Garavi Gujarat

લેસ્ટરની ફેક્ટરીઓમાં ગુજરાતી કામદારોનું શોષણ

વિદેશમાં બનેલા કપડા પર ‘મેડ ઇન યુકે’ અને હાઇ સટ્ી્ટ ફેશન બ્ાન્ડ્સના લેબલ લગાિિાનો ગોરખ ધંધો

-

રેડીમેઇડ

ફેશનેબલ ડ્ેસીસના ઉત્ાદનમાં યુકે આખામાં મોખરે એવા ગુજરાતીઓના ગઢ ગણાતા લેસ્ટરમાં વવખયાત હાઇસટ્ી્ટ ફેશનેબલ બ્ાન્ડસ મા્ટે ડ્ેસીસનું સીલાઇ કામ કરી આ્તા સબકોનટ્ાક્ટસ્સ દ્ારા મો્ટા પ્રમાણમાં ગુજરાતી કમાદારોનું જ આવ્્સક શોષણ કરાતું હોવાનું અને તમામ પ્રકારના લેબર કાયદા ત્ા અનય નીવત વનયમોનો તેમની ફેક્ટરીઓમાં સરેઆમ ભંગ ્તો હોવાનું ‘ગરવી ગુજરાત‘ દ્ારા હા્ ધરેલા ઇનવેસ્ટીગેશનમાં બહાર આવયું છે. અમારા ઇનવેસ્ટીગેશનમાં અમુક ફેક્ટરીઓમાં તો છેલ્ા કે્ટલાક સમય્ી વબ્્ટનના બ્ાનડેડ લેબલસ દ્ારા ભારત કે ્ાકકસતાનમાં બનેલા ક્ડા ્ર યુકેમાં બનાવયા હોય તેવા ‘મેડ ઇન યુકે’ના લેબલસ લગાવીને યુકેના ગ્ાહકો સા્ે સરેઆમ છેતર્ીંડી કરાતી હોવાની ખૂબ જ ચોંકાવનારી માવહતી મળી છે.

લેસ્ટરમાં આવેલી અને બ્ાનડેડ લેબલસ મા્ટે કોનટ્ાક્ટ હેઠળ કામ કરતી ફેક્ટરીઓમાં કામદારોનું અનહદ શોષણ કરવામાં આવતું હોવાના અહેવાલો ્છી વબ્્ટનની વવખયાત હાઇસટ્ી્ટ ફેશન બ્ાન્ડસ મા્ટે ડ્ેસીસનું સીલાઇ કામ કરી આ્તી લેસ્ટરની એક ફેક્ટરીમાં કામ કરતા એક વક્કરનો એકસક્ુસીવ ઇન્ટવયુ્સ ‘ગરવી ગુજરાત’ દ્ારા લેવાયો હતો.

ઓળખ જાહેર નહીં કરવાની શરતે તે વક્કરે ચોંકાવનારા આક્ે્ કરતાં જણાવયું હતું કે ‘’મારી ફેક્ટરીમાં અમે છેલ્ા 6 માસ્ી ભારત કે ્ાકકસતાનમાં બનાવવામાં આવેલા તૈયાર ડ્ેસીસ - ્ટીશ્ટ્સ, હુડીઝ, જોગીંગ બો્ટમસ ્ર જે તે દેશના લેબલ કાઢીને ‘મેડ ઇન યુકે’ લખેલા વબ્્ટનની ્ટો્ ફેશન બ્ાનડના લેબલસ લગાવીએ છીએ. અમારો 1517 વયવતિનો આખો સ્ટાફ છેલ્ા 6 માસ્ી આ નકલખોરી વસવાય બીજુ કોઇ જ કામ કરતો ન્ી. આખા લેસ્ટરની ઘણીબધી ફેક્ટરીઓમાં આ પ્રકારના ‘મેડ ઇન યુકે’ અને ફેશન બ્ાનડના લેબલ લગાવવાનું કામ હાલમાં ચાલી રહ્ં છે. મારી ફેક્ટરીમાં આજ રીતે અમે અનય બ્ાનડ મા્ટે ્ણ કામ કરીએ છીએ.’’

તેમણે જણાવયું હતું કે ‘’સામાનય રીતે અમારો કામનો સમય રોજ સવારના 8્ી સાંજના 5-30નો હોય છે અને હું સપ્ાહના 6 કદવસ મળીને આશરે 55 કલાક જે્ટલું કામ કરૂ છું ્રંતુ મને સપ્ાહના આશરે 25 કલાકનો, કલાક દીઠ 8.21 લેખે કેશ ઓન હેનડ ્ગાર અને તેની જ ્ે સલી્ આ્વામાં આવે છે. તેમાં્ી ્ણ ્ેનશન, નેશનલ ઇનસયોરંશ, ્ટેકસ અને અનય રકમની ક્ાત કરવામાં આવે છે. મેં જે કામ કયું હોય તેના મહેનતાણાં વસવાય મને કોઇ જ અનય બેનીફી્ટ, ્ગાર કે લાભ મળતો ન્ી. મને યુકે સરકારના ધારાધોરણ કરતા ખૂબ જ ઓછો ્ગાર આ્વામાં આવે છે અને તેમાં્ી ્ણ ક્ાત બાદ મને રોકડ રકમ હા્માં આ્વામાં આવે છે. મને લાગે છે કે

મારી ્ે સલી્માં ્ણ ગરબડ કરવામાં આવે છે. સ્ટાફના કે્ટલાક લોકો, નાના બાળકો હોવાના કારણે તેઓ ્ટેકસ ક્ેડી્ટ અને અનય બેનીફી્ટ મળતા હોવા્ી કેશ ઓન હેનડ ્ગાર સામે વાંધો ઉઠાવતા ન્ી અને સા્ે સા્ે સરકારી બેનીફી્ટ ્ણ મેળવે છે.’’

તેમણે શોષણ અંગે જણાવયું હતું કે ‘’મારી ફેક્ટરીના માલીક અમને તમામ કમ્સચારીઓને બેનક હોલીડે, અનય હોલીડે કે સીક ્ેનો ્ગાર ચૂકવતા ન્ી. અમે જે્ટલા કલાક કામ કરીએ તે્ટલો જ ્ગાર અને તે ્ણ વમવનમમ વેજ કરતા ઘણો ઓછો ્ગાર ચૂકવાય છે.

વધુ અિેવયલ પયનય 09 પર

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom