા મા્ટે વધાિાની જફા કિવી પડી હતી.

મહેિૂલ મંત્ી કૌસશકભાઇ પ્ટેલે પ્સ્તુત જાહેિાત કિતાં જણાવ્ું હતું કે કબજા વગિના પાવિ ઓફ એ્ટનનીની નોંધણી ફિસજ્ાત કિવામાં આવી છે. તેથી દસ્તાવેજોમાં થતી ગેિિીસત સન્ંત્ણમાં આવશે.

નોંધણી અસધસન્મ, 1908 માં ગુજિાત િિકાિે િજીસ્ટ્રેશન (ગુજિાત િુધાિા સવધે્કને િાષ્ટ્રપસતએ ) બીલ નં. 27/2018 ને મહામસહમ િાષ્ટ્રપસતશ્ીની મંજુિી મળ્ા પછી મસહનાઓ બાદ આ જાહેિાત કિવામાં આવી છે. િાજ્ િિકાિના સનણ્ણ્થી નાગરિકો મા્ટે ઓનલાઇન દસ્તાવેજની પ્સરિ્ા વધુ િુિસક્ત, િિળ, ઝડપી ને પાિદશની બનશે.

મહેિૂલ મંત્ીએ જણાવ્ું હતું કે, િાજ્માં કબજા િાથેના પાવિ ઓફ એ્ટનની હો્ તો તેની નોંધણી ફિસજ્ાત છે. હાલ કબજા વગિના પાવિ ઓફ એ્ટનનીની નોંધણી ફિસજ્ાત નથી.

િાજ્ની િબ િજીસ્ટ્રાિ કચેિીઓમાં નોંધણી મા્ટે િજુ થતા દસ્તાવેજોમાં નોંધણી ક્ા્ણ વગિના નો્ટિી િમક્ થ્ેલા મુખત્ાિનામાં (પાવિ ઓફ એ્ટનની) નો ઉપ્ોગ કિવામાં આવતો હતો. જેના કાિણે પક્કાિોની સમલકત હડપ કિી લેવાના, છેતિપીંડી કિી દસ્તાવેજ નોંધણી કિાવી લેવાના ઘણા બધા બનાવો બનતા હતાં.

આવા નોંધણી કિાવ્ા વગિના મુખત્ાિનામાનો ઉપ્ોગ કિી ખો્ટી િીતે છેતિપીંડીથી ભુમારફ્ાઓ દ્ાિા થતી પ્વૃસતને અ્ટકાવવા મા્ટે િાજ્ િિકાિ દ્ાિા આ િુધાિા અસધસન્મથી કબજા વગિના પાવિ ઓફ એ્ટનનીના લેખને પણ ફિસજ્ાત નોંધણીપાત્ કિવામાં આવેલ છે. આમ હવેથી, મહેિૂલ સવભાગ દ્ાિા સ્થાવિ સમલકતના તમામ પ્કાિના કબજા િાથેના કે કબજા વગિના મુખત્ાિનામાઓ(પાવિ ઓફ એ્ટનની) ની નોંધણી ફિસજ્ાત થશે.

તેમણે કહ્ં હતું કે દસ્તાવેજની હાલની નોંધણી પધધસત મુજબ દસ્તાવેજ નોંધણી મા્ટે રૂબરૂ જવાનું હો્ છે. પિંતુ આ િુધાિા અસધસન્મથી કોઇ પણ વ્કસત દસ્તાવેજની ઓનલાઇન નોંધણી કિાવી શ્શે. જો કોઈ વ્સતિએ ઘિે બેઠાં ઓનલાઈન નોંધણી કિાવવી હો્ તો, આઇ-ગિવી પો્ટ્ણલ પિ ઓનલાઈન દસ્તાવેજની નોંધણી તેમજ પેમેન્ટ પણ કિી શકશે.

જોકે, ઓનલાઇન નોંધણી કિાવ્ાં બાદ વેિીફીકેશન મા્ટે પક્કાિોએ એક વખત િબ િજીસ્ટ્રાિ કચેિીમાં રૂબરૂ જઈને તેમની િહી, અગંઠાનું સનશાન અને કબુલાત-ઓળખાણ આપવાની િહેશે. ઓનલાઇન દસ્તાવેજની નોંધણીના માધ્મથી નાગરિકોને વધુ િુિસક્ત, િિળ, ઝડપી અને પાિદશની બનશે જેથી ઓનલાઇન દસ્તાવેજની નોંધણી પ્રિી્ાનો આ સનણ્ણ્ નાગરિકો મા્ટે મહતવનો પુિવાિ થશે.

હ ાલમ ાં દ સ્ ત ા વે જો નોંધણી મા્ટે દસ્તાવેજ કિી આ પન ા િ અને દસ્તાવેજ કિાવી લેનાિ તેમજ ઓળખ આપન ાિન ા ઓળખના પુિાવા લેવામાં આવે છે. પિંતુ આ બાબતમાં અસધસન્મમાં કોઈ જોગવાઈ ન હતી.

હવે આ િુધાિા અસધસન્મથી પુિાવા લેવાની જોગવાઇ ઉમેિીને તેને વૈધાસનક પીઠબળ પૂરૂૂં પાડવામાં આવેલ છે. કેનદ્ર અથવા િાજ્ િિકાિ દ્ાિા હિાજીથી અથવા એલો્ટમેન્ટ અથવા વેચાણથી આપવામાં આવતાં વેચાણપત્ો (િેલ િ્ટનીરફકે્ટ) ને ફિસજ્ાત નોંધણી પાત્ બનાવેલ છે.

કોઇ કો્ટ્ણ કોઇ સમલકતના જપ્ીના હુકમ કિે તો તે હુકમનામાની નકલો પણ જે તે િબ િજીસ્ટ્રાિના િેકડ્ણ પિ િહે તે મા્ટે મોકલવાની જોગવાઈ દાખલ કિવામાં આવેલ છે અને જો આ અંગે કોઈ ચૂક થા્ તો સશક્ાની પણ જોગવાઈ દાખલ કિવામાં આવે છે તેવું તેમણે જણાવ્ું હતું. િાજ્ િિકાિના આ રિાંસતકાિી સનણ્ણ્થી નાગરિકોને ખૂબ જ મો્ટી િાહત થશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom