Garavi Gujarat

મથાણસમથાં મથાણસ એ કોમ છે?

હોય છે નિઃસત્વ ખુદ એ બીજ કૈં ફળતા િથી, ઝાંઝ્વા દેખાય છે, કકનતુ પી્વા મળતાં િથી; અનયિા આધાર પર રહેિાર કાં સમજે િહીં– અંધિા અંધાર દીપકથી ટળતા િથી!

- (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

જાતે જ ્સતવવવનાનું હોય તે બીજ ફળદ્ુપ જમીનમાં રોપો, ખૂબ ખાતર નાખો, પાણીનું વ્સંચન રરો છતાંય એ ઊગતું નથી અને રરેલી મહેનત એળે જાય છે. જીવનમાં ઘણી વાર એવા વનઃ્સતવ માણ્સોનો ભેટો થઇ જાય છે. તેમના પર ગમે તેટલી લાગણીનો અણ્સાર ્સરખો મળતો નથી. એવા લોરોની મીઠી વાત ઝાંઝવાના નીર જેવી હોય છે. એ નીર રદી પીવા મળતા નથી, બીજાનાં આધાર પર રહેનારે ્સમજવું જોઇએ રે જે માણ્સ આંધળો હોય તેની ્સમક્ષ ગમે તેટલા દીવાઓનો પ્રરાશ રરશો તો પણ તેની આંખનો અંધરાર દૂર થતો નથી. એ પ્રરાશપૂંજની એના પર રોઇ અ્સર થતી નથી.

વવશ્ા્સ રાખવા માટે માણ્સની ઉંમર મહતવની નથી. માથે વાળ ધોળા થયા હોય એટલં એવું માની ન લેવું રે તેઓ ઉંમર પ્રમાણે ખૂબ બુવધિશાળી હશે. એવા ્સફેદ વાળ વાળા રેટલાર લોરોના વતકાન પરથી જણાશે રે હજી તેઓ ખૂબ નાદાન છે – છોરરમત ધરાવતા – Childish છે. દેહની ઉંમરનું માપ રાઢવું હોય તો તે રેલેન્ડરના વર્ષો પ્રમાણે ગુણો તો ચાલે. પરંતુ રેલેન્ડરના વર્ષો ્સાથે ્સાથે તેમનામાં બુવધિ વધતી નથી. ખરેખર તો તેમની બુવધિની ર્સોટી રરતાં તે વય પ્રમાણે રેટલા હોંવશયાર છે તે જણાશે. રેટલાર લોરોને જાહેર ્સભામાં રે જાહેરમાં પોતે અતયંત હોંવશયાર છે એવું બતાવવાનો શોખ હોય છે. એરાદ જણની તરફેણમાં તે ખૂબ બોલે છે (રે લખે છે). માથે વાળ ્સફેદ થયા હોય એટલે લોરો તેમને માન આપવા પ્રેરાય છે. પરંતુ જયારે એમના જાહેર વચનો તેઓ જાણે છે તયારે તેમને થાય છે રે આ એમના જ વચનો હશે રે? રારણ રે એમાં એમની નરી છોરરમત ખુલ્ી પ્ડે છે. તે

ચાઇલ્ડીશ છે એવું લાગવા માં્ડે છે.

એમનો એ ભય ્સાચો છે. વય વધવા ્સાથે વાળ ્સફેદ થાય – પરરપક્વ થાય. પણ બુવધિ રાંઇ પરરપક્વ થતી નથી. એ તો મોટરના માઇલો મીટર જેવું છે. રાર રેટલી ચાલી તે બતાવે છે. તેમ દેહ રેટલા વર્કાનો થયો તે તેના ્સફેદ વાળ બતાવે છે. પણ દેહની ઉંમર રરતાં માનવ્સર ઉંમર જુદી વસતુ છે. જે વધુ મહતવની પણ છે. માનવ્સર રીતે પરરપક્વ થયેલી વયવતિ જાહેરમાં ખૂબ બરબર રરવાથી દૂર રહે છે. “ખાલી ઘ્ડો વાગે ઘણો” ્સૂત્ર અનુ્સાર ઓછી બુવધિવાળી વયવતિ જ પોતાની એ બુવધિની અછત છુપાવવા વધુ ્ડોળ રરે છે. રોઇના વતી ઉપરાણું લઇ તે જાહેરમાં બરબર રરતો નથી. એમાં એનો છોરરમત જ નજરે પ્ડે છે. દેહ અને મનના વવરા્સની ્સાથે વવવેર આવે, વતકાન વવવેરી હોય, વયવહારમાં તે નમ્ર, ્સમજુ અને ્સંયમી હોય. એરેએર રદશામાં એનો ્સવાાંગી વવરા્સ થાય તો જ એ વયવતિ પરરપક્વ થયેલી ગણાય. એનામાં છોરરા જેવું અણઘ્ડપણું નથી હોતું. વવવેરી, ઠરેલી, આચાર, વવચાર, વયવહારમાં એના માન્સનું પ્રવતવબંબ પ્ડે તયારે એ પરરપક્વ થયેલી છે. એ જ એની ઉંમર. જનરલ મેરઆથકારે રહ્ં હતું રે, “યુવાની એ રોઇ વજંદગીનો ગાળો નથી. એ એર માનવ્સર અવસથા છે.” ત્રીજા એર વવચારરના જણાવવા પ્રમાણે “પ્રરૌઢતાનો ્સંબંધ ્સફેદ વાળ ્સાથે નહીં પણ હૃદયના ધબરારા ્સાથે છે.” જગદીશ જોશીએ ્સર્સ રહ્ં છેઃ

મેં તો માણસિે પૂછી બે ઇશ્વરિી ્વાત તો માણસ કહેઃ “ઇશ્વર એ કોણ છે?” મેં તો ઇશ્વરિે પૂછી બે માણસિી ્વાત તો ઇશ્વર કહેઃ “માણસ એ કોણ છે?” -માણસમાં માણસ એ કોણ છે?

માણ્સમાં માણ્સ બની રહેવા માટે પોતાના વયવતિતવને બરાબર ઘ્ડવું જોઇશે. એ માટે ઘણી તપસયા રરવી પ્ડે. મનને મારવું પ્ડે. ખપ જેટલું જ બોલવું જોઇએ અને જે રાંઇ બોલાય તે પ્ર્સંગને અનુરૂપ હોય. વધુ પ્ડતું બોલવાથી ્સારી છાપ રદી પ્ડતી નથી તેનો ખયાલ રાખવો જોઇએ.

- રમણિકલાલ સોલંકી, CBE

Newspapers in Gujarati

Newspapers from United Kingdom