Garavi Gujarat

લેસ્ટરના બે ગુજરાતી પિતરાઇ ભાઇઓનું એિલ લેિ્ટોિ કૌભાંડ

-

ગ્રાહકોએ ખરીદેલરા લેપટોપની ડીલીવરી ડરાયવટ્ટ કરીને લગભગ 20,000નરા એપલ લેપટોપ કમ્પયયુટર્ટની ચોરી કરવરા બદલ ડબબીનરા બરાયરન સ્ટ્ીટનરા રવવ ચંદરારરાણરાને 18 મવહનરાની જેલની રજા કરરાઇ હતી અને 100 કલરાક અવેતન કરામ કરવરા આદેશ અપરાયો હતો. તો બકરબન્ટ વૉક, રુશી મીડ, લેસ્ટર ખરાતે રહેતરા દીપ અઢીયરાને 13 મવહનરાની જેલની રજા કરરાઇ હતી અને 80 કલરાક અવેતન કરામ અવેતન કરામ કરવરા આદેશ અપરાયો હતો. બન્ેની રજા બે વર્ટ મરાટે રસ્પેનડેડ રહેશે.

રવવ ચંદરારરાણઆએ લોવજસસ્ટકર કંપની, DHLમરાં નોકરી દરવમયરાન પકડરાઇ ન જાય તે મરાટે પોતરાનરા રરાથી કમ્ટચરારીની લોગ ઇન ડીટેઇલરનો ઉપયોગ કરીને કંપનીની રીસ્ટમમરાં પ્રવેશ કયયો હતો. તે એપલ લેપટોપ મંગરાવનરાર ગ્રાહકોની મરાવહતીનો ઉપયોગ કરીને તે

DHL કસ્ટમર રવવ્ટરનો રંપક્ક કરતો હતો અને ગ્રાહકોનરા લેપટોપની પેટ્ોલ સ્ટેશનો, રયુપરમરાકકેટર અને કનવીનીયનર સ્ટોર્ટની બહરારનરા વવવવધ પસ્લક પરાર્ટલ લોકર્ટને પહોંચરાડવરા જણરાવતો હતો. તે મરાવહતી પોતરાનરા વપતરઇ ભરાઇ દીપ અઢીયરાને આપતો હતો. તેનરા આધરારે દીપે દેશભરમરાં અનરામી પરાર્ટલ કલેકશન લૉકરોમરાંથી રરાત લેપટોપ એકવરિત કયરા્ટ હતરા.

લેસ્ટર ક્રાઉન કોટ્ટમરાં, 28 વર્ટનરા રવવ ચંદરારરાણરાએ 19,501નરા લેપટોપની ચોરીની કબૂલરાત કરી હતી અને 15,175નરા વધયુ રરરરામરાન મેળવવરાનો પ્રયરાર કયયો હતો. 26 વર્ટનરા દીપ અઢીયરાએ 10,410નરા મૂલયનરા રરાત ચોરેલરા લેપટોપ હેનડલ કરવરાનયું સ્વીકરાયયુું છે.

રેમયયુઅલ સસ્કનરે કોટ્ટને જણરાવયયું હતયું કે ‘’નવેમબર 2016થી જયુલરાઈ 2017ની વચ્ે આ ગયુનરા આચરવરામરાં આવયરા હતરા. આ રમયગરાળરા દરવમયરાન, એપલ લેપટોપ ખરીદનરારરા લોકોને યયુકેમરાં ડી.એચ.એલ. કુરરયર કંપની દ્રારરા પહોંચરાડવરામરાં આવયરા હતરા."

ડી.એચ.એલ.એ આ વક્ક પેટન્ટ

પરારખીને રવવએ જે ફરાઇલો ખોલી હતી તેનરા આધરારે રવવનરા રહકરાય્ટકરની તપરાર કરી હતી. અઢીયરાને તેનરા મોબરાઇલ ફોન, રીરીટીવી ફૂટેજ અને ઓટોમેટીક નંબર ્પલેટ રેકસનિશન પયુરરાવરાનરા આધરારે પોલીર તપરારમરાં પકડવરામરાં આવયો હતો. રવવ ચંદરારરાણરાનરા બેંક ખરાતરામરાં શંકરાસ્પદ રોકડ રકમ જમરા કરરાવરાઇ હોવરાનયુ અને તેણે અઢીયરાનરા ખરાતરામરાં કુલ 3,709ની રકમ ટ્રાનરફર કરરાવી હોવરાનયું બહરાર આવયયું હતયું.

કોટ્ટમરાં જણરાવરાયયું હતયું કે 2015મરાં અઢીયરાએ ડીલીવરી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો તયરારે એપલ આઇફોનરવરાળરા બૉકર ચોયરા્ટ હતો. જે મરાટે તેને 12 મવહનરાનરા કોમયયુવનટી ઓડ્ટરની રજા કરરાઇ હતી. ચંદરારરાણરાને અગરાઉ કોઈ રજા થઇ નથી.

રજા ફરમરાવતરા જજ ઇબ્રાહરામ મયુનરીએ જણરાવયયું હતયું કે ‘’ગૂમ થયેલ લેપટોપમરાંથી એક પણ પ્રરાપ્ત થયયું નથી. ચંદરારરાણરા તમે બીજાને મયુશકેલીમરાં મયુકવરા તૈયરાર હતરા, પરંતયુ રદભરાગયે તે વયવતિ (રરાથી કમ્ટચરારી)ની લરાંબો રમય તપરાર થઇ નહોતી. તમે બંને બયુવધિશરાળી છો, પરંતયુ અપ્રમરાવણક અને લોભી પણ છો."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom