Garavi Gujarat

શંકા-કુશંકા

-

આશા રસોડામાંથી બહાર નીકળી અને નેપકકીનથી હાથ લૂછી એણે ડ્ોઈંગ રૂમની બારી પરનો પડદો સહેજ ખસેડયો. રસ્ા પર આવ્ા-જ્ા લોકોને એનનલલેપ ભાવે જોઈ રહી. અચાનક એની નજર સામેથી આવ્ી ત્રણ-ચાર કોલેનજયન યુવ્ીઓ ્રફ ગઈ. ્ે એકબીજા સાથે કંઈ મજાક-મસ્ી કર્ી, હસ્ી-હસ્ી આવ્ી હ્ી. આશા ્ેમને જોઈ રહી. એ યુવ્ીનું હાસય આશાના હૈયામાં વેદના જગાડી ગયું.

એના લગ્નને બે વર્ષ થવાં આવયાં હ્ાં, પરં્ુ લગ્ન પછીથી આજ દદન સુધી એ કયારેય આમ મુક્ત મને હરીફરી શકકી નહો્ી. સ્્ ચોકકી કર્ા પન્ની દ્રષ્ટિમાં શંકાના ભાવ અનુભવીને એ શાંન્થી શ્ાસ પણ લઈ શક્ી નહો્ી. આશાની નજર ફર્ીફર્ી ડ્ોઈંગરૂમમાં દીવાલ પર લટકાવેલા પેઈષ્્ટંગ પર ગઈ. આછા વાદળી આકાશમાં છવાયેલાં રૂપેરી વાદળાં, ગીચ જંગલમાંથી પસાર થ્ી કેડી, લીલાંછમ વૃક્ોની વચમાં છલાંગ માર્ી એક હરણીઆ પેઈ્ટીંગ આશાની સાહેલીએ એના લગ્ન સમયે ભેટ આપેલું.

આશાના પન્ રાજેશને એ પેઈષ્્ટંગ એટલું બધું ગમી ગયું હ્ું કે એમણે ડ્ોઈંગરૂમની દદવાલ ્ેનાથી જ સજાવી દીધી હ્ી. કોણ જાણે કેમ, આશા જયારે જયારે આ પેઈષ્્ટંગને જો્ી, તયારે તયારે એ કંઈક અકથય વયથા અનુભવ્ી. અલબત્ત એની આ વયથા લાંબો સમય નહો્ી ટક્ી.

પન્નો અપાર પ્ેમ પ્ાપ્ત થવાથી એ ધ્ય થઈ ગઈ હ્ી. એમની વચ્ે કોઈ ત્રીજાના આગમનની સંભાવના કયારેય નહો્ી. રાજેશ કંપનીમાં ઉચ્ અનધકારી હોવા છ્ાં પટાવાળા સુધધાં કોઈને ઘેર ન આવવા દે્ો. જાણે આશાને કોઈની નજર લાગી જવાની હોય. નમત્ર વ્ુ્ષળમાં એ સૌની વયંગભરી વા્ો ચૂપચાપ સાંભળી લે્ો, પણ પત્ીને કયાંરેય, કયાંય સાથે ન લઈ જ્ો. લગ્ન કરીને સાસરે આવી, તયારે એનો ચહેરો સોળે કળાએ ખીલેલા પૂનમના ચંદ્રની ચાંદનીમાં શોભ્ા પોયણા જેવો હ્ો. અતયં્ સુંદર આશાના પન્ રાજેશની ઉંમર એની ઉંમર કર્ાં દસ વર્ષ મોટી હ્ી. સોહાગરા્ે રાજેશે સોહાગ સેજ પર સોળે શણગારેસજીને પ્ી્મની રાહ જો્ી આશાના સૌંદય્ષને જોયું, તયારે એ જો્ો જ રહી ગયો હ્ો.

પલંગની સામે જ રાખેલા ડ્ેનસંગ ટેબલના ફુલ સાઈઝના અરીસામાં બંનેના પ્ન્નબંબ દેખા્ાં હ્ાં. આશાની દ્રષ્ટિ સંકોચને લીધે ઊંચી થઈ શક્ી નહો્ી, પરં્ુ રાજેશની નજર એ પ્ન્નબંબ પર અટકકી ગઈ. આમ ્ો રાજેશ પણ દેખાવમાં સાવ કાઢી નાખવા જેવો ્ો નહો્ો. એના નમત્ર વ્ુ્ષળ, કંપનીના સટાફમાં રાજેશની ગણ્રી 'સમાટ્ષ' ્રીકે થ્ી. ્ેમ છ્ાં ચાંદની શી આશાની સરખામણીમાં એનો શયામ વણ્ષ... એણે ઝડપથી લાઈટ બંધ કરી પહેલી રા્ે જ એના અં્રના અરીસામાં એક ન્રાડ પડી ગઈ.

આશાને ્ો આવી કલપના સુધધાં નહો્ી. એના માટે જીવનમાં પુરૂરનો પ્થમ સપશ્ષ સોહામણાં શમણાનું સાકાર સવરૂપ બનીને આવયો હ્ો, જયારે રાજેશ પત્ીને સંપૂણ્ષ સમનપ્ષ્ રૂપે પામવા છ્ાં, કંઈક અપૂણ્ષ્ા અનુભવી રહ્ો.

એ પછી રાજેશનાં મનમાં શંકાનો કકીડો સ્્ સળવળ્ો જ રહે્ો. બારી પાસે ઊભેલી આશાએ દૂરથી આવ્ા રાજેશને જોયો. એ ઝડપથી પડદો સરખો કરી રસોડામાં આવ્ી રહી.

આ એક જ સથળ એવું હ્ું જયાં એને જોઈને રાજેશ રાહ્ અનુભવ્ો. રાજેશે ઘરમાં આવીને કપડાં બદલયાં, એટલીવારમાં આશાએ ટેબલ પર ચા-નાસ્ાની ્ૈયારી કરી. ''આશા, ચા થોડીવાર પછી બનાવજે. મને થાક લાગયો છે. હું નહાઈ લઉં.'' બાથરૂમમાંથી રાજેશનો અવાજ સંભળાયો. એ ટેબલ પર નાસ્ાની દડશ ઢાંકકી, ્યાં જ બેસી ગઈ. મન હજી નવચારોના વમળમાં જ ફસાયેલું હ્ું. હમણાં થોડા સમયથી એ સ્્ નવચારોમાં જ ખોવાયેલી રહે્ી, એ રાજેશના વ્્ષન નવશે જેટલું વધારે નવચાર્ી. એટલી જ વધારે મુંઝવણ અનુભવ્ી. ડગલે ને પગલે શંકા અને કયારેક આક્ેપોને કારણે એનું મન ખાટું થઈ ગયું હ્ું. કયારેક એ બહાર વરંડામાં આવીને ઊભી રહે્ી, ્ો રાજેશ પણ કંઈને કંઈ બહાનું શોધી તયાં આવી પહોંચ્ો.

આમ છ્ાં આશા અંદર ન જાય, ્ો એ પૂછી જ નાખ્ો, ''કેમ અહીં ઊભી છે? શું કામ છે?'' અને એની શંકાભરી નજર ચારે બાજુ ફરી વળ્ી. નહીં, શાકભાજી વેચનારાની લારી નીકળી હ્ી. મને થયું કે સારં શાક હોય ્ો થોડું લઈ લઉં.'' એ જવાબ આપીને ્ર્ અંદર જ્ી રહે્ી. સુનશનક્્ પન્નું આવું સંકુનચ્ વ્્ષન એનાથી સહન ન થ્ું, પરં્ુ એ સામો જવાબ વાળીને ઝઘડો ઊભો કરવા નહો્ી ઈચછ્ી. એક દદવસ ્ો આ શંકાની હદ આવી ગઈ. આશા અને રાજેશ ખરીદી કરવા નીકળયાં હ્ાં. બસમાંથી એક સટે્ડ પર ઉ્ર્ી વખ્ે કોઈ છેલબટાઉ જાણી જોઈને આશા સાથે પાછળથી અથડાયો.

રાજેશની શંકાભરી નજરે આ દ્રશય જોઈ લીધું. બસમાંથી ઉ્ર્ાંવેં્ ક્ોનધ્ નજરે એણે આશા સામે જોયું અને ્ર્ જ દરક્ા ઊભી રખાવી આશાને ્ેમાં બેસવાનો હુકમ કયયો. આખા રસ્ે આંખોમાંથી ઝર્ા અંગારા આશાઆને દઝાડ્ા રહ્ાં.

ઘરમાં પગ મૂક્ાંની સાથે જ જાણે જ્ાળામુખી ફાટયો, ''હવે ્ને બસમાં કેવી રી્ે ચડવું-ઉ્રવું ્ે પણ મારે શીખવવું પડશે? ્ને બસમાંથી નીચે ઉ્રવાની એટલી બધી શી ઉ્ાવળ હ્ી? સંસકારી સત્રીઓ પુરૂરો નીચે ઊ્રે પછી જ બસમાંથી ઉ્ર્ી હોય છે. પહેલાં બસમાં મુસાફરી કર્ાં શીખ, પછી ઘરની બહાર પગ મૂકજે.'' આશા માનનસક રી્ે આ પદરષ્સથન્ માટે પો્ાને ્ૈયાર કરી ચૂકકી હ્ી. આથી એ ચૂપ જ રહી. મનમાંથી ક્ોધનો ઊભરો ઠાલવયા બાદ રાજેશ શાં્ થયો, તયારે આશાએ એને સાચી વા્ સમજાવવાનો પ્યત્ કયયો, પણ રાજેશે માત્ર મૌન જ સેવયું.

આશાએ મુખય નવરય ્રીકે માનસશાસત્ર લઈને બી.એ.ની દડગ્ી મેળવી હ્ી. રાજેશના આવા વ્્ષન પાછળનું કારણ એ સમજ્ી હ્ી અને ્ેથી જ એ પો્ાના પ્ેમ દ્ારા એ મનોગ્ંનથ દૂર કરવાનો પ્યત્ કર્ી. આમ છ્ાં આશાનાં કૂણા વ્્ષન પ્તયે રાજેશનો પ્ન્સાદ શૂ્ય રહે્ો. એ આશાના પ્ેમને દંભ માન્ો.

શરૂઆ્માં આશાને પન્નો આવો પ્ેમ ગમ્ો,

પરં્ુ જેમ ્ેમ એના મનોભાવ વયક્ત થ્ા ગયા, ્ેમ ્ેમ આશાને એ પ્ેમ છીછરો, ઉપરછલ્ો લાગવા માંડયો. હવે જયારે રાજેશ એના પ્તયે શંકા કર્ો, તયારે આશાને દુ:ખ થ્ું. એને ઘર હવે જેલ જેવું લાગ્ું હ્ું.

આમ જોવા જાવ ્ો ઘરમાં સુખ-સાહ્બીની કોઈ ઉણપ નહો્ી, પરં્ુ આટઆટલું હોવા છ્ાં આશા સવ્ંત્ર નહો્ી. એક સુનશનક્્ યુવ્ી હોવાથી આશાને સવ્ંત્ર્ાના અથ્ષ અને ઉપયોગનો બરાબર ખયાલ હ્ો, પરં્ુ એ ઝઘડાને ઘરની સુખશાંન્નો શત્રુ માન્ી. આજ કારણસર એ શકય હોય તયાં સુધી રાજેશની ઈચછા મુજબ જ વ્્ષ્ી.

''હાશ... હવે કંઈક રાહ્ લાગે છે.'' રાજેશ ભીના વાળ લૂછ્ો બાથરૂમમાંથી બહાર આવયો. આશાની એકદમ નનકટ ઊભો હોવાથી એના શરીરમાંથી આવ્ી ભીનીભીની સુગંધે પળવાર આશાને પણ મદહોશ કરી દીધી.

એ મોહક ષ્સમ્ કર્ાં બોલી, ''્મે હવે ચાનાસ્ો ્ો કરી લો.'' ''સામેના મકાનમાં કદાચ નવા ભાડુ્ રહેવા આવયા છે.'' આશાએ કહ્ં કે ્ર્ જ રાજેશના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. એણે ્ર્ જ પૂછયું, ''કોણ છે? કેટલા માણસો છે? કેવા છે?''

''ઓફ ઓ... એ બધી ખબર મને કયાંથી હોય? મેં ્ો માત્ર ટ્રકમાંથી સામાન ઉ્ર્ો જોયો હ્ો.'' આશાઆએ સષ્સમ્ જવાબ આપયો. ચા પીધા પછી રાજેશ પલંગમાં આડો પડી મેગેનઝન વાંચવા લાગયો. આશા અંદર જઈ રસોઈની ્ૈયારી કરવામાં ગુંથાઈ ગઈ.

બીજા દદવસે રાજેશ સવારે ્ૈયાર થઈ ઓદફસે ગયો. આશા કામકાજ પ્ાવી ડ્ોઈંગરૂમમાં આવીને બેઠી હ્ી. તયાં જ અચાનક ડોરબેલ રણકકી ઊઠી. એણે બારણું ખોલયું ્ો સામે ્ો સામે એક આકર્ષક યુવક ઊભો હ્ો.

આશાને જોઈ પળવાર ્ો જાણે સુધબુધ ગુમાવી બેઠો. પરં્ુ ્ર્ જ સવસથ થઈ થોડું અસંબધધ બોલયો, ''મારં નામ પરેશ છે. એમ ્મારી સામેના મકાનમાં રહેવા આવયા છીએ. હું એષ્્જનનયર છું. ્મારી પાસે ગેસનું વધારાનું નસનલ્ડર હશે?''

આશાને સહેજ અચકા્ી જોઈ એણે કહ્ં, ''હું બને એટલી વહેલી ્કે બીજી કંઈ વયવસથા કરી લઈશ. બે-ત્રણ દદવસ માટે જ જરૂર છે. મારી પાસે સટવ પણ નથી.'' ''ઓહ, આવો, અંદર આવો. આશા અંદર આવ્ાં બોલી, પન્ની ગેરહાજરીમાં પરેશને ઘરમાં બોલાવ્ાં એ ડર્ી હ્ી, પરં્ુ શું થાય? નવા આવેલા આગં્ુક સાથે ઔપચાદરક્ા નનભાવયા નવના પણ ચાલે એમ નહો્ું.

''્મે લોકો કયાંથી આવયાં છે?'' આશાએ ઔપચાદરક્ાવશ અને સહેજ ઉતસુક્ાથી પૂછયું. વડોદરાથી, મારી બદલી થઈ છે, મારી પત્ી સાથે જ આવવાની હ્ી. પરં્ુ અમારા સંબંધીનાં લગ્ન હોવાથી ્ેમાં હાજરી આપવી પણ જરૂરી હ્ી. ઘરમાં સામાન ગોઠવવાનું કામ મારા પર આવી પડયું છે.'' પરેશે સપટિ્ા કરી.

''એ કયારે આવશે?'' ''ત્રણ-ચાર દદવસમાં આવી જશે.'' આશાને મનમાં થયું કે એ પરેશને રા્ે જમવાનું નનમંત્રણ આપે પણ પછી થયું કે કદાચ રાજેશ આનો ઉંધો અથ્ષ કરે, આથી એ ચૂપ રહી. ''ચાલો, હું રજા લઉં.'' પરેશ ઊભો થ્ાં બોલયો. આશાએ એને રસોડામાં લઈ જઈ નસનલ્ડર આપયું.

પરેશ ્ે લઈને ગયો, પરં્ુ આશા નવચારોના વમળમાં ફસાઈ ગઈ. એ નનરણ્ષય ન કરી શકકી કે પરેશ આવીને નસનલ્ડર લઈ ગયો, ્ે નવશે રાજેશને કહેવું કે નાહીં. જે માણસ શંકાશીલ માનસ ધરાવ્ો હોય, એ વા્નું વ્ેસર કરી નાખે. એ દદ્ધા અનુભવ્ી હ્ી. જો પો્ે રાજેશને વા્ ન કરે અને રાજેશની હાજરીમાં જ પરેશ નસનલ્ડર પાછું આપવા આવે, ્ો રાજેશથી પો્ે આ વા્ કેમ છુપાવી, એની શંકા કરે.

આશા જેટલું વધારે નવચાર્ી, એટલી જ વધારે દદ્ધા અનુભવ્ી. શંકાશીલ માનસના પન્થી વા્ છુપાવવી કે કહેવી, બંનેમાં જોખમ રહેલું હ્ું. છેવટે એણે રાજેશને કંઈ ન કહેવાનો નનણ્ષય કયયો. અલબત્ત, આ નનણ્ષય જોખમી હ્ો, પરં્ુ હવે બીજો કોઈ માગ્ષ નહો્ો. એણે તયારે જ ખોટું બોલીને ના કહી દીધી હો્, ્ો સારં થા્.

ક્ણાધ્ષ માટે એને નવચાર આવયો કે એ પરેશને જઈને કહી આવે કે પન્ની ગેરહાજરીમાં જ નસનલ્ડર પાછું આપવા આવે પરં્ુ એ માણસ શું નવચારશે? કંટાળીને એણે મનમાંથી આ નવચાર જ કાઢી નાખયો. છેવટે આશાનો ભય સાચો પડયો. સાંજનો સમય હ્ો. રાજેશ આજે પ્ફુષ્લ્્ લાગ્ો હ્ો. આશા રસોડામાં ભનજયાં બનાવ્ી હ્ી. માનનસક અકળામણ થોડીવાર માટે કયાંક ગુમ થઈ ગઈ હ્ી.

અચાનક ડોરબેલ રણક્ાં આશા ચોંકકી. બહાર પરેશ નસનલ્ડર લઈ ષ્સમ્ કર્ો ઊભો હ્ો. એના ચહેરા પર ગઈકાલના નવા પદરચયના ભાવ હ્ાં.

''કોણ છે. આશા?'' રાજેશ ્ર્ જ બહાર આવયો. પરેશ પાસેથી નવગ્વાર વા્ સમજ્ાં એને થોડીવાર લાગી. જોકે આ દરનમયાન આશાની હાલ્ કાપો ્ોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. રાજેશે પરેશ સાથે કોઈ પ્કારની ઔપચાદરક્ા ન દાખવી. પરેશ નસનલ્ડર પર્ કરી ચાલયો ગયો. એના ગયા પછી રાજેશનો ક્ોધ આશા પર ઉ્યયો.

આશાએ સપટિ્ા કર્ાં કહ્ં, ''મેં ્ો માત્ર પાડોશીધમ્ષ દાખવયો છે. ્મને આ બધુ પસંદ નથી. એટલે મેં ્મને વા્ નહો્ી કરી. ્મે સમજવાની કોનશશ કરો...'' આશાની વા્ પૂરી થાય એ પહેલાં જ એના ગાલ પર એક જોરદાર ્માચો પડયો.

એ અટકકી ગઈ. થોડીવાર રાજેશ સામે લાલઘૂમ આંખે એકકીટશે જોઈ રહી. પછી બોલી, ''રાજેશ, હવે બહુ થયું. સમાધાન કરવાના મારા દરેક પ્યત્ો ્મે નનષફળ બનાવયા છે. હવે આ વા્ પર અહીંથી જ પૂણ્ષનવરામ મૂકકી દેવું પડશે.

આપણા દાંપતયજીવનમાં ન્રાડ પડવાનું જ લખેલું હશે. હું સુખ-શાંન્ભયું જીવન ઈચછ્ી હોવાથી ચૂપચાપ બધું સહે્ી રહી, પરં્ુ ્મે કદાચ એનો એવો અથ્ષ કયયો છે કે હું ્મારાથી દબાયેલી હોવાથી બધું સહી રહી છું. હું માત્ર એક જ કારણસર ચૂપ રહી કે ્મે મારા પન્ છો અને પત્ી ્રીકે સહન કરવાની માફકી ફરજ છે. જોકે આ ્મારા મનનો ભ્રમ છે. સાચી વા્ કરં ્ો મેં કયારેય સહન નથી કયું. હું ્ો માત્ર ્મને માફ કર્ી રહી છું.

- અનુસંધાન પેજ નં. ૪૧ પર

પેજનં. ૪૦ થી શરૂ...

તમારં માનબ્સક બ્વશ્ેરણ કરતાં તમે ક્ોધને નહીં ક્ષમાને પાત્ છો, એવું મને લાગયું હતું. જોકે આજે લાગે છે કે તમે તો ક્ષમાને પાત્ પણ નથી. સવતંત્તા મેળવવાનું મારા માટે અઘરં નથી, પરંતુ મેં આ ઘરની અને તમારી ખુશી માટે સવેચછાએ તેનો તયાગ કયયો હતો. છતાં મને લાગે છે કે એ મારી ભૂલ હતી.'' ''નાહક શબ્તિ વેડફવાની જરૂર નથી. અહીં આ ભારણ આપવાને બિલે કોઈ સટેજ પર આપયું હોત, તો તું લોકોમાં લીડર બની જાત.'' રાજેશે કહ્ં. અલબત્ત, પત્ીને તમાચો મારવા બિલ રાજેશને પણ પાછળથી પસતાવો અવશય થતો હતો, પરંતુ પત્ીનું બ્વદ્ોબ્હણીનું રૂપ જોઈ એને થયું, અતયાર સુધી પોતાનાથી છુપાવીને એ કોણ જાણે શું શું કરતી રહી હશે? ચોક્કસ એ અતયાર સુધી પોતાની સાથે પ્રેમનું નાટક જ કરતી રહી હશે. રાજેશને ખાતરી થઈ ગઈ હતી કે આ અપાર સૌંિય્ન માત્ એના માટે જ ન હતું. ભલી ભોળી લાગતી આ યુવતી પોતાના તન-મનની પબ્વત્તા બ્વશે વયથ્ન વાતો કરતી હતી.

રાત્ે કયાંય સુધી પથારીમાં પીઠ ફેરવીને રાજેશ જાણે એને આશાની બ્બલકુલ પરવા જ ન હોય એમ ગાઢ ઊંઘમાં હોય એવો િેખાવ કરી રહ્ો હતો. રાજેશ ઘસઘસાટ ઊંઘે છે એવી ખાતરી થતાં આશા સહેજ પણ પગરવ ન થાય એમ ઊઠી અને બહાર ડ્ોઈંગરૂમમાં આવી.

રાજેશે અધખુલ્ી આંખે આશાને બહાર નીકળતી જોઈ હતી. થોડો સમય પસાર થવા છતાં એ અંિર ન આવી, તેથી એના મનમાં શંકા જાગી કે અતયાર સુધી આશા શું કરતી હશે? એ પણ ધીમેથી ઊઠીને બેડરૂમના બારણા સુધી આવયો.

અધખુલ્ા બારણામાંથી બહારના રૂમનો પ્રકાશ િેખાતો હતો. રાજેશે જોયું તો આશા ટેબલ લેમપ ચાલુ કરીને કોઈને પત્ લખી રહી હતી. 'કોઈને પ્રેમપત્ લખી રહી હોય એમ લાગે છે. એના વત્નન પરથી એ આટલી હલકટ હોય, એવો ખયાલ પણ ન આવે.' રાજેશે બ્વચાયું.

એ ચૂપચાપ પાછો આવીને પથારીમાં સૂઈ ગયો. એ બ્વચારવા લાગયો. પત્ લખી લે, એટલે એની પોલ ખુલ્ી પાડયા બ્વના નહીં રહું. રાજેશના મનમાં આશા પ્રતયે ધૃણા જાગી. પોતે આ યુવતીને કેટલો પ્રેમ કયયો હતો! થોડીવાર પછી આશા અંિર આવીને ચૂપચાપ સૂઈ ગઈ.

આશાને ઘસઘસાટ ઊંઘતી જોઈ રાજેશ... ડ્ોઈંગરૂમમાં આવયો. એણે ટેબલ લેમપની ગસવચ ચાલુ કરી. ટેબલ સાવ ખાલી હતું. એ ઝડપથી કાગળ શોધવા લાગયો. છેવટે ટેબલના ડ્ોઅરમાં પડેલા એક કવરમાંથી રાજેશને તે પત્ મળયો. કવર પર કોઈનું સરનામું લખેલું નહોતું. રાજેશે એમાંથી પત્ કાઢ્ો અને વાંચવા લાગયો. એ પત્ આશાએ એક કંપનીમાં ઉચ્ચ અબ્ધકારી અને અપદરણીત એવી પોતાની બ્પ્રય સખી શોભાને લખેલો હતો. એ મમ્નસપશશી પત્ વાંચતા-વાંચતાં રાજેશના ચહેરાના હાવભાવ બિલાવવા ગયા.

''શોભા, મેં શમણાંની િુબ્નયાની એક કલપના કરી હતી, પરંતુ તારા બનેવીને મળયા પછી મારી એ કલપના સજીવ બની હોય એવું લાગતું હતું. મા અને ભાભીને મેં નાનપણથી જ મનોમન અકળાતાં જોયાં હતાં. મોડી રાત સુધી ઘરે ન આવતા મોટા ભાઈની બ્ચંતામાં ભાભીને ઘણીવાર એકાંતમાં આંસુ સારતાં જોયાં હતાં.

લગ્નનું નામ લેતાં પણ મને ડર લાગતો હતો. તું નહીં માને પણ આવા ચાદરત્યવાન અને બ્નવય્નસની ઉચ્ચ અબ્ધકારી પબ્ત મળતાં હું ધનય થઈ ગઈ હતી, પરંતુ મારં સૌંિય્ન જ મારા માટે અબ્ભશાપ નીવડય.ંુ એ મારા પર શંકા કરવા લાગયા. મેં મારા પ્રેમ અને સમપ્નણથી એ શંકા િૂર કરવાની કોબ્શશ કરી જોઈ, શંકાનો સપ્ન મારા આનંિને ડસી જાય એમ હું નહોતી ઈચછતી અને તેથી જ જાણી જોઈને બધુ સહન કરતી રહી.

પબ્ત ભલે ગમે તયાં હોય છતાં પોતાનો છે અને આજે પણ હું તે બિલ ગવ્ન અનુભવું છું. તેમ છતાં પુરૂરના સવભાવમાં જ સરમુખતયાર શાહી હોય છે. માત્ એના પ્રકાર જુિા જુિા હોય છે. બ્પતાજી અને મોટા ભાઈએ પોતપોતાની પત્ીને જુિી રીતે સતાવી અને મારા પબ્તએ મને હેરાન કરવા જુિો જ માગ્ન અપનાવયો. હું એમને અતયંત ચાહુ છું. પરંતુ તેના લીધે મારં કોઈ અગસતતવ જ ન રહે, એવું અથ્નઘટન નથી થતું.

ભલે, એમના મનમાં શંકા જ હોય, પરંતુ એનું સવરૂપ એટલું ધૃણાજનક બની ગયું છે કે હવે હું વધારે સમય એમની સાથે રહી શકું તેમ નથી. તું તારી કંપનીમાં ઉચ્ચ અબ્ધકારી છે, તો મારા માટે પણ કોઈ નાનીસુની નોકરી શોધી કાઢ.

તારી કંપનીમાં કયાંક તો જગયા હશે જ. પ્રતયુત્તર જલિી લખજે. હવે સમાધાનનો કોઈ માગ્ન રહ્ો નથી. હવે હું એમની સાથે બ્બલકુલ નહીં રહી શકું.

તારી જ આશા. પત્ વાંચીને રાજેશને થયું, પોતે આશાના સૌંિય્નથી આટલો અબ્ભભૂત હતો, પરંતુ પોતાની જાત બ્વશે આટલો અજાણ કેવી રીતે રહ્ો? એને પોતાનામાં રહેલી ખૂબી માટે ગવ્ન થયો. આજે પ્રથમવાર એને થયું કે આશા અતયંત સુંિર યુવતી જ નહીં. અતયંત બ્પ્રય પત્ી અને બ્નપુણ ગૃબ્હણી પણ છે. તેના મન ચક્ષુ આગળનું ધુમમસ હવે બ્વખરાઈ રહ્ં હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom