Garavi Gujarat

થોમસ અબ્રાહમનું ઇન્ડિયન અમેરિકન સમુદરાયમરાં મહત્ત્વનું યોગદરાન

-

આઝાદી પછી તવશ્વના મો્ાભાગના દટેશોમાં ભારતીયોના વસવા્નો પ્રવાહ સતત વધી રહ્ો છટે, જેમાં ઘણા અમેરરકા તરફ ગયા હતા અને તેમને સફળતા પણ મળી હતી. છટેલ્ા છ દસકાથી વધુ સમયમાં અમેરરકામાં ભારતીય સમુદાયની તવ્ફો્ક વૃતધિ થઇ છટે. ભારતીય તવદટેશ મંત્ાલયની વેબસાઇ્ પર ઉપલબધ માતહતી અનુસાર, તે તવશ્વના કોઈપણ દટેશનો સૌથી મો્ો ભારતીય સમુદાય છટે.

ડો. થોમસ અબ્ાહમ આવા જ એક ઇનોવે્ર ભારતીય અમેરરકન છટે, જેઓ 1970ના દસકામાં અમેરરકા ્થાયી થયા અને આજના સમૃધિ ઇસનડયન અમેરરકન સમુદાયની પાયો નાખયો હતો. સમૂદાયના એક સનમાતનય આગેવાન તરીકે તેમની તસતધિઓ અને યોગદાનની ઘણા વરયોથી તવતવધ ભારતીય સરકારોએ નોંધ લીધી છટે.

તેમણે જણાવયું હતું કે, ‘તવશ્વમાં ભારતીય ડાય્પોરા સૌથી ઝડપથી તવકસતો વંશીય સમુદાય છટે. તેઓ તવદટેશથી ભારત નાણાં મોકલવામાં સૌથી મો્ું યોગદાન આપે છટે. છટેલ્ા 30 વર્ટમાં ભારતની ઘણી આતથ્ટક અને ્ટેકનોલોતજકલ આધુતનકતાનો શ્ેય ્વદટેશ પરત ગયેલા ભારતીયોને આપી શકાય.’

મૂળ એસનજતનયર અને મે્ાલતજ્ટ્્ ડો. અબ્ાહમ કનેસક્ક્માં ્્ટે્ફોડ્ટ સ્થત ઉદ્ોગ અને બજાર તવશ્ેરણ કંપની-ઇનોવેર્વ રીસચ્ટ એનડ પ્રોડક્ટસ, ઇનકના પ્રેતસડેન્ અને સં્થાપક છટે. ડો. અબ્ાહમ 30 વર્ટથી આધુતનક સામગ્ીમાં માકકે્ રીસચ્ટ કરી રહ્ા છટે. આ ઉપરાંત તેઓ આધુતનક અને નેનોમ્ીરીયલસ, ઇલેકટ્ોતનક સાધનો અને નેનો્ટેકનોલોજી ક્ેત્માં મ્ીરરયલસ સાયસન્્્ અને ્ટેકતનકલ-ઇકોનોતમક તવશ્ેરક તરીકે પણ અનુભવી છટે. ડો. અબ્ાહમની જાહટેર સેવા અને ભારતીય સમુદાયમાં જોડાવાની શરૂઆત વર્ટ 1974માં થઈ હતી. તેમણે ઈસનડયા ક્લબ ઓફ કોલસમબયા યુતનવતસ્ટ્ી અંતગ્ટત તવદ્ાથની જૂથોને એકત્ કયા્ટ હતા. તેઓ વર્ટ 1975માં તેના પ્રેતસડેન્ તરીકે ચૂં્ાયા હતા. તેમણે વધુમાં જણાવયું હતું કે, ‘અમેરરકામાં એસનજતનયસ્ટ અને ડોક્સ્ટની અછત હતી તયારટે હું વર્ટ 1973માં અહીં એક તવદ્ાથની તરીકે આવયો હતો. હું કોલસમબયા યુતનવતસ્ટ્ીમાં મે્લર્જીનો અભયાસ કરવા આવયો હતો. તે સમયે અમારી તમામ યુતનવતસ્ટ્ીઝમાં ભારતીય તવદ્ાથનીઓ અને ફેકલ્ી હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom