Garavi Gujarat

આચથાર્યશ્રી પુરુષોત્તમપ્રિરદથાસજી એટલે અધરથાતમ અને લોકસેવથાનો સુભગ સમનવર

-

છેલ્ાં

થો્ડા ્સમયમાં આપણા રેટલાર ઉચ્ચ રોરટના આધયાતતમર અગ્રણીઓ બ્રહ્મલીન થયા છે. પ.પૂ પ્રમુખસવામી મહારાજના દેહવવલયને આપણે હજી ભૂલી શકયા નહોતા તયાં તો હરરદ્ારના ભારતમાતા મંરદરના અવધષ્ાતા અને વનવતકામાન શંરરાચાયકા પૂ. સવામી ્સતયવમત્રાનંદ બ્રહમલીન થયા અને હવે ગયા ્સપ્ાહે મવણનગર સવાવમનારાયણ ગાદી ્સંસથાનના પૂ. આચાયકા પુરૂર્ોત્તમવપ્રયદા્સ સવામી બ્રહમલીન થયા છે.

પૂ. આચાયકાશ્ી પુરૂર્ોત્તમવપ્રયદા્સજી તેમના વવવશષ્ટ વવચારો અને રાયષોના રારણે સવાવમનારાયણ ્સંપ્રદાય બહારના લોરોમાં પણ લોરવપ્રય બનયા હતા. તેઓ પોતાની અને હરરભતિોની આધયાતતમર ઉન્નવતની ્સાથો ્સાથ ધમકા, લોર્સેવા, રાષ્ટ્રવાદ, ઉચ્ચ વશક્ષણ, ્સમાજના નબળા વગષોના ઉતથાનના રાયષો ્સાથે 41 વર્કા ્સુધી સવાવમનારાયણ ગાદી ્સંસથાનના આચાયકાપદે રહ્ા હતા.

રેટલાર વવવશષ્ટ રાયષો રરનારા તેઓ પ્રથમ વહનદુ ્સંત હતા. દાખલા તરીરે પંજાબમાં વાઘા-અટારી બો્ડકાર પર બીએ્સએફ અને પારરસતાની રેનજ્સકાના જવાનોને આશીવકાચન શુભેચછા આપનારા તેઓ ્સરૌપ્રથમ વહનદુ ધમકા અગ્રણી હતા. પારરસતાની ્સૈવનરો પણ તેમના વયવતિતવથી પ્રભાવવત થયા હતા. એવી જ રીતે રચછ ્સરહદે રાયકારત બીએ્સએફના જવાનોની ્સુવવધા માટે પૂ. આચાયકાશ્ીએ ્ડીપ વરિઝ, વોટર રૂલર જેવા આવશયર ્સાધનો ્સરહદે જઇને ભગવાન શ્ી સવાવમનારાયણની શુભ આશીવાકાદ ્સાથે અપકાણ રયાકા હતા. તેમનું એર મહત્વનું રાયકા તે રચછની પ્રથમ મવહલા રોલેજ શરૂ રરવાનું છે.

આ ઉપરાંત તસવટઝલલેન્ડના માઉનટ રટટવલ્સની ટોચ ઉપર વવશ્ શાંવત માટે ્સંતો ભતિો ્સાથે જો્ડાઇ પ્રાથકાના રરનાર પણ તેઓ ્સવકાપ્રથમ વહનદુ અગ્રણી હતા. માઉનટ રટટવલ્સ પર જઇને વવશ્શાંવત માટે પ્રાથકાના રરવાનો વવચાર જ વવવશષ્ટ છે. આવો વવચાર પૂ. આચાયકાશ્ીને જ આવી શરે.

પૂ. આચાયકાશ્ીમાં પરંપરા અને નવા વવચારોનો ્સુંદર ્સમનવય જોવા મળતો હતો. ્સાંપ્રદાવયર વ્ડાઓમાં બહુ ઓછી જોવા મળતી વૈચારરર ઉદારતા તેમનામાં હતી. તેમની એર અવનવી રલપના તે સરોરટશ પાઇપ બેન્ડની લં્ડનમાં સથાપના. સરોટલેન્ડની આ ્સૈરાઓ જૂની પાઇપ બેન્ડ પરંપરા તેમણે પુનર્જીવવત રરીને તેને એર નવું જ પરરમાણ આપયું હતું. યુરેમાં વવવવધ ધમષોના અનેર સથાનરો છે. રોઇનેય સરોરટશ બેન્ડ શરૂ રરવાનો વવચાર આવયો નહીં હોય. પૂ. આચાયકાશ્ીએ સથાપેલું આ બેન્ડ આજે પણ વવવવધ પ્ર્સંગોએ ્સૂરાવલી રેલાવીને જે તે પ્ર્સંગને ચાર ચાંદ લગાવી દે છે.

વશક્ષણ શેત્રે તેમનું પ્રદાન ઘણું વવવશષ્ટ છે. પૂ. મુતિજીવન સવામીબાપાનું રાયકા તેમણે ્સુપેરે આગળ ધપાવયું છે. આપણે જાણીએ છીએ તેમ અમદાવાદમાં શાહઆલમમાં આવેલી શ્ી ્સહજાનંદ રોલેજની સથાપના મવણનગર ગાદી ્સંસથાનના સથાપર શ્ી મુતિજીવન સવામીબાપાએ રરી હતી. ્સમગ્ર સવાવમનારાયણ ્સંપ્રદાયમાં રોલેજ સથાપવાનો આ પ્રથમ પ્ર્સંગ હતો. તેનું શ્ેય પૂ. મુતિજીવન સવામીબાપાને જાય છે. એવી જ રીતે ્સમગ્ર સવાવમનારાયણ ્સંપ્રદાયમાં પ્રથમ મવહલા રોલેજ સથાપવાનું માન પણ પૂ. આચાયકાશ્ી પુરૂર્ોત્તમવપ્રયદા્સજીને જાય છે. પંચમહાલ અને ગોધરાના આરદવા્સી અને જનજાવત વવસતારોમાં શાળાઓ-રોલેજો અને ગ્રામય વવરા્સના અનેર રાયષો તેમણે હાથ ધયાકા હતા. આરદવા્સી પટ્ામાં તેમણે વશક્ષણ અને ્સેવાની જે ધૂણી ધખાવી હતી તેનાં ્સારા પરરણામો આજે આપણે જોઇ શરીએ છીએ. દેવભાર્ા ્સંસરકૃતના પ્રચાર-પ્ર્સારમાં પણ તેમને ઘણો ર્સ હતો. ્સંસરકૃત ભાર્ાના ્સંરક્ષણ માટે અનેર વવદ્ાથથીઓને તેમણે વશષયવૃવત્ત અથવા આવથકાર ્સહાય આપી હતી. અનેર પ્રવતભાશાળી પણ જરૂરરયાતવાળા વવદ્ાથથીઓને તેઓશ્ીએ ખાનગીમાં ફી ભરી આપીને રેટલાયના જીવન ્સુધારી દીધા હતા.

આ ઉપરાંત, આજના યુગની જરૂરરયાત એવા પયાકાવરણ, સવચછતા, બો્ડી ઓગકાન ્ડોનેશન, રતિદાન રેમપ જેવા અનેર ્સામાવજર રાયષોને આચાયકાશ્ીએ તેમના જીવનમાં અગ્રતા આપી હતી.

આગળ રહ્ં તેમ પૂ. આચાયકાશ્ીના જીવનમાં અધયાતમ અને ્સમાજ્સેવાનો ્સુભગ ્સમનવય જોવા મળે છે.

પરદેશમાં યુરે, અમેરરરા, ઓસટ્ેવલયા, આવરિરા વગેરે સથળોએ વશખરબધિ મંરદરોનું વનમાકાણરાયકા તેમના આચાયકાપદે થયું છે. આમ વવદેશની ધરતી પર વહનદુ ધમકા અને ્સંસરકૃવતની જયોત પ્રજ્જવવલત રાખવામાં તેમનો વ્સંહ ફાળો રહ્ો છે. ભારતમાં પણ રદલહી, મુંબઇ, માઉનટ આબુમાં મંરદરો ્સાથે ગેસટ હાઉ્સ, ભોજનાલય બનાવી તેઓએ ગુજરાતી હરરભતિોને મોટી ્સવલત પૂરી પા્ડી છે. તેમનું એર આગવું પ્રદાન એટલે ્સરદાર ્સરોવર નમકાદા ્ડેમ ઉપર ્સરદાર વલ્ભભાઇ પટેલની પ્રવતમાની સથાપના. આ પ્રવતમાની સથાપના રરાવીને ્સરદાર્સાહેબને આચાયકાશ્ીએ શ્ેષ્ અને ્સુંદર શ્ધિાંજવલ આપી છે.

પૂ. આચાયકાશ્ી ્સાથે ગરવી ગુજરાતને ઘણો જૂનો નાતો રહ્ો હતો. ગરવી ગુજરાતના તંત્રીશ્ી સવ. રમવણરલાલ ્સોલંરી માટે તેમને ઘણો ભાવ હતો. પૂ. પ્રમુખસવામી મહારાજની જેમ પૂ. આચાયકાશ્ી પણ ગરવી ગુજરાત વનયવમત વાંચતા હતા અને સવ. રમવણરલાલ ્સોલંરી ્સાથેની વાતચીતમાં પોતાનો રાજીપો પણ વયતિ રરતા હતા.

પૂ. આચાયકાશ્ી તરફ તમામ હરરભતિો, ્સંતો અને અનય મહાનુભાવોને અનનય આદરભાવ હતો. પ. પૂ. મહંતસવામી પણ તેમને શ્ધિાંજવલ અપકાતા રહે છે રે તેમનો ્સરળ, સ્ેહાળ અને ્સદા વમલન્સાર સવભાવ ્સરૌને પ્રેરણા આપતો હતો. તેમની વવદાયથી સવાવમનારાયણ ગાદી ્સંસથાન અને સવાવમનારાયણ ્સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પ્ડી છે. અમારા ગુરુદેવ પરમ પૂજય પ્રમુખસવામી મહારાજ પ્રતયેનો તેમનો સ્ેહભયષો આદરભાવ કયારે વવ્સરી શરાશે નહીં.

પૂ. મહંતસવામીના આ વચનથી વવશેર્ ્સુયોગય વચન શું હોઇ શરે?

તેમના અનુગામી પૂ. સવામી વજતેનદ્વપ્રયદા્સજી પૂ. આચાયકાશ્ીના રાયષોને આગળ ધપાવે તેવી અભયથકાના.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom