Garavi Gujarat

એક બહુરૂપીએ સાધુનો વષેશ લીધો

-

એક

મહાતમાએ વળી બહુરૂપીની વાત કરી. બહુરૂપી ને રાજાની મૈત્ી હતી. અવારનવાર બન્ે ભેગા થાય.

બહુરૂપીનો તો સવભાવ એવો કે, અવારનવાર અવનવા વેશ કાઢી લોકોનું મનોરંજન કે. રાજાએ બહુરૂપીને શું કહ્ં કે, તુ ગમે તેવા વેશ કાઢે તો પણ હું તને અોળખી જાઉં. તમે અોળખી જાવ એ તો બરાબર પણ કયારેક ન પણ અોળખે. અરે! હું તને ન અોળખું? આપણે બે ભાઇબંધ છીએ તે આપણે ભેગા મળીએ, બોલીએ, ચાલીએ, વાતચીત કરીએ તો તારી બોલી ઉપરથી ખબર ન પડી જાય? તયારે આ બહુરૂપી કહે, પણ જો તમે કયારેક ન અોળખો તો શું કરશો? તયારે રાજાએ કહ્ંુ કે, હું તને મારૂૂં આખું રાજપાટ આપી દઉં. તયારે બહુરૂપી કહે, આ વાત યાદ રાખજો, તો રાજા કહે કે ભલે.

એમ કરતા કરતા અઠવાડડયું પંદર ડદવસ પસાર થઇ ગયા. આ બહુરૂપીનો સવભાવ એવો કે અવનવા વેશ કાઢી, એમાંથી જે કાંઇ મળે તેમાંથી પોતાનો ગુજારો કરે. એક વાર બાળકનો વેશ કાઢ્ો, એક વાર સસંહનો વેશ કાઢ્ો. એમ અવારનવાર નોખા નોખા વેશ કાઢ્ા. એક વખત અેણે સાધુનો વેશ કાઢ્ો. માથે મોટી જટા, આવડા મોટા વાળ, હાથમાં માળાઅો બાધી, વાની અને રાખના અવનવા સચનહ હાથપગ ઉપર કયાયા અને તયાં એવો સાધુ બની કોઇક ગામમાં ગયો. કોણ છો ભાઇ? અમે તો સાધુ છીએ. અહીયા શું કરવા આવયા છો? અમે તો સાધુ રમતા રામ કહેવાઇએ. ભગવાનનું નામ લેવું અને લેવરાવવું એ સાધુનું કામ છે. કોણ છો ભાઇ? અમે સાધુ છીએ. અહીંયા શું કરવા આવયા છો? અમે તો સાધુ રમતા રામ કહેવાઇ. ભગવાનનું નામ લેવું અને લેવરાવવું એ સાધુનું કામ છે. તયારે સારા દૈવી માણસો હશે અેમણે કહ્ં કે, અમારા ઘરે આવશો? કહે આવશું. સાધુનું સગુ કોણ? સાધુના સગા ભગવાન. તો આ તો કહે ભલે. પછી તો એ સાધુ તો ગામમાં ગયા. ગામની બહાર ચોરો હશે. તયાં બેસીને ભગવાનના ધયાનની, જ્ાનની, ભજનની વાતો કરવા મંડ્ા. સાધુ થયા તો સશખવું જ પડે ને? બધા માણસો એ સાંભળી બહુ રાજી થઇ ગયા, તયારે ફરતા ફરતા એ રાજા પણ આ ભાષણ સાંભળવા ગયેલા, એને પણ થયું કે આ સાધુ તો બહુ સારા છે. કથા પૂરી થઇ. સૌ સૌને ઘેર ચાલયા ગયા. રાજા પણ પોતાને ઘેર ચાલયો ગયો.

બહુરૂપી પણ બીજે ડદવસે રાજા પાસે ગયો. રાજાને થયું કે આ બાવો કયાંથી આવયો, રાજા કહે તમે ભાષણ કરતા હતા એ જ કે? સાધુ કહે હું એ જ છું તમે મને અોળખો છો? રાજા કહે હા તમે એજ મહાતમા છો, તમારી વાતો મેં સાંભળી. તયાં તો એ બહૂરૂપી એ પોતાની જટા કાઢી નાખી, માથાના વાળ કાઢી નાખયા અને પોતાના કપડાં હતા પહેરી લીધા. અહોહો! તું બહુરૂપી? તમે કહેતા હતા ને કે, હું અોળખી જ જાઉં. રાજા કહે મને મારૂૂં વચન યાદ છે એટલે મારૂ આ રાજપાટ આજથી હું તને આપી દઉ છું. બહુરૂપી કહે હે રાજન! તમારૂૂં વચન સતય રાખો એ બરોબર છે, પણ આ મેં ખાલી સાધુનો વેશ લીધો તો મને આટલો આનંદ આવી ગયો, તો ખરેખર સાધુ થવાથી કેટલો આનંદ આવે?

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom