Garavi Gujarat

વંશીય લઘુમતીઓ ઉિર કોપવડ-૧૯ની અસરોમાં આવાસ-િવાનું પ્રદૂષણ િણ કારણરૂિ

-

નરિટિિી હોનસપટલોમાં દાખલ થયેલા ૪૦૦ દદષીઓ ઉપરિા અભયા્સમાં જણાયું છે કે વંશીય લઘુમતી જૂથોમાંિા કેટલાકિે થયેલી કોરોિાિી ગંભીર અ્સર હવાિા પ્દૂષણ, ગીચ વસતી તથા િબળી નસથનતિી આવા્સ વયવસથા ્સાથે ્સંકળાયેલી છે. અભયા્સ પ્માણે વંશીય લઘુમતીિા લોકો શવેત ્સમુદાય કરતાં બે ગણા પ્માણમાં ઉતરતી ગુણવતિાવાળા વાતાવરણમાં રહેતા હોવાિું જણાયું છે. વંશીય લઘુમતી જૂથોિે કોનવર-૧૯િી અપ્માણ્સર અ્સર થયાિું પણ જણાયું છે. યુકેિી વસતીિા ૧૪ ટકા પ્માણ ધરાવતી વંશીય લઘુમતીઓિું પ્માણ ગંભીર હાલતિા દદષીઓમાં ૩૪ ટકા છે.

અભયા્સમાં એમ પણ જણાયું છે કે વંશીય લઘુમતીિા ચેપગ્રસતો શવેત દદષીઓ કરતાં ૧૦ વષ્ડ િાિા છે. આ માટે જો કે કોઇ સપષ્ટતા થઇ શકી િથી. અભયા્સ ટીમિા ્સભય અિે બનમિંગહામ યુનિવન્સ્ડટીિા રેનસપરેટરી મેરીન્સિિા પ્ોફે્સર રેનવર થીકેટે જણાવયું હતું કે, ગરીબ અિે કથળેલી હાલતવાળા નવસતારોિા રહીશોિે આ મહામારીમાં ્સૌથી વધારે અ્સર થઈ હોય તેમાં આશવય્ડ પામવા જેવું િથી.

હવાિી ગુણવતિા અંગે રોયલ કોલેજિા નવશેષ ્સલાહકાર પ્ોફે્સર સટીફિે હવાિા પ્દૂષણિે જવાબદાર ઠેરાવતા આ અભયા્સિે મહતવિો ગણાવયો હતો. રાષ્ટીય આરોગય ્સેવાિા રેનસપરેટરી રોગોિા નિષણાત રોકટર રો. આષ્ડ ્સાલેહે જણાવયું હતું કે ્સામાજીક અનયાય અિે આરોગય નવષયક અ્સમાિતા તથા હવાિા પ્દૂષણિો ્સંબંધ જાણવા આ

ટદશામાં વધુ ્સંશોધિ અભયા્સિી જરૂર છે.

બાટ્ડ્સ અિે લંરિ સકકૂલ ઓફ મેરીન્સિિા પ્ોફે્સર ક્ી્સ ગ્રીફીથે જણાવયું હતું કે, આ અભયા્સ ્સામાનજક, આનથ્ડક અિે પયા્ડવરણીય અ્સરોિે કોનવર-૧૯િા આઇ્સીયુ એરનમશિ અિે નયૂમોનિયા ્સાથે ્સાંકળે છે. કવીિ મેરી, લંરિ યુનવિન્સ્ડટીિા પ્ોફે્સર જોિાથિે જણાવયું હતું કે હવાિું પ્દૂષણ એ્સીઇ-ર રી્સેપ્ટ્સ્ડ વધારતું હોવાિું જણાયું છે. બનમિંગહામિા જિરલ પ્ેકટીશિર રો. ગીલે્સ નવલરે જણાવયું હતું કે આ ્સંશોધિિો અતયંત મહત્વિો નહસ્સો હવાિા પ્દૂષણ અંગે છે. હવાિું પ્દૂષણ અિે ધુમારો સવસથ આરોગય માટે રામવાિી જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom