Garavi Gujarat

‘ઈન્ટરમિ્ટન્ટ ફાસ્્ટિંગની શરીર પર થતી અસર’

-

આપને િેલ્થ, આ્યુવવેદ સંબંમધત કોઈ પ્રશ્ન િો્ય તો ડો. ્યુવા અય્યરને પર પૂછી શકો છો.

ઉપવાસ દરમ્ાન જ્ારે શરીરને જરૂરી કેલરી-ઉર્જા નથી મળતી ત્ારે શરીરનાં કોષો અને અણુઓમાં તેની અસર થા્ છે. શરીરનાં પોષણ, વવકાસ અને રક્ષણ માટે ખોરાક જરૂરી છે. ખોરાકનું પાચન અને મેટાબોવલઝમથી શરીર માટે જરૂરી બોડીટટશ્ુઝમાં ટ્ાનસફોમજા કરવાનું કા્જા સતત સવ્ંસંચાવલત હો્ છે. આથી જ શરીરને કેવો, કેટલો અને ક્ારે ખોરાક મળે છે? તેનાં આધારે જૈવરાસા્વણક વરિ્ાઓમાં પણ ફેરફાર થા્ તે સવાભાવવક છે.

ઉપવાસ દરમ્યાન શું થા્ય?

આધુનિક નિજ્ઞાિિી દૃષ્ટિએ

ગ્ોથ હોમમોન HGH - નું પ્રમાણ ખૂબ વધી n

ર્્ જેથી ચરબીમાં ઘટાડો અને મસલસ બને છે.

ઈનસ્ુવલનની અસરકારકતા વધવાથી n

ઈનસ્ુવલનનું પ્રમાણ ઘટવાથી ચરબીની જમાવટ ઘટે છે. કોષમાં થતી સેલ્ુલર પ્રોસેસમાં n ઘસા્ેલા કોષોને દૂર કરી નવા કોષો બનવાની પ્રવરિ્ામાં સુધારો થા્ છે.

અમુક તઞારણો લાંબા આ્ુષ્ માટે જવાબદાર n જનીન તથા રોગ પ્રવતકારક્ા માટે જવાબદાર જનીનમાં સુધારો

થા્ છે.

ઈન્ટરમિ્ટન્ટ ફાસ્્ટિંગ - (IF) શું છે?

હેલથ અને ટફટનેસ એનથુવસઆસટ

હાલમાં ઈનટરવમટનટ ફાસસટિંગ

અપનાવી રહાં છે. ઈનટરવમટનટ ફાસસટિંગ અને ડા્ેટટિંગ બન્ેમાંથી ઈનટરવમટનટ ફાસસટિંગ વધુ પ્રચવલત થતું ર્્ છે.

ઈનટરવમટનટ ફાસસટિંગ તેનાં નામ મૂજબ ખોરાક ખાવો અને ઉપવાસ કરવો તેવી પ્રવરિ્ા વચ્ે અમુક સમ્ગાળો રાખવાથી થા્ છે. ખોરાક ખાવાની વચ્ે ઉપવાસ - કશું જ ન ખાવું તેવો સમ્ગાળો કેટલો છે, તે આધારે તેની વવવવધ રીત છે.

16 -18નો અંતરાલ : સવારે ઉઠ્ાબાદ n

બ્ેકફાસટ કે કશું ન ખાવું અને બપોરનું ભોજન તથા રાતનું જમવાનું 8 વાગ્ા સુધી ખાઈ લેવું. આમ કરવાથી 24 કલાકમાં 16 કલાકનો ઉપવાસ અને 8 કલાક દરમ્ાન જમવાની વરિ્ા થા્ છે.

અઠવાટડ્ે 1 અથવા 2 ઉપવાસ : અઠવાટડ્ામાં n

24 કલાક કશું ન ખાવું, એવું એક કે બે વખત કરી, બાકીનાં 5 કે 6 ટદવસ સામાન્ ખોરાક ખાવો.

આ મૂજબ અલગ-અલગ રીતે ખોરાકમાંથી n

મળતી કેલરી ઘટી જવાથી શરીરમાંથી ચરબી ઘટવાનંુ તથા વજન ઘટવાનું શક્ બને છ.ે

ઈન્ટરમિ્ટન્ટ ફાસ્્ટિંગિાં શું સાવધાની રાખવી?

કાલે કશું નથી ખાવાનું તો આજે વધુ ખાઈ n

લઈએ અથવા કાલે નથી ખવા્ું તો આજે ખાવામાં અવતરેક કરીએ એવી ર્તને

છેતરવાની માનવસક્ાથી થતું IF આરોગ્ માટે ખતરો બની શકે.

શરીરને જરૂરી બધાં n

પોષકતતવો, ફાઈબર, પ્રવાહી વગેરે મળી રહે તે રીતે ખોરાકનું તથા ઉપવાસનું આ્ોજન માગજાદશજાન હેઠળ કરવું જરૂરી બને છે.

ઈન્ટરમિ્ટન્ટ ફાસ્્ટિંગ કોણે ન કરવું?

ગેસટ્ાઈટીસ, હા્ટસ હવનજા્ા, n

ઈટરટેબલ બાઉલ વસનડ્ોમ જેવા રોગથી વપડાતા હો્. ડા્ાવબટીશની દવા લેતાં હો્ તેઓએ n

ડોકટરની સલાહ લેવી જરૂરી છે. ઉપવાસમાં દવા લેવાથી હા્પોગલા્સેમી્ા થઈ શકે. ‘ઉપિઞાસ - એકટઞાંણઞા’ ભઞારનતય પરંપરઞા ચાતુમાજાસ (દેવ પોઢી અવગ્ારસથી દેવઊઠી અવગ્ારસ) દરમ્ાન વ્રત, જપ, પૂર્, અવભષેક, ઊપવાસ, એકટાણા કરવા જેવી ધાવમજાક પ્રવૃવતિનો મવહમા હો્ છે. આ સમ્ગાળા દરમ્ાન વરસાદની ઋતુ હો્ છે.

ચોિાસા દરમ્યાન વ્રત-ઊપવાસનો િમિિા કેિ?

ચોમાસંુ એટલે કે ચાર માસ અષાઢ થી કાતજાક મવહના દરમ્ાન સૂ્જા દવક્ષણ ટદશા તરફ ગવતકરે છે. વાદળ, વા્ુ અને વરસાદને કારણે સૂ્જાનું તેજ ધરતી પર રિમશઃ ઘટતું ર્્ છે. ચંદ્ર વધુ બળવાન બને છે. અથાતજા ચંદ્ર અને ધરતીની સસથવત એવી ગોઠવા્ છે, જેથી ધરતી પર ચંદ્રના ટકરણોથી થતી સૌમ્ અસર વધતી ર્્ છે. સૂ્જાની ગવત દવક્ષણ તરફ થવાના સમ્ગાળાને દવક્ષણા્ન કહેવા્ છે. આ સમ્ગાળા દરમ્ાન રિમશઃ વષાજાઋતુ, શરદઋતુ અને હેમંતઋતુ બદલા્ છે. બદલાતી ઋતુઓ સાથે હવામાનનાં બદલાવની અસર ધરતી, વનસપવત, તાપમાન અને સજીવસૃસટિ સાથે માનવ શરીર પર પણ થા્ છે. વષાજાઋતુ દરમ્ાન સાહવજક રીતે આબોહવાની અસરને પટરણામે માનવના શરીરમાં સહેજ પણ કારણો મળતા, વા્ુદોષની વૃવધિ થતાં રોગ થવાની સંભાવના વધી ર્્ છે. ઝડપથી

ફૂંકાતો પવન અસનિની જ્ાળાને પોતાની સાથે ઉડાડે છે, અથવા ઓલવી નાખે છે. તેવી જ રીતે શરીરમાં વા્ુદોષ વધવાથી પાચકાસ્નનું પાચનનું કામ અવરોધા્ છે. પટરણામે ખોરાક પચવામાં વધુ સમ્ લાગવો, પેટમાં આફરો ચઢવો, એવસડીટીઓડકાર આવવા, ભૂખ ઓછી લાગવી, શરીરમાં જકડાહટ થવી, કબજી્ાત થવી જેવા પાચન સંબવધત રોગ થા્ છે. આથી જ વષાજાઋતુ દરમ્ાન વા્ુદોષને ધ્ાનમાં રાખીને ખાન-પાન, દૈવનક વરિ્ા કરવા આ્ુવવેદ સૂચવે છે. ચોમાસાની ઋતુ દરમ્ાન સુપાચ્ અને પૌસટિક ખોરાક ખાવાથી પાચન જળવાઈ રહે છે. આ બાબતને અનુલવક્ષને ઊપવાસ-એકટાણા જેવા વ્રત કરવા આરોગ્ માટે આવકા્જા છે.

ઊપવાસ-એક્ટાણા મવશે ધ્યાનિાં રાખવા જેવું

ધાવમજાક દ્રસટિએ વ્રત અને તપના આશ્થી ખોરાકના ત્ાગની ભાવનાથી ઊપવાસ કે એકટાણા કરવામાં આવે છે. ઊપવાસનો શાસ્દક અથજા તો ઈશ્વરની નજીક બેસવું કે રહેવું તેવો થા્ છે. ખોરાકના પાચનમાં વપરાતી ઊર્જાને ઈશ્વરી્ તતવના સમરણ, ર્પ માટે વાપરી શકા્ તે હેતુથી, પાચન હલકું કરવાના આશ્થી ઊપવાસ કરવામાં આવે છે. એક વખત ભોજનનો ત્ાગ કરી અને એક જ વખત જમવું તે એકટાણા. એક વખત જમવા પાછળનો હેતુ પણ શરીરની ઊર્જાનો આધ્ાસતમક પ્રવૃવતિ માટે ઉપ્ોગ કરવાનો છે. ભૂખ, તરસ, ઊંઘ જેવી શરીરની કુદરતી જરૂરી્ાતને નકારી અને શરીરના કુદરતી આવેગો-આવેશનું દમન કરી, આતમસં્મ જેવા ગુણ વવકસાવવાનો પણ આશ્ ઊપવાસ-એકટાણા કરવા પાછળ રહેલો છે.

પરિંપરાગત રીતે ચાલી આવતી પ્રથાઓ, માન્તાનો શ્રધિા અને સાચી સમજ સાથે સવીકાર કરવામાં આવે તો માનવ કુદરત અને સમાજની સાથે અનુકૂલન કરીને જીવનને સુખમ્ બનાવી શકે છે. પરિંતુ ધમજા વવશેની સાચી સમજ કેળવ્ા વગર માત્ર, પાપ-પુણ્, સવગજા-નક્ક, સવાથજા અને ડર જેવા કારણોને કેનદ્રમાં રાખી સાચી સમજ અને ઈચછાશટકત વવના ઊપવાસ-એકટાણા કરવાથી, મન સતત ખોરાક વવશે જ વચંવતત રહે છે. પટરણામે રોવજંદો ખોરાક છોડીને ફરાળી વાનગીઓથી ભૂખ અને જીભની લોલુપતાને સંતોષવામાં આવે છે. વધુ માત્રામાં તેલ, ઘી, ખાંડ, માવો, સૂકોમેવો ધરાવતી ફરાળી વાનગીઓ સવાટદટિ પણ હો્ છે. સવાટદટિ વાનગી ભૂખ કરતા વધુ પ્રમાણમાં આરોગવામાં આવતા પાચન બગડે છે આથી વવરુધિ જીવનનૌકાની હાલક-ડોલક સસથવતને પુણ્રૂપી હલેસાથી સસથર કરવાના આશ્થી, વધુ ઉગ્ તપસ્ા કરવાના હેતુથી ખોરાક સંપૂણજાપણે ન લેવો, પ્રવાહી ખોરાક કે પાણી પૂરતા પ્રમાણમાં ન લેવું. આ સાથે દૈવનક પ્રવૃવતિ, વ્વસા્માં વપરાતી ઊર્જા માટે જરૂરી શવક્ ન મળવાથી આરોગ્ જોખમા્ છે. કોઈ ટકસસામાં હાઈ કે લો ્લડપ્રેશર, ડા્ાવબટીશ જેવા રોગ માટે દવા લેવાતી હો્, તેમ છતાં બહુ જ આકરા ઊપવાસ કરવામાં આવે તો પણ શરીરને નુકશાન થા્ છે.

ઊપવાસ-એકટાણા દરમ્ાન ૮ થી ૧૦ ગલાસ પાણી, લીંબુનંુ શરબત, છાશ, દુધ, ઋતુમાં મળતા ફળ, ફળના જ્ુસ, ખજૂર, જલદારૂ, અંજીર જેવા સુકામેવાનો આવશ્ક માત્રામાં ઉપ્ોગ કરવો.

સાબુદાણા, મોરૈ્ો, સૂરણ, બટાકા જેવા ફરાળી ખાદ્યપદાથમોને ઓછી માત્રામાં તેલ, ઘી, મસાલા સાથે રાંધી અને ઉપ્ોગ કરવો. જેઓને એવસડીટી, અપચો, કબજી્ાતની તકલીફ થતી હો્ તેઓએ સાબુદાણા અને દૂધમાંથી બનાવેલ ખીર, દુધીની ખીર, નાટર્ેળની ખીર, કેળા-ચીકુ-પપૈ્ાનો ઉપ્ોગ કરવો જોઈએ. તેમ છતાંપણ ઊપવાસએકટાણા કરવાથી બી.પી. ઘટી જવું, એવસડીટી થવી, ચક્કર આવવા જેવી શારીટરક તકલીફ થતી હો્ તેઓએ સામાન્ ખોરાક ખાઈને આરોગ્ જળવા્ તે માટે સાવચેતી રાખવી.

ધમજા પાલન માટે માત્ર ખોરાકનો ત્ાગ જ એક માત્ર માગજા છે તેમ નથી. દૈવનક જીવનમાં, સામાવજક જીવનમાં, વ્ાવસાવ્ક જીવનમાં જો થોડી ર્ગ્તતા રાખવામાં આવે તો પ્રત્ેક વ્વક્ ધમજાના પાલન માટે આવશ્ક ગુણોનો વવકાસ સાધી શકે છે. મનુ દ્ારા સૂચવવામાં આવેલા ધમજાપાલન માટેના દશ આવશ્ક ગુણો છે; ૧. ધીરજ ૨. ક્ષમા ૩. ર્ત પર સં્મ ૪. સત્- જે જેવું છે તેવું જ સવીકારવું ૫. સવસછતા

૬. અસતે્- ચોરી ન કરવી ૭. ઇસનદ્ર્ોનો આવશ્કતાનુસાર ્ોગ્ ઉપ્ોગ ૮. બુવધિ ૯. અજ્ાન દૂર થા્ તે માટે પ્ર્ત્નશીલ રહેવું તથા

૧૦. રિોધ ન કરવો. અહીં જણાવેલા ગુણોને અપનાવવાનો પ્ર્ત્ન કરવાથી માનવનાં મન અને શરીરમાં સાસતવકતાનો વવકાસ શક્ બને છે સાસતવક ગુણોનો વવકાસ થવાથી આધ્ાસતમક વવકાસની સાથે આરોગ્ ર્ળવવું સહજ બને છે.

ચાતુમાજાસ કે શ્રાવણમાસ દરમ્ાન વ્રત,ઊપવાસ કરવા પાછળનો આશ્ વજન ઉતારવાનો હો્ તો, તે ્ોગ્ વનણજા્ નથી. આરોગ્ માટે વજન ઉતારવું જરૂરી હો્ તો તે માટે સુવન્ોવજત પ્ર્ત્ન કરવા જોઈએ. એક વખત ભૂખ્ા રહીને કે ઊપવાસ દરમ્ાન ઓછી કેલરી વાળો ખોરાક ખાવાથી ઉતારેલું વજન ફરીથી સામાન્ ખોરાક ખાવાનું ચાલુ થવાથી વધી જતું હો્ છે.

આથી જ ઊપવાસ-એકટાણા કરીને આધ્ાતમ અને આરોગ્લાભ મેળવવા માટે ્ોગ્ સમજ અને ર્ગ્તતા હોવી જરૂરી છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom