Garavi Gujarat

NHS ર્ેસર્ એનડ ટ્રેસ સરેવા: COVID-19 સામરેની લડતમાં જીવ બચાવવાનો માર્ગ

યુકે સરકારના સહયોગથી પ્રસતુત યુકે સરકારની આ માહહતી ફક્ત ઇંગલેંડના વાચકો માટે છે

-

NHS

ટેસટ અને ટ્ેસ વાયરસના ફેલાવાને રોકવા, સ્ાનનક સમુદાયોનું રક્ષણ કરવા અને જીવન બચાવવાની સહાય માટે ટેસટીંગ, કોનટેકટ ટ્ેનસંગ અને ફાટી નીકળેલા રોગચાળાના મેનેજમેનટની સતત સેવા આપે છે.

NHS ટેસટ અને ટ્ેસ કુટુંબ, નમત્ો, સા્ીદારો અને સમુદાયને સુરક્ષા પૂરી પાડે છે. તે આપણાં બધાને સુરનક્ષત રાખવા માટે અને તે ઉનાળાને સલામત રીતે માણવા દેવા માટે અહીં છે.

જયારે આનતફ હુસૈનના ફેસબુક પેજ પર NHS ટેસટ અને ટ્ેસ માટેની નોકરીની જાહેરાત પોપ અપ ્ઇ કે તુરંત જ તેમને ્યું કે તેમણે અરજી કરવી જોઈએ. 32 વર્ષના આનતફને ખાતરી હતી કે તેમણે ઓપટોમેટ્ીસટના દસ વર્ષના અનુભવમાં નવકસાવેલી કુશળતા, જેમને હમણાં જ કોરોનાવાયરસ ્યો હોવાનું નનદાન ્યું હોય અને તેમને કોણે ચેપ આપયો હશે તેમને શોધવામાં મદદ કરશે.

રોશડેલના આનતફે જણાવયું હતું કે ‘’મને જે બેકગ્ાઉનડ મળયું છે, તેની સા્ે મારે રોનજંદા ધોરણે ગંભીર અ્વા વધુ ગંભીર બાબતોનો સામનો કરવો પડે છે. મારે કોઈને કહેવું પડશે કે તેઓ વાહન ચલાવવામાં સક્ષમ નહીં રહે અ્વા ્વા દૃષ્ટિ ગુમાવી દેશે.

ઘણી વખત મારે નયુરોલોજીસટની અ્વા તો એ એનડ ઇની ઇમરજનસી હોય તેવા કોઈ વયનતિને રીફર કરવા પડે છે જેમની ષ્સ્નત જીવલેણ હોય છે. આમ, અનય લોકોને નવચનલત કરે તેવી મુશકેલ વાતચીત કરવા માટે હું આરામદાયક હોઉં છું.’’

આનતફ મેના મધયમાં ષ્લિનનકલ કોનટેકટ કેસવક્કર તરીકે NHS ટેસટ એનડ ટ્ેસમાં જોડાયા હતા અને લગભગ એક અઠવાડડયા સુધી તાલીમ લીધા પછી, તેમની આવડતને તરત જ ટેસટ હોઠળ મૂકવામાં આવી હતી.

તે કહે છે કે ‘’મારી પાસે ઘણા રસપ્રદ કેસો છે, કદી પણ બે કોલસ એક જેવા ન્ી હોતા. મને ખયાલ આવી ગયો હતો કે અમે કોનટેક્ટસને ટ્ેસ કરવા ઉપરાંત ઘણું વધારે ઓફર કરીએ છીએ. અમે લોકોને નવનવધ રીતે મદદ કરવામાં કેટલાક મુખય હસતક્ષેપો કરવામાં સફળ ્યાં છીએ. લોકો કેવા હોય છે તે શોધવા, તેમના સંપકકોની નવગતો મેળવવી, સંવેદનશીલ અ્વા અનય નચંતાઓ ધરાવતા લોકોને મદદ કરવી તે માટેની સેવાનું આ એક સંપૂણ્ષ પેકેજ છે.’’

સીધા કૉલ કરવા માટે ફતિ 30્ી 40 નમનનટનો સમય લાગી શકે છે જયારે અનય કે જે વધુ જડટલ હોય છે તેમાં બે કલાકનો સમય લાગી શકે છે.

‘’એક વયનતિ એવી હતી કે જેનો કામના સ્ળે ટેસટ કરતા તેમના આશ્ચય્ષ વચ્ે ટેસટ પોઝીટીવ જણાયો હતો, કારણ કે તેમને કોઈ લક્ષણો જ નહતા.

જયારે અમે મેમરી જોનગંગ ટેકનનકસનો ઉપયોગ કરીએ છીએ, તયારે પ્રકાશમાં આવે છે કે બે અઠવાડડયા પહેલા તેમને 24્ી 36 કલાક સુધી ખૂબ તાવ આવયો હતો કે સુકી ખાંસી ્ઇ હતી. જો કે, તેમણે એમ નવચાયું કે કોરોનાવાયરસ હોય તો જ તમને ખાંસી અને તાવ આવવો જોઈએ, જે્ી તેમણે તે નવરે કંઇ પણ નવચાયું ન હતું.’’

આનતફે જણાવયું હતું કે ‘’મને લાગયું હતું કે તેમને બે અઠવાડડયા પહેલા સંભનવત રીતે ચેપ લાગયો હતો, તે્ી મેં તેમણે શું કયું અને કોની સા્ે સંપક્ક કયકો તે નવશે પૂછવાનું ચાલુ રાખયું હતું. જયારે મને લાગયું કે તેઓ હોમલેસ શેલટરમાં કામ કરતા હતા તયારે પ્રકાશમાં આવયું કે તેમણે ઘણી નશફટમાં કામ કયું હતું, તે્ી મેં ટીમ લીડસ્ષ સા્ે સંપક્ક કયકો અને તેમણે શેલટરને બંધ કરીને ડીસઇનફેકશન કરવાની કાય્ષવાહી કરી. તે પછી બાકીના દરેક, જે તેમની સા્ે સંપક્કમાં આવયા હતા તેમને જાણ કરવામાં આવી હતી અને ટેસટ કરવા જણાવયું હતું. આ પડરષ્સ્નતઓમાં, શકય તેટલા વહેલી તકે યોગય પગલાં લઈ શકીએ છીએ, તે મહતવપૂણ્ષ છે.’’

આનતફ માને છે કે જો તેણે વયનતિને ફોન કયકો ન હોત, તો તેઓને આ મહતવપૂણ્ષ નવગતો કયારેય મળી ન હોત.

‘’જો તેઓ ઑનલાઇન ગયા હોત, તો મને ન્ી લાગતું કે તેમણે તે લક્ષણો જણાવયા હોત અ્વા તેમને કોઈ મહતવ અપાયું હોત. ટેનલફોન સેવા નવના, અમે ઓળખી શકયા ન હોત કે તે વયનતિએ અજાણતાં અનય લોકોને સંભનવત જોખમમાં મૂકયા છે. હેલ્કેર પ્રોફેશનલસ તરીકે અમે જાણીએ છીએ કે ઉધરસ અને તાવને બદલે નવનવધ પ્રકારના લક્ષણો હોય છે. આ અલામ્ષ બેલસ વાગે તે માટે અમે બીજી વસતુઓ પણ શોધી શકીએ છીએ.’’ આ એકમાત્ કેસ ન્ી જયાં તેણે લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગતા સંભવત: બચાવયા હતા.

‘’મેં શાળામાં ટીચીંગ આસીસટનટ તરીકે કામ કરતા પહેલાં એક એવી વયનતિ સા્ે વાત કરી હતી જે પોઝીટીવ ટેસટ પહેલાં એક ડદવસની તાલીમ પર ગયા હતા.

ફરી્ી, તે યોગય પગલાં લેવાનો મામલો હતો. જે્ી અમે શાળાના તે ભાગને ડીપ લિીનીંગ માટે બંધ કરી શકીએ અને ખાતરી કરી હતી કે ટ્ેઇનીંગ દરનમયાન સંપક્કમાં આવનારા દરેકને 14 ડદવસ માટે સેલફ આઇસોલેટ ્વાની સૂચના આપવામાં આવી હતી, જે્ી ચેપના કોઈપણ પ્રસારને અટકાવી શકાય.’’

દરેક કૉલના અંતે, આનતફ પ્રનતસાદ માંગતા હતા જેમાં 90 ટકા લોકોએ કહ્યુ છે કે તેઓ ‘ખૂબ સંતુટિ’ છે.

તે કહે છે કે, ‘‘અમારા કોલ કરવા્ી અસવસ્ ્તા લોકો અમારા દ્ારા આપવામાં આવતી સેવાઓની સંપૂણ્ષ શ્ેણી અને અપાતા ટેકા અંગેની જાણ ્યા બાદ અમારી સેવાઓ પરતવે ખરેખર હૂંફ કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે, લક્ષણો ધરાવતા દરેકે સેલફ આઇસોલેટ થઇને, શકય તેટલો જલદદી ટેસટ કરાવદીને અને તેમના નજીકના કોનટેક્ટસનદી ઓળખ આપદીને તેમનો ભાગ ભજવવાનદી જરૂર છે. જો તમને લક્ષણો હોય તો:

• જો તમે લક્ષણો (આકરો તાવ અથવા નવદી, સતત ઉધરસ અથવા ગંધ અથવા સવાદનદી સેનસમાં ઘટાડો અથવા ફેરફાર) દશાશાવતા હો તો 119 ઉપર ફોન કરદીને અથવા તો nhs.uk/coronaviru­s પર ટેસટ બુક કરાવો.

• જો લક્ષણો જણાય તો અથવા તો એન.એચ.એસ. ટેસટ એનડ ટ્ેસ દ્ારા આમ કરવાનું કહેવામાં આવે તો આઇસોલેટ થાવ.

• કોવવડ-19 માટે પોઝદીટદીવ જાહેર થયા હો તો એનએચએસ ટેસટ અને ટ્ેસ સાથે તાજેતરના નજીકના કોનટેક્ટસ વવશેનદી માવહતદી શેર કરો. ધરાવતા હતા. તે સારં છે કે લોકોને જે કંઇ જોઈએ છે તે નવશે મને પૂછવાની તેમની પાસે તક છે - શું હું મારા જીવનસા્ી સા્ે સંપક્ક કરી શકું અ્વા શું હું એકસ, વાય અ્વા ઝેડ કરી શકું છું? તેમના ઘરની આસપાસની વસતુઓ કેવી રીતે સાફ કરવી, આલકોહોલ જેલનો ઉપયોગ કેવી રીતે કરવો, કારણ કે તેમણે અનય લોકો પાસે્ી સાંભળયું હોય તે કદાચ સાચું ન પણ હોઈ શકે.’’

આનતફ યુકેમાં ચેપી કોરોનાવાયરસના બીજા મોજાને રોકવા માટે પ્રયાસ કરવા માટે જે ભૂનમકા ભજવી રહ્ા છે તેના્ી વધારે ગૌરવ તેમને બીજામાં્ી મળે તેમ ન્ી.

‘’તે સારં કામ કરી રહ્ાં છે. મને લાગે છે કે તે ખરેખર મહતવનું છે કારણ કે તે નવશાળ બહુમતીને આપણી સવતંત્તા પાછી મેળવવા દે છે. મને ખૂબ આનંદ ્યો કે હું તે પ્રયત્ોમાં મદદ કરી શકું છં.ુ કોઈ ફરક પાડવામાં સમ્્ષ ્વું અને તે પ્રયત્ોમાં ફાળો આપવા માટે સક્ષમ ્વું તે મહાન છે.’’

 ?? Photo : Kashif Hussain ??
Photo : Kashif Hussain

Newspapers in Gujarati

Newspapers from United Kingdom