Garavi Gujarat

ડાયાબિટિક મબિલાઓનું ફૂિ અલ્સર રોકવામાં ઉપયોગી એપ્લકેશન

-

િાિતમાં ડાયાલબ્ટીસનું પ્રમાણ વધી િહ્ં છે. ડાયાલબ્ટીસ સાથે સંકળાયેિી અનય સંખયાબંધ સમસયાઓ પણ થતી િહે છે. એમાંની એક છે, ડાયાબીર્ટક ફૂ્ટ અલસિ. આજકાિ મલહિાઓમાં આ િોગ પૂિઝડપે વધવાની શટ્યતા મોં ફાડી િહી છે. જો ડાયાબીર્ટસની યોગય સમયે ઓળખાણ ન થાય અને સાિવાિ કિવામાં ન આવે તો પગની નસોમાં અલસિ થવાની શરૂઆત થઈ જાય છે. અલસિ થતા મલહિાને ચાિવામાં મુશકેિી એ્ટિી વધી જાય છે કે એ ચાિી જ ન શકે.

આ સસથલત સજાડિય તયાિે મો્ટેિાગે દદદી ડોટ્્ટિ પાસે આવે છે. તેની તપાસ થાય છે, ડાયાલબ્ટીસ પકડાય છે અને પગમાં એ્ટિું નુકસાન થઈ ચૂટ્યું હોય છે કે ડોટ્્ટિો પાસે પગ કાપવા લસવાય કોઈ લવકલપ બચતો નથી. આ અંગેના આંતિિાષ્ટીય ડાયાબીર્ટક ફેડિેશનના આંકડા તપાસીએ તો દુલનયાિિના ડાયાબીર્ટક દદદીઓની સંખયામાં િાિત બીજા નંબિે આવે છે. આનો લશકાિ વયસક મલહિાઓ જ બને છે, મા્ટે તેની સમયસિ ઓળખાણ થાય અને પગ કાપવાનો વખત આવે એ પહેિાં જ તેની સાિવાિ થઈ શકે એ ખૂબ મહત્વનું છે તે હકીકત સિકાિના પણ ધયાનમાં આવી ચૂકી છે.

ફુિરિાઈ્ટ-નહેરુ સકોિિલશપની મદદથી એસનજલનયિીંગ િણી ચૂકેિી કાયિા હ્મિે િાિતમાં ડાયાબીર્ટક

ફૂ્ટ અલસિના દદદીઓની તપાસ અને સાિવાિનું કામ કયું તો તેને ખયાિ આવયો કે ડાયાબીર્ટક ફૂ્ટ અલસિના દદદીઓના પગમાં એક ખાસ થમડિિ પે્ટનડિ હોય છે. એ્ટિે કે પગના તાપમાનમાં એકસિખી પે્ટનડિ જોવા મળે છે. એ પછી તેણે પગનું થમડિિ ઈમેલજંગ કિવા એક ખાસ સાધન લવકસાવયું. આ સાધનની મદદથી ડાયાલબ્ટીસની દદદી મલહિાના

પગ તપાસવાથી જો એમાં અલસિ થવાનું હોય તો એની ગિમીની પે્ટનડિ રૂપે એક સંકેત મળી જાય છે.

એક વખત ખબિ પડે કે આ મલહિાને ડાયાબીર્ટક થમડિિ અલસિ થવાનું છે તો એને અલસિ થાય એ પહેિાં જ એનો ઈિાજ શરૂ કિી શકાય. આમ તો કાયિા હ્મિનું સપનું ડોટ્્ટિ બનવાનું હતું. તેને િાગયું કે તે દવાઓ શોધવા કિતાં દદદીનો ઈિાજ કિવામાં તેને વધુ િસ છે એ્ટિે તેણે બાયોમેલરિક એસનજલનયિીંગ પસંદ કયું. ફૂ્ટ અલસિની થમડિિ પે્ટનડિ સાવ ઓછા ખચચે તપાસી શકાય એ મા્ટે કાયિાએ પોતાનું એસનજલનયિીંગનું જ્ાન કામે િગાવીને એક મોબાઈિ એસ્િકેશન બનાવી છે.

આ એસ્િકેશન શી િીતે કામ કિવી જોઈએ અને તે ડાયાલબ્ટીસનાં કયાં કયાં િક્ષણો તપાસી શકે એવી હોવી જોઈએ એ સમજવા મા્ટે કાયિાએ ડોટ્્ટિો સાથે કિાકોના કિાકો ગાળયા છે. એમની પાસેથી મળેિી માલહતીના આધાિે તેણે એસનજલનયિીંગની આવડતથી સરકકિ્ટ રડઝાઈન કિી.

તેમાં સેનસિ અને કેમેિા િગાવીને ્ટેસસ્ટંગ મા્ટેનું સાધન બનાવયું છે. એથી આગળ વધીને કાયિાએ એવું સાધન બનાવયું જે ડાયાબીર્ટક દદદીઓ પહેિીને િોજબિોજનું કામ કિી શકે. એમાં િોજેિોજની થમડિિ પે્ટનડિ સ્ટોિ થતી િહે. ચોક્કસ સમય પછી ડોટ્્ટિ એ પે્ટનડિ તપાસે તો તેને ખબિ પડી જાય કે આ દદદીના પગમાં ફૂ્ટ અલસિ થશે કે નહીં.

આ સાધન એવું છે કે ડાયાલબ્ટીસવાળા પગ પિ સિળતાથી પહેિી શકાય. આ મશીનથી અલસિવાળા પગમાં દબાણ માપીને ડોટ્્ટિને તેનો ઈિાજ કિવામાં મદદ કિી શકે. એ્ટિું જ નહીં દબાણને ઓછું કિીને ઘાવને િિવામાં પણ મદદ મળી શકે. આ કામ કિતી વખતે કાયિાને ખબિ પડી કે કે્ટિાક દદદીઓ એવી સસથલતમાં આવે છે કે તેમને થયેિો ઘાવ ખૂબ જ વધાિે હોય. ડોટ્્ટિોને પણ તેને ઈિાજ કિવાની મુશકેિી પડે. અને છેલ્ે દદદીનો પગ કાપવા લસવાય કોઈ બીજો િસતો ન હોય.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom