Garavi Gujarat

પંજાબનું વવખ્ાત તીર્મસરાન જ્ાળારુખી

(તીર્થયાત્ા પુસતકમાંરી સાભાર)

- (તીર્થયાત્ા પુસતકમાંરી સાભાર)

સથળનું વણયાન અહીં કરી રહ્ો છું તે જ્ાળામુખીનું સથાન પંજાબમાં જ નસહ, દેશભરમાં પ્રખયાત છે. પરદેશી પ્રવાસીઓ પણ એના મસહમાથી આકષાયાઇને એનું અવલોકન કરવા માટે અવારનવાર આવયા કરે છે. એ દૃષ્ટિએ જોતાં એની સુવાસ પરદેશ સુધી પહોંચી ગઇ છે. એ એક મોટું તીથયાસથાન ગણાય છે. વરસોથી મેં એના સંબંધી અનેક પ્રકારની કથાઓ સાંભળેલી તયારથી ડદલ એના તરફ ખેંચાયેલું તો ખરં જ. છેવટે એની મુલાકાત લેવાનો યોગ પણ આ વખતની અમારી પંજાબ-યાત્ા દરસમયાન પ્રાપ્ત થયો.

કપૂરથલામાં સનાતન ધમયાસભાના શાંત અને સુંદર સથળમાં રહેવાનો અવસર આવયો તયારે જ્ાળામુખીની યાત્ાનો માગયા સરળ થયો. જ્ાળામુખી કપૂરથલાથી લગભગ 90-95 માઇલ દૂર છે. કપૂરથલાથી જલંધર, જલંધરથી હોસશયારપુર અને તયાંથી મોટર માગગે જ્ાળામુખી સથળે જઇ શકાય છે. હોસશયારપુરથી આગળનો માગયા જંગલ તથા પવયાતીય પ્રદેશમાંથી પસાર થાય છે. એને સશવાસલક સહલસ કહેવામાં આવે છે. સુંદર લીલાંછમ ખેતરો અને પવયાતમાળા પરથી પસાર થતી વખતે અંતર અનેરા આનંદનો અનુભવ કરે છે. રસતામાં નાનાંનાનાં પવયાતીય ગામો પણ આવે છે. એવા જ એક ગામમાં સચત્તપૂણણી દેવીનું મંડદર છે. એ મંડદરની પ્રસસસધિ પણ ઘણી છે. નાના છોકરાઓના વાળ ઉતરવાની બાધા પૂરી કરવા તયાં કેટલાય લોકો ભેગા થાય છે. દેવીનું નામ જ સચત્તપૂણણી છે, એટલે બધા પ્રકારની સચંતા અને ઇચછાઓથી પ્રેરાઇને સચત્તની સંતૃસપ્ત માટે લોકો એનું શરણ લે છે.

સચત્તપૂણણી દેવીના સથળથી પવયાતીય પ્રદેશમાં થોડેક આગળ વધીએ છીએ એટલે સુંદર પવયાતમાળાની વચ્ે ઊંચાઇ પર ગામ અને મંડદર આવે છે. એ જ સથળ જ્ાળામુખી છે. જ્ાળામુખી ગામ પણ છે અને મંડદર પણ છે. નાનાસરખા મંડદરમાં સુવણયાના બે મોટા વાઘ છે. મંડદરનું સુવણયાસશખર રાજા રણસજતસસંહે તૈયાર કરાવેલું એમ કહેવાય છે. મંડદરમાં એક બાજુ જમીનમાંથી સનરંતર નીકળતા પાણીનો કુૂંડ છે, જયારે બીજી બાજુ મંડદરની અંદરના ભાગમાં જ્ાળા-દશયાન થાય છે. જમીનની અંદરના ભાગમાંથી જ્ાળાઓ નીકળે છે અને ઉપરની

ફરતી દીવાલ પર પણ ત્ણ ઠેકાણે જ્ાળાઓ દેખાય છે. જ્ાળાઓ નાની છતાં આકષયાક અને ષ્સથર છે. ઉપર ગોરખનાથની ગુફા જેવી જગયા છે. એમાં પણ એક બાજુ જ્ાળાનું દશયાન

થાય છે.

મં ડદરમ ાં

જમણા હાથ

તરફ એક બીજું

સ થ ળ

છે. તયાં

અકબર

બાદશાહે

દેવીના

મસહમાથી

મં ત્ મુ ગ ધ

થઇને દેવીને

અપયાણ કરેલું છત્ છે. કહે છે કે, અકબરે મંડદરની કુદરતી રીતે જલતી જયોત પર પાણી નાખયું છતાં એ જયોત ના તો ઓલવાઇ કે ન જરા પણ મંદ પડી. એટલે અતયંત પ્રભાસવત થઇને એણે પોતાના આશ્ચયયાનું પ્રદશયાન કરવા દેવીને સોનાનું છત્ ચઢાવયું. એને એમ હતું કે, મારા જેવું ડકૂંમતી છત્ બીજું કોણ ચઢાવે તેમ છે. પરંતુ એના ગવયાનું ખંડન કરવાની દેવીની ઇચછા હોય તેમ, એ આખુંયે છત્ સોનાનું મટી ગયું. એ અતયંત ભારેખમ છત્ કઇ ધાતુનું છે તેની સમજ નથી પડતી. ગવયાના પ્રતીક જેવું એ છત્ આજે પણ તયાં પડી રહ્ં છે.

જ્ાળામુખીમાં મંડદરના માગયા પર જે સુંદર ધમયાશાળા છે તેની બહાર રસતા પર એક સંતપુરષનો ભેટો થઇ ગયો. તેઓ .વાન ને તેજસવી હતા. તેમણે જેવાં સફેદ વસત્ો પહેરેલાં એવું જ સનમયાળ તેમનું અંતર હતું, એવી છાપ એમને જોતાંવેંત જ પડ્ા સવના ના રહી. અમારામાંના એક પંજાબી ભાઇએ પૂછયું : ‘બાબા કહાં સે આ રહે હૈ?’

બાબાએ સુમધુર ષ્સમત કરીને કહ્ં : ‘સારા સંસાર એક પરમાતમા કે પાસ સે હી તો આતા હૈ. મૈં ઉસ મેં અપવાદરૂપ કૈસે હો શકતા હં?ૂ’

‘મૈં પૂછતા થા ડક આપ પંજાબી હૈ, બંગાલી, યા સબહારી?’

બાબા ખડખડાટ હસી પડ્ા ને બોલયાાઃ ‘તુમહારે મન મેં ઐસે હી સંકુસચત પ્રશ્ન પેદા કયોં પેદા હોતે હૈ? ઉન સે તુમહેં કયાં લાભ હો સકેગા? પં જા બ ી , બંગાલી યા સબહારી કી અપેક્ા અપને કા ભારતીય માનના ઔર કહના હી અચછા હૈ. મૈં

ઐસા હી માનતા હૂં.’ મહયાતમયા ્ોગેશ્વરજી

પંજાબી ભાઇની ધમયાપરાયણા પત્ીએ પૂછયુાઃ ‘બાબા, કયા ભગવતી દશયાન દેતી હૈં?’

‘અવશય દેતી હૈ.’ બાબાએ ઉત્તર આપયોાઃ ‘લેડકન દશયાન કો ચાહતા હૈ કૌન? દશયાન કે સલયે મેં સે રોના ચાસહયે. જૈસે બચ્ા રોતા હૈ, ઉસી પ્રકાર રોને લગો તો માતા દૂર નહીં રહેંગી. લોગ ધન કે સલયે રોતે હૈ, સંતાન કે સલયે રોતે હૈ, અપને ડરશતેદાર કી મૃતયુ પર રોતે હૈં, દુાઃખમુસીહતેં ઔર ઘાટા પડને પર રોતે હૈં, ડફર દશયાન હૈસે હો સકેગા?’

મને શ્ી રામકૃષણ પરમહંસદેવનાં વચન યાદ આવયાં. એમણે પણ પોતાના વાતાયાલાપમાં એવું જ કહ્ં છે ને!

અમારી સાથેના કપૂરથલાની સનાતન ધમયાસભાના કાયયાકરે પૂછયું : ‘સંસાર મેં ઇતની બૂરાઇયાં બઢ રહી હૈ, ઉન કા ઇલાજ કયા?’

‘ઇલાજ? તુમહારા કામ અમને અંદર કી બૂરાઇકો સમટાને કા હૈ. ભીતર કી બૂરાઇ કો બહાર કી બૂરાઇ કો સમટાને કા માગયા અપને આપ સમલ જાયેગા. કેવલ દોષદશયાન કરને સે કુછ ભી નહીં હોગા.’

‘ઉસકા અથયા ઐસા સમજના ચાસહયે ડક બહાર કી સેવા સનરથયાક હૈ?’

‘મૈંને ઐસા નહીં કહા, અપની અપની બુસધિ ઔર શસતિ કે અનુસાર સમાજ કી બાહર કી સેવા કરને મેં દોષ નહીં હૈ. લેડકન બાહરી સેવા કે નશે મેં પડકર ભીતર કી વયસતિગત સેવા કો નહીં ભૂલના ચાસહયે, મેરે કહેને કા તાતપયયા ઉતના હૈ હે.’

કોઇએ એક બીજો પ્રશ્ન પૂછી કાઢ્ોાઃ ‘ઇસ યુગ મેં જીવન કે શ્ેય કે સલયે કૌન સી સાધના કરની ચાસહયે?’

બાબા બોલયાાઃ ‘ સભી યુગોં મેં સાધના તો એક સી હી હૈ. મન કો સજતના ભી હો સકે ઉતના સનમયાલ કરના ઔર ઇશ્વર મેં મન લગાના. ઇશ્વર મેં મન લગાને સે શાંસત સમલેગી; ઔર મન સજતના ભી સનમયાળ બનતા જાયેગા, ઉતના હી, ઇશ્વર મેં અસધક સુભીતે સે લગ સકેગા. ઉસ કે સાથસાથ અપને કતયાવયોં કે અનુષ્ાન મેં ભી પ્રમાદ નહીં કરના ચાસહયે.’

સંતપુરષોએ ઠીક કહ્ં છે કે, સાધુપુરષો જ તીથયાને તીથયારૂપ બનાવે છે. તીથથોની યાત્ા એમના સતસંગથી મંગલમય બની જાય છે.

જ્ાળામુખીનું બજાર સવચછ અને મોટું છે. ચારે બાજુની પવયાતમાળાએ એ પ્રદેશને ઘેરી લીધો છે. આગળ જતાં મંડદરોની આગવી સશલપકળા માટે પ્રખયાત કાંગડાનો પ્રદેશ શરૂ થાય છે. ધમયાશાળાના હીલ સટેશને પહોંચવાનો રસતો પણ અહીં થઇને જ આગળ વધે છે. જ્ાળામુખીના મંડદરની નીચેનો ભાગ ગેસથી ભરેલો હોવાથી જ જ્ાળા સળગે છે અને એમાં ચમતકાડરક કે આશ્ચયયાજનક કશું જ નથી, એવું સપટિીકરણ વારંવાર કરવામાં આવયું હોવા છતાં, પ્રજાને માટે તો એનું આકષયાણ આજે પણ એવું જ અસાધારણ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom