Garavi Gujarat

ભટકતમા દદલનમા ધડકતમા ગ્રહ

કસ્મૈ કકં કથનીય્ કસય ્ન: પ્રતયય: કાય્ય :? ! ર્યતિ કુંજ કુટીરે ગોપવધૂટી્ પર્ બ્રહ્મ !!

- M 0 E

કોને શું કહીએ ? કોના મન પર વિશ્ાસ મૂકાય? જુઓ તો ખરા, ખુદ ક્રુષ્ણ પરમાતમા-પરબ્રહ્મ કરુંજોમાં, ઝાડીઓમાં ગોપીઓ સાથે રમ્ણ કરે છે.

ભાગયની િાત આિે તયારે કહેિું પડે કે રમત રમાડે રામ પ્ણ જો દદલફેંકની િાત આિે તો કહેિું પડે કે રમત રમાડે કામ (સેકસ).

દદલદાર માટે કહેિાય કે દદલિાલે દુલહવનયા લે જાયેંગે પ્ણ દદલ ફેંક માટે એિું કહેિું પડે કે દુલહન િાપસ ફેંક જાયેંગે. જયોવતષશાસ્ત્રમાં એિા કેટલાય યોગ હોય છે કે જાતકને દદલ ફેંક (ફલટ્ટ)બનાિે છે. આિા જાતકો સામેના પાત્રોને પોતાના મોજમજા અને ઐયાશી માટેનું રમકડું સમજે છે.

તાજેતરની જ િાત છે એક માં અવત વિહિળ હૃદયે અને માનવસક અસસ્થરતા સાથે પોતાની િહાલસોયી દીકરી અને તેની કરુંડળી લઈને અમારી પાસે આિી અને આિતાની સાથે જ દીકરીની ફદરયાદો ચાલુ કરી દીધી.

પંકજભાઈ મારી દીકરીએ અમારા કરુટુંબનું નાક કાપી લીધું છે. આજે સમાજમાં અમારા માટે પગ

મૂકિાની જગયા નથી, કાર્ણ કે દીકરી એટલી બધી દદલફેંક અને લાગ્ણીશીલ છે કે દર િષષે તેના નામનું નિું પ્ેમ પ્કર્ણ હોય છે. કોઈ તેના સહેજ િખા્ણ કરે તો તે તરત તેના માટે લાગ્ણી દશા્ટિે અને જો કોઈ તેને ખોટી હુંફ આપે તો ઘડી િારમાં પોતે તે છોકરાના પ્ેમમાં પડી જાય છે.તેના પ્ેમ દકસ્સાઓ અમારા સમાજમાં એટલા બધા પ્સરી ગયા છે કે હિે તેનો સંબંધ કે સગાઈ કરિી અમારા માટે લોઢાના ચ્ણા ચાિિા સમાન છે. માની વયથા અને દીકરીની પ્ેમ ગાથા સાંભળી અમે તુરતજ કરુંડળી ખોલી અને જોયું તો આ દીકરીનો જનમ ઈ.સ. ૧૯૮૦ની સાલમાં જુલાઈ મવહનામાં થયેલો છે. તેની કરુંડળીમાં પાંચમા પ્્ણય સ્થાનમાં વસંહના મંગળ અને શુક્ વબરાજમાન

છે. પ્્ણય સ્થાન અને પાછી શુક્-મંગળની પ્ેમ િાસનાની સળગતી યુવત. બોલો પછી જાતક ફલટ્ટ થાય કે નહીં ?

આિો એક અનય દકસ્સો ૧૯૬૭માં જનમેલા ભાઇનો છે. ભાઈની પત્ી રૂપરૂપની અંબાર પરંતુ તે ભાઇનો ડોળો તો બહારનો બહાર, જેિી સુંદર સ્ત્રીને જુએ કે તરત જ તેની પાછળ લટ્ટુ બની જાય. પોતે અવત ધનિાન એટલે સ્ત્રીઓ પાછળ ખચ્ટ કરે અને પોતાના શોખ પ્ણ પોષે. પોતાના કરતૂતો અને કારસ્તાન પકડાય નહીં એના માટે તેઓ પોતાની પત્ીને પ્ણ ખુશ રાખે અને કાર્ણ િગર જ િાત િાતમાં તેના િખા્ણ કરી તેને ગોળ ગોળ કરી નાખે. આ દદલફેંક ભાઈ એક દદિસ અચાનક જ વબસ્તરા પોટલા બાંધી પોતાનાથી નાની િયની યુિતી સાથે ભાગી ગયા. તેમની કરુંડળીમાં તુલાનો મંગળ અને શુક્ની યુવત તેમના ચોથા હૃદય સ્થાનમાં છે. આિી તો અમારી પાસે ઢગલે ઢગલો કરુંડળીઓ છે કે જેમાં મંગળ-શુક્ની યુવત હોય અને જાતકો કામદેિના સાક્ાત અિતાર હોય. મંગળ શુક્ની યુવતના કેટલાક સંશોધન અમારે હાથ લાગયા છે, જે ખરેખર ચોંકાિનારા અને આઘાત આપનારા છે.

૧. મંગળ શુક્ની યુવત ધરાિતા જાતકો મોટા ભાગે પ્ેમ લગ્ન કરતા હોય છે.

૨ . પ્ેમ લગ્ન દુખદ બાબત નથી પ્ણ પ્ેમ લગ્ન બાદ આ જાતકો પોતાના સાથી સાથે િફાદાર હોતા નથી અને પુન: પ્ેમમાં પડતા હોય છે. પેલી ગુજરાતી કહેિત “કાદુ તારા ડુંગરે ડુંગરે ડાયરા “જેિુ તેમનું જીિન હોય છે.

૩. એક કરતાં િધુ લગ્નેત્તર સંબંધો આ યુવતની ખાવસયત (ખામી?)હોય છે.

૪. દુનયિી સુખો, એશોઆરામ, જાવતય સુખોની માયાજાળમાં તેમનું જીિન વયતીત થતું હોય છે.

આ લેખ િાંચી શુક્ અને મંગળની યુવત ધરાિતા જાતકોનું હૃદય ધમ્ણની માફક ગુસ્સાની ગરમી ફેંકિા લાગશે પરંતુ આતમાને સાક્ી ભાિ રાખી પૂછશે તો પોતે જ કહેશે કે હા આ િાત સાચી સો ટચના સોના જેિી છે. મંગળ શુક્ના સંબંધો એકબીજાની જરૂદરયાતને પોષનારા- તૃપ્ત કરનારા અને સ્િાથથી હોય છે. આ સંબંધોમાં પેજ-૩ વપક્ચરના પેલા ગીતની િાત છે. (દકતને અજીબ દરશતે હૈ યહાંકે દો પલ વમલતે હૈ સાથ સાથ ચલતે હૈ ઓર ફીર મોડ આયે બચકે વનકલતે હૈ )

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom