Garavi Gujarat

બોરર્ન જહોન્નનના રે્ન કવમશનના વડાની આકરી ટીકા

- બાર્ની ચૌધરી દ્ારા

-

િદરષ્ઠ સાઉથ એબ્શયન અને બલેક સંસિસભયો ્થા કન્ઝિવેદટિ ્ાટટીના સભયોએ ‘ગરિી ગુજરા્’ને કહ્ં છે કરે ‘’િડા પ્ધાનના રેસ કબ્મશનમાં બ્િશ્વસનીય્ાનો અભાિ છે અને ્ેમની ્ાસે "કઠોર ્ેનલ છે, જેના મનમાં એક ્ૂિ્સબ્નધા્સદર્ બ્ચત્ર છે". કરેટલાક ટૉરી ને્ાઓએ "બ્રિટનમાં સંસથાકીય, પ્ણાલીગ્ અને માળખાગ્ રેબ્સ્ઝમના સળગ્ા મુદ્ાને લાંબા ઘાસમાં છુ્ાિી િેિા માટે આ નિીન્મ સમીક્ષાની રચના કરિાનો નંબર 10 ્ર આક્ષે્ કયયો છે.

િેસટબ્મનસટરના સત્રો્ે જણાવયું હ્ું. “તયાં ઘણા લોકો છે જેઓ બ્િચારે છે કરે આ્ણે ્ેના બ્િશે િા્ કરીશું ્ો આ્ણે આ િેશમાંના રેસ રીલેશનસને નુકસાન કરીશું. મારો જિાબ એ છે કરે બલેક અને એબ્શયન સમુિાયોને ્હેલેથી જ જાહેર સેિાઓ ્ર અબ્િશ્વાસ છે. જે મુદ્ાઓ ઓળખી કાઢિામાં આવયા છે ્ેને સકારાતમક અને આકષ્સક પ્બ્્સાિ નહીં અ્ાય ્ો ્ેનાથી િધુ નુકસાનકારક

અસર થશે." ગયા અઠિાદડયે બોદરસ જહોનસને 10 વયબ્તિની કબ્મશન ્ેનલ જાહેર કરી હ્ી જેનું નેતૃતિ ચેદરટી જનરેદટંગ જીબ્નયસના િડા ડો. ટોની સીિેલ, સીબીઇ કરી રહ્ા છે. એક િાયકા ્હેલા રેબ્સ્ઝમ અંગેના બ્િિાિાસ્િ મં્વયોને કારણે લઘુમ્ી સમુિાયો દ્ારા અધયક્ષ ્રીકરેની ્ેમની બ્નમણૂકની વયા્ક ટીકા કરિામાં આિી છે.

2010માં પ્ોસ્ેકટ મેગેબ્્ઝનમાં બ્સિેલે લખયું હ્ું કરે "સંસથાકીય રેબ્સ્ઝમના મોટા ભાગના માનિામાં આિેલા ્ુરાિા ખૂબ જ મામૂલી છે." શાળાઓમાં નબળુ િાલી્ણુ, ્ીઅર ગ્ુ્ પ્ેશર અને ્ેમનું ્ો્ાનુ િ્્સન ્ેમને નબળા બનાિે છે. ્ે સંસથાકીય રેબ્સ્ઝમના બ્િષયો નથી. ્ેઓ ્ેમના GCSEમાં બ્નષફળ ગયા, કારણ કરે ્મેણ ે હોમિક્ક નહો્ ું કય,ુંુ ધયાન ન આપયું અને ્ેમના બ્શક્ષકોનો અનાિર કયયો." કન્ઝિવેદટિ ્ાટટીના અનય એક સૂત્રએ કહ્ં કરે, "્ેમના બ્િચારો અ્રાધજનક છે અને આિી વયબ્તિ એ ્િ ્ર છે."

ભૂ્્ૂિ્સ ઇનટરનેશનલ ડેિલ્મેનટ બ્મબ્નસટર બેરોનેસ સેનડી િમા્સએ ‘ગરિી ગુજરા્’ને કહ્ં હ્ું કરે, “જો કોઈ બ્િકલ્ ન હોય ્ો, ્રં્ુ ્ે સમાધાન નથી. એક

કબ્મશનની જરૂર હ્ી. હું ખુબ બ્ચંબ્્્ થઈશ જો અધયક્ષ હજી ્ણ એમ માન્ા હોય કરે ્ે રેબ્સ્ઝમ સંસથાકીય નથી. કબ્મશન િુભા્સગયે અસં્ુબ્લ્ છે અને ્ે આતમબ્િશ્વાસ અને ભરોસા માટે કશું કર્ું નથી.”

લોડસ્સમાં બ્લબરલ ડેમોરિરેટસના ઉ્ને્ા લોડ્સ નિની્ ધોળદકયાએ જણાવયું હ્ું કરે ‘’મને લાગે છે કરે ્ેઓ એ જ િલીલો સાથે આિશે જે આ્ણે 70 ના િાયકાના આરંભથી ફરી અને ફરીથી સાંભળીએ છીએ. મુદ્ાઓને લાંબા ઘાસમાં છુ્ાિિાના બિલે ્ેને સિીકારિાનું શરૂ કરિું જોઇએ જે મૂળભૂ્ રી્ે ખોટા છે.’’

મેયર ્િ માટે સીધા ચૂંટાયેલા પ્થમ શયામ વયબ્તિ બ્રિસટોલના મેયર માબ્િ્સન રીસે જણાવયું હ્ું કરે ‘’સરકારે કબ્મશનને રસ ધરાિ્ા ્ક્ષોને ્ુરાિા રજૂ કરિાની ્કો ્ૂરી ્ાડિી જોઇએ. આ શબ્તિનો અતયાધુબ્નક ઉ્યોગ છે. સરકારે ્્ાસ કર્ાં કાય્સિાહી કરિાની જરૂર છે.’’

બેરોનેસ િમા્સ બ્િચારે છે કરે જાબ્્ અને સમાન્ાને ભલામણો અને અહેિાલોની રાહ જોિાની જગયાએ ્ાતકાબ્લક ગંભીર્ાથી લેિી અને સામનો કરિો જ જોઇએ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom