Garavi Gujarat

કોફ્રેશ ફૂડના સ્ાપક પટેલ કપલે રટલેનડની બાન્ન્સડેલ હોલ હોટેલ ખરીદી

-

બ્રિટનમાં સુકા નાસ્ાનું ફૂડ એમ્ાયર ઉભુ કરનારા, લેસટરની બ્િખયા્ કોફ્રેશ ફૂડ શરૂ કરિામાં સહાય કરનારા દિનેશભાઇ અને સબ્િ્ાબેન ્ટેલે રટલેનડ િોટરના કાંઠે આિેલી ઐબ્્હાબ્સક રટલેનડની બાનસ્સડેલ હોલ હોટેલ ખરીિી લીધી છે.

્ટેલ િં્ત્ીએ જણાવયું હ્ું કરે "અમે જેિી આ હોટેલ જોઇ ્ે જ ક્ષણે અમે ્ેના પ્ેમમાં ્ડ્ા હ્ા અને ્ેને આગલા ્બક્રે લઈ જિાની ્ક મળ્ા અમે અબ્્ ઉતસાબ્હ્ છીએ. અમે છેલ્ા કરેટલાક મબ્હનામાં અસાધારણ મેનેજમેનટ ટીમ સાથે કામ કરિામાં ખુશી અનુભિીએ છીએ, જે હોસસ્ટાબ્લટી ઇનડસટ્ીમાં કામ કર્ા િરેક માટે ્ડકારરૂ્ અને મુશકરેલ સમય રહ્ો છે. ્મામ સ્રે કમ્સચારીઓની પ્બ્્બદ્ધ્ા અને િફાિારી અબ્િશ્વસનીય રહી છે. આિાસ અને મેિાન સુંિર િેખાઈ રહ્ા છે અને અમે ગુણિત્ા, લક્ઝરી અને સેિાના ખૂબ ઉચ્ચ્મ ધોરણો ્ર ્હોંચાડિા ્ર ધયાન કરેસનરિ્ કરીને મહેમાનોનં ુ ફરી સિાગ્ કરિા આ્ુર છીએ."

બાનસ્સડેલ હોલ હોટેલ, ફ્રેનક નાઈટ એસટેટ એજનટ સાથે 10 બ્મબ્લયનની દકંમ્ે બજારમાં મુકાઇ હ્ી. િં્્ીએ ્ેનમેન ગ્ુ્ના અધયક્ષ અને યુકરેના અગ્ણી ઉદ્યમીઓમાંના એક ડેરેક ્ેનમેન ્ાસેથી રોકાણ ્રીકરે આ હોટેલ ખરીિી છે.

આ લેકસાઇડ રીસોટ્સ 1890માં છઠ્ા અલ્સ દફટ્ઝબ્િબ્લયમના કૌટુંબ્બક હંટીંગ લોજ ્રીકરે બનાિાયો હ્ો, જયાં ્ેમણે

ઇંગલેનડના એબ્લટ ક્ાસના અનય સભયો

સાથે બ્િનડસરના ડ્ુક એડિડ્સ સબ્હ્ની

મહેમાનગ્ી કરી હ્ી.

55 એકરના લેકસાઇડ રીસોટ્સમાં 66 ગેસટ બેડરૂમ, 49 ટાઇમશેર લૉજ અને એ્ાટ્સમેનટસ, 11 ફંકશન સિીટ, ચાર બાર અને રેસટૉરનટસ, સસિબ્મંગ ્ૂલ, સક્ોશ અને ટેબ્નસ કોટ્સ ્થા એસી સટુદડયો, બ્જમ અને સ્ા છે.

્ટેલ ્દરિારે કોફ્રેશ િાઈરિનટ ફૂડસને િેચી નિી ્ેરેનટ કં્નીમાં લઘુમ્ી બ્હસસો ખરીદ્યો છે. આ િં્્ીના ્ુત્ર બ્પ્યેશ ્ટેલ નનીટનમાં નિી ફરેકટરીમાં 20 બ્મબ્લયનનું રોકાણ કરશે જયાં ્ેઓ આરોગયપ્િ ઇટ રીઅલ નાસ્ાનું ઉત્ાિન હાથ ધરશે. ્રં્રાગ્ કોફ્રેશ નાસ્ાનું ઉત્ાિન લેસટરના મેન્ઝી્ઝ રોડ ્ર ચાલુ રહેશે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom