Garavi Gujarat

BAPકરS્વાસિ્વાવાંમઆિન્વારેલવાીયપ્રણવૃિત્ંદીિઓર દ્વારવા

-

• મંદિર સારે સંકળાયેલા લોકો અને સમુિાયના લોકોને કોમવડ19 બાબતે પૂરતી મામહતી મળી રહે અને જીવલેર વાયરસના ઝડપરી રતા પ્રસારને રોકવા કોમવડ-19 અંરેની સલાહને ઇંગલીર અને રુજરાતીમાં રજૂ કરવામાં આવી હતી.

• લોકડાઉન, સેલફ આઇસોલેરન અને સામામજક અંતરના મનયમો િરમમયાન લોકોને હકારા્મક માનમસક અને રાદરરીક રીતે સવસર રાખવા અને લોકોને તેમની સામૂમહક જવાબિારી મવરે મરક્ષર આપવા મા્ટે અંગ્રેજી અને રુજરાતીમાં જાગૃમત આપતા મવદડઓઝ અને પ્રેઝન્ટેરનની શ્ેરી પ્રસતુત કરવામાં આવી હતી. જેમાં કસરત અને સવાસ્થયપ્રિ આહારના મહ્વ, મૂળભૂત વયાયામ, દિનચયા્થઓ અને ઘરે રારીદરક રીતે ફી્ટ કેવી રીતે રહેવું તેની ્ટીપસ આપવામાં આવી હતી.

• NHSના કમ્થચારીઓનો ઉ્સાહ બેવડાય તે મા્ટે િર અઠવાદડયે તેમને મા્ટે તાળીઓ પાડવામાં આવી હતી.

• િર મંરળવારે ્ટાઈમલેસ મહનિુ મવઝડમ શ્ેરી અંગ્રેજીમાં રરૂ કરવામાં આવી હતી.

• સહાય અને મિિ કરવા મા્ટે યુકેમાં 12,000રી વધુ પદરવારોને 21,000રી વધુ ફોન કોલસ કરાયા હતા.

• યુકેભરના મવમવધ રહેરોમાં રહેતા 4,000 કરતા વધુ વૃદ્ો અને સંવેિનરીલ લોકોને જે તે ચીજવસતુઓની ખરીિી કરવા, િવા મંરાવવા અને તેમના મા્ટે જરૂરી કામકાજ કરવામાં મનયમમતપરે મિિ કરવામાં આવી હતી.

• અ્યાર સુધીમાં કુલ 46,000રી વધુ તૈયાર ભોજન જરૂરીયાતમંિોને ઘરે પહોંચાડવામાં આવયા હતા.

• યુકે ભરની 209 હોતસપ્ટલો, ફાયર સ્ટેરન, પોલીસ સ્ટેરન તેમજ અનય કી વક્કપલેસીસને તૈયાર ભોજન અને અવશયક પુરવઠો પૂરો પાડવામાં આવયો હતો તેમજ હીરો સ્ટાફને પ્રરંસા પત્ો અપ્થર કરાયા હતા.

• સરામનક સમુિાયમાં જરૂરીયાતમંિોને 75 ્ટનરી વધુ તાજા ફળ અને રાકભાજી તેમજ અનાજ-કદરયારા બેગસ પહોંચાડીને સખાવતી સંસરાઓને ્ટેકો આપવામાં આવયો હતો.

• ઇસ્ટર પવ્થ પ્રસંરે સરામનક ચચ્થ, રમઝાન માસની રરૂઆતમાં મતસજિ અને વૈરાખી િરમમયાન રુરુદ્ારાઓમાં અનાજકદરયારાનો પુરવઠો પહોંચાડવામાં આવયો હતો.

• િરેક વયના બાળકો સમક્રય અને પ્રવૃત્ત રહે તે મા્ટે તેમના માતા-મપતાઓને સંસાધનો અને માર્થિમર્થકાવાળી પેરેંદ્ટંર ્ટૂલદક્ટ આપવામાં આવી હતી.

• BAPSએ રોરચાળા િરમમયાન સેવા આપતા હજારો મરિ્ટીર કી વક્કસ્થની સેવાની સરાહના કરતો એક કમવતા પર આધાદરત પ્રેરરાિાયી મવદડઓ બનાવયો હતો. જેમાં 100રી વધુ ડોક્ટરો, નસસો, ફામા્થમસસ્ટસ અને અનય ફ્રન્ટલાઈન પર ફરજ બજાવતા BAME કી વક્કસ્થ જોડાયા હતા.

• કપરા સમયમાં લોકોને આધયાત્મક મિિ મળી રહે અને ઘરે બેઠા પર લોકો િર્થન કરી રકે તે આરયે મંદિરની આરતી, અમભરેક, પ્રાર્થનાઓ, કીત્થન, ધામમ્થક સંમેલનો અને વાતા્થલાપો મા્ટે ઓનલાઇન વેબકાસ્ટ કરવામાં આવયું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom