Garavi Gujarat

લેસ્ટરશય્રનય કે્ટલયક શ્વસતયરોમયાં લોકડયઉનનય પ્રશ્તબાંધો િ્ટયવય્ય

-

્બ્લક

હેલ્ એકસ્્ટ્સની સમીક્ા બાદ લેસ્ટર શહેરની બહારના વવસતારો અને બરો ઑફ ઓડબી અને વવગસ્ટન 18 જુલાઇ્ી ઇંગલેનડના નેશનલ લોકડાઉન પ્રવતબંધો સા્ે જોડાશે. લેસ્ટર શહેરના સુરવક્ત ક્ેત્ો ઑડબી અને વવગસ્ટનના બરોમાં વાયરસનો વયા્ વધારે છે તયાં કે્ટલાક પ્રવતબંધો ચાલુ રહેશે. જો કે, તા. 24 જુલાઈ્ી કે્ટલાક પ્રવતબંધો હ્ટાવવામાં આવશે.

100,000 લોકો દીઠ 7 કદવસનો ચે્નો દર અને ્ોઝી્ટીવ ્ટેસ્ટ ધરાવતા લોકોની ્ટકાવારી બંનેમાં ઘ્ટાડો ્યો છે. જોકે નબળુ આરોગય ધરાવતા લોકો અને ઉંમરલાયક વૃધધોને સુરવક્ત રહેવા અ્ીલ કરવામાં આવી છે.

હેલ્ એનડ સોશયલ સેક્ે્ટરી મે્ટ હેનકોકે જણાવયું હતું કે “મને ખબર છે કે ્ાછલા બે અઠવાકડયા લેસ્ટર અને આસ્ાસના લોકો મા્ટે મુશકેલ હતા. ખાસ કરીને જેઓ ઘણા અઠવાકડયા્ી સુરક્ામાં ઘરે રહેતા હતા તે લોકો મા્ટે. અમે હજી સુધી તમામ વનયંત્ણો હ્ટાવવાની બસ્વતમાં ન્ી. અમે લેસ્ટર શહેરની બહારના વવસતારો અને ઑડબી ત્ા વવગસ્ટન બરોને નેશનલ ગાઇડલાઇન સા્ે ્ોડીક છૂ્ટછા્ટ આ્ી છે. ડે્ટા બતાવશે કે બધુ સલામત છે કે તરત જ અમે પ્રવતબંધો હળવા કરીશું. હું ્બ્લક હેલ્ની સલાહ અનુસરીને અને આ રોગચાળાને ગંભીરતા્ી લેવા મા્ટે લેસ્ટરના દરેકનો આભાર માનું છું, વાયરસ દૂર રાખવાનો આ એક સ્ાવનક પ્રયાસ છે.”

બીમારીનો દર હજી ્ણ રાષ્ટીય સરેરાશ્ી ઉ્ર છે. ્ટેસ્ટીંગ અને ટ્ેવસંગના કારણે હવે 18 જુલાઇ અને 24 જુલાઇ્ી આ ફેરફારો કરવા મા્ટે ્ૂરતો ્ટેકો છે.

આ સમીક્ા બાદ, વબનજરૂરી દુકાનો લેસ્ટર વવસતારમાં 18 મી જુલાઈ્ી ફરી શરૂ ્ઈ શકે છે અને લેસ્ટર વસ્ટીના સુરવક્ત ક્ેત્ો અને ઓડબી ત્ા વવગસ્ટનમાં તા. 24 જુલાઇએ ફરી ખુલશે. તા. 18 જુલાઇ્ી, લેસ્ટર વસ્ટીના સુરવક્ત વવસતારની બહારના વવસતારો અને ઑડબી ત્ા વવગસ્ટન બરોના બાસ્સ, રેસ્ટટૉરન્ટસ અને હેરડ્ેસર ખુલી શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom