Garavi Gujarat

લેસ્ટરર્ી નર્શા સુધેરાર્ે ચોરી બદલ 16 મનિર્ાર્ી જેલ

-

બ્િશ્વસનીય કરેર િક્કર ્રીકરે કાય્સ કર્ી લેસટરની બ્નશા સુધેરાએ 101 િષ્સની મબ્હલા સબ્હ્ કરેટલાક નબળા, અસહાય લોકોની આઇડેનટીટી અને બેંક બ્િગ્ો ચોરી લઇ છુટથી ઑનલાઇન શોબ્્ંગમાં 6,700 િા્યા્સ હ્ા. આ માટે ્ેણે વૃદ્ધ, મૃતયુના આરે રહેલા લોકો અને અસક્ષમ લોકોને બ્નશાન બનાવયા હ્ા. બ્નશા સુધેરાને 16 મબ્હનાની જેલની સજા ફરમાિાઈ છે, જે બે િષ્સ માટે સસ્ેનડેડ રહેશે. ્ેને 100 કલાક અિે્ન કામ કરિા આિેશ આ્િામાં આવયો હ્ો.

બ્નશા સુધેરાએ 45થી 101

િષ્સની િયના 13 લોકોના ઘરે જઇને યોજનાબદ્ધ રી્ે ગુના કયા્સ હ્ા. ્ેણે બે સાથી કાય્સકરોની બેંક ડીટેઇલસની ચોરી કરી હ્ી. ્ેણે બીજા 4,000ની ચોરી કરિાનો બ્નષફળ પ્યાસ કયયો હ્ો.

એન્રુ ્ીટે કોટ્સને જણાવયું હ્ું કરે ‘’માચ્સથી દડસેમબર 2018 િચ્ચે બ્નશાએ કોમયુબ્નટી િક્કર ્રીકરે લેસટરશાયરમાં હેલ્ એટ હોમ માટે કામ કયું હ્ું અને ્ે લોકોના ઘરે જઇને સેિા કર્ી હ્ી. જેમાં મોટા ભાગના અશતિ, બીમાર અને મો્ની રાહ જો્ા લોકો હ્ા. ્ે નોકરી છોડ્ા બાિ બ્નશાએ બ્િમેનસ એઇડમાં નોકરી શરૂ કરી હ્ી. ્રં્ુ બે સાથીિારોના ્સ્સની અંિરથી આઇડી અને બેંદકંગની બ્િગ્ો ચોરિા બિલ ્ેને કાઢી મૂકિામાં આિી હ્ી.’’

ગયા િષવે જાનયુઆરીમાં ્ેની બ્િગસટનના કરેિ ડ્ાઇિના ્ેના ઘરેથી ધર્કડ કરિામાં આિી હ્ી. ્ોલીસને લોકોની બેનક ડીટેઇલસ નોંધેલી અનેક નોટબુક મળી હ્ી. જેમાં ભોગ બનેલા 11 લોકોની નોંધ હ્ી. ્ેણે 11,000ની મત્ાનો સરસામાન એમે્ઝોન, આગયોસ, ક્ડાની િુકાનો અને ્રફયુમ િેબસાઇટ ્રથી ખરીદ્યો હ્ો.

હાલ ઓડબીના જેમી માક્કસ િે ખા્ે રહે્ી બ્નશાને 13 ગુનાની છે્રબ્્ંડી અને કમપયુટર ટેબલેટની ચોરી માટે િોબ્ષ્ ઠેરિિામાં આિી હ્ી.

બ્સંગલ મધર બ્નશાને ્ેના બે નાના બાળકોને કારણે ્ાતકાબ્લક લોકઅ્માં મૂકિામાં આિી નથી. ્ે બેરોજગાર હ્ી અને ્ેના એરેનજ મેરેજ ્ૂટી ગયા હ્ા અને અસથાયી શેલટરમાં રહે્ી હ્ી. ગુના સમયે ્ે જીિનનો સામનો કરિા માટે સંઘષ્સ કર્ી હ્ી જે ્છી "વયસન" બની ગયુ હ્ુ. ્ેણે ચોરીના ્ૈસાનો ઉ્યોગ ઘરની િસ્ુઓ અને રમકડા ખરીિિા કયયો હ્ો અને ્ીદડ્ોને લખેલા ્ત્રમાં ખૂબ જ ્સ્ાિો વયક્ કયયો હ્ો. ્ે ્દરિાર અને બ્મત્રોથી છૂટી ્ડી ગઇ છે અને ્ેના િ્્સનથી ખરેખર શરમ આિે છે. ્ેના ્ાંચ અને સા્ િષ્સના બે બાળકોની સંભાળ રાખનાર ્ે એકમાત્ર વયબ્તિ છે, જેમાંથી એકને નયુરોલોજીકલ દડસોડ્સર હોિાનું બ્નિાન થયું હ્ું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom