Garavi Gujarat

સેવા, સખાવત અને સુવવધાનો સં ગમ : યુકેમાં માનવતા મહેંકી ઉઠી

કોવિડ-19: BAPS નીસડન મંદિરની ‘કનેક્ટ એનડ કેર’ સેિા

- યુકે સરકારના સહયોગથી પ્રસ્ુ્

નોર્થ

વેસ્ટ લંડન ખાતે નીસડનમાં આવેલા અને યુકેમાં મંદિરની સરાપનાના 50 વર્થ પૂર્થ કરનાર બોચાસરવાસી શ્ી અક્ષરપુરૂરોત્તમ સવામમનારાયર મંદિર (BAPS) દ્ારા આધયાત્મક નેતા પૂ. મહંત સવામી મહારાજના માર્થિર્થન હેઠળ મંદિરના વદરષ્ઠ સંતો અને સીનીયર ટ્રસ્ટીઝ દ્ારા કોમવડ-19 રોરચાળા િરમમયાન સંભવત: સૌરી વધુ પ્રમારમાં સમાજના લોકો, એસેનરીયલ સમવ્થસ આપતા લોકો અને એનએચએસ સ્ટાફને જમવા મા્ટે ્ટીફીનરી લઇને આવશયક ચીજવસતુઓ િવાઓરી લઇને ભોજન સુધી, અનાજ કદરયારા સમહત પૂરૂ પાડીને રાષ્ટ્રવયાપી સહાય કરવામાં આવી છે. આ મંદિર તરફરી મવમવધ સમુિાયને લોકોને ફોન કરીને અને પત્ો લખીને ખબર-અંતર પૂછવામાં આવયા હતા.

પૂ. મહંત સવામી મહારાજે સંતો, સવયંસેવકો અને અગ્રરીઓને આ કપરા સમયની જરૂદરયાત

મુજબ ધમ્થ (ફરજ)નુ પાલન કરવા હાકલ કરી હતી. જેને પરલે BAPS યુકે, યુરોપ, યુરોપ તેમજ આસપાસના 61રી વધુ મવસતારોમાં 1,100રી વધુ સવયંસેવકોએ ‘કનેક્ટ એનડ કેર’ પહેલ અંતર્થત મિિ કરવા ઝુબંર રરૂ કરી હતી.

યુકે સરકારે બધા ધમ્થસરળોને ખોલવાની પરવાનરી અરાઉ આપી િીધી હતી પરંતુ BAPS મંદિર દ્ારા િર્થનારથીઓના આરોગયને લક્ષમાં રાખી આ અઠવાદડયે ફક્ત સોમવારરી રુક્રવાર અને આવતા અઠવાદડયે તમામ દિવસો મા્ટે નોંધાયેલા સ્સંરીઓ મા્ટે સવારે 9રી 11 અને સાંજે 4રી 6 િરમમયાન મંદિર િર્થન અને પ્રાર્થના મા્ટે ખોલવામાં આવયું છે. મંદિરને િર્થનારથીઓ મા્ટે પૂરતું આયોજન અને હાર ધોવા, સોશયલ દડસ્ટનસ જાળવવું અને અનય યુકે સરકારના માર્થિર્થનને અનુસરીને ખોલવામાં આવયું છે. મંદિરના ટ્રસ્ટીઝ આ ટ્રાયલનું એસેસમેન્ટ કયા્થ બાિ િર્થન કરવાની ભામવ સુમવધા અંરે મનર્થય લેરે.

BAPS સવામમનારાયર મંદિર તરફરી કરવામાં આવેલી સેવા કામરીરી બિલ મંદિરને અ્યાર સુધીમાં ઘરાં બધા એવોડ્થ અને સનમાન મળી ચૂકયા છે. પરંતુ તાજેતરમાં કોમવડ-19 િરમમયાન સેવા કામરીરી બિલ યુકેના મવમવધ રહેરોના અગ્રરી વયમક્તઓ દ્ારા BAPSની સેવાના પ્રયત્ોની પ્રરંસા કરવામાં આવી છે. જેમાં એમબંગડન અને વેસ્ટ ઑકસફડ્થરાયરના સાંસિ, લેલા મોરન, બમમિંરહામના મેયર મોહમમિ અઝીમ, ગ્રે્ટર માનચેસ્ટરના હાઇ રેરીફ અને લેનકેરાયરના હાઇ રેરીફ તરફરી BAPSને મવરેર માનયતા આપતા એવોડ્થ એનાયત કરાયા હતા.

અનય લોકો પર આ રુભકાય્થમાં મિિ કરી રકે તે મા્ટે BAPS કોરોનાવાયરસ રીલીફ ફંડની સરાપના કરવામાં આવી છે. િાન આપવા માંરતા લોકોને neasdentem­ple.org અરવા જસ્ટમરમવંર વેબસાઇ્ટ https://www.justgiving.com/campaign/ coronaviru­srelieffun­dની મુલાકાત લેવા મવનંતી કરવામાં આવી હતી. જસ્ટ મરમવંર વંબસાઇ્ટ પર તા. 1ના રોજ 16,521 એકત્ રઇ ચૂકયા

િતા.

અત્ે ઉલ્ેખનીર છે કે સંરરુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકળારેલ આંતરરાષ્ટ્રીર સમરુદાર આધારરત વિનદરુ સંગઠન BAPS સિાવમનારારણ સંસથા પૂ. મિંત સિામી મિારાજના આધરાલતમક નેતૃતિ િેઠળ વિશ્વભરમાં એક વમવલરનથી િધરુ સભરો, 55,000 સિરંસેિકો અને 3,850 કેનરિો દ્ારા વરવક્તઓ, પરરિારો અને સમાજની સંભાળ રાખે છે. સંસથાનો િેતરુ એક નરારી, શાંવતપૂણ્ચ અને સરુમેળભરચો, આધરાલતમક રીતે ઉન્નત અને વરસનો તથા વિંસાથી મરુક્ત સમરુદાર બનાિિાનો છે. BAPS અને નીસડન મંરદર વિશે િધરુ માવિતી મા્ે baps.org and neasdentem­ple.orgની મરુલાકાત લેિા અનરુરોધ છે.

 ??  ?? નોર્થ મિડલસેકસ યુમનવસસીટી હોસ્પિટલના એસેનસીયલ ્ટાફને િંદિરના ્વયંસેવકોએ ના્્ાપિાણી પિૂરો પિાડ્ા હ્ા.
નોર્થ મિડલસેકસ યુમનવસસીટી હોસ્પિટલના એસેનસીયલ ્ટાફને િંદિરના ્વયંસેવકોએ ના્્ાપિાણી પિૂરો પિાડ્ા હ્ા.
 ??  ?? વોટફડ્થ જનરલ હોસ્પિટલ ખા્ે એમ્બયુલનસના પિેરા-િેદડકસને ફૂડ સપલાય કર્ા િંદિરના ્વયંસેવકો
વોટફડ્થ જનરલ હોસ્પિટલ ખા્ે એમ્બયુલનસના પિેરા-િેદડકસને ફૂડ સપલાય કર્ા િંદિરના ્વયંસેવકો
 ??  ?? જરૂરીયા્િંિ લોકો િાટે િંદિર ખા્ે ભોજન બનાવાયુ હ્ું : સેવા આપિ્ા પિૂ. સતયપ્રકાશ ્વાિી અને સં્ો
જરૂરીયા્િંિ લોકો િાટે િંદિર ખા્ે ભોજન બનાવાયુ હ્ું : સેવા આપિ્ા પિૂ. સતયપ્રકાશ ્વાિી અને સં્ો
 ??  ??
 ??  ??
 ??  ?? સિે્્ટ હીલીયર હોનસપ્ટલના એસિે્સિીયલ સ્ટાફને નાસતા-પાણી પૂરો પાડતા મંદદરના સિયંસિેિકો
સિે્્ટ હીલીયર હોનસપ્ટલના એસિે્સિીયલ સ્ટાફને નાસતા-પાણી પૂરો પાડતા મંદદરના સિયંસિેિકો
 ??  ?? NHSના મેદડકસિની સિેિાને તાળીયોથી િધાિતા સિંતો
NHSના મેદડકસિની સિેિાને તાળીયોથી િધાિતા સિંતો

Newspapers in Gujarati

Newspapers from United Kingdom