Garavi Gujarat

અશ્રેત લોકો હવરુદ્ધની હિંસયાનરે ડોનયાલડ ટ્રમ્પરે સયામયાનર્ ગણયાવી

-

અમેરરકાના પ્રેવસડેનર ડોનાલડ ટ્રમ્પે મંગળવારે બલેક લોકો વવરુદ્ધ વહંસાના મુદ્ે અમેરરકાના ્પોલીસ રડ્પાર્ટમેનટસની પ્રશંસા કરી હતી અને જણાવયું હતું કે, ્પોલીસ અવધકારીઓ દ્ારા ‘વધુ વહાઈર લોકો’ના મોત વન્પજાવાયા છે.

સીબીએસ નયૂઝને આ્પેલા ઇનરવયૂ્ટમાં રી્પસ્બલકન પ્રેવસડેનરને ્પૂછાયું હતું કે, ્પોલીસના હાથે બલેક લોકોના કેમ હજુ વધુ મોત વન્પજી રહ્ા છે. તેના જવાબમાં ટ્રમ્પે જણાવયું હતું કે, ‘અને વહાઈર લોકો ્પણ મરી રહ્ા છે, વહાઈર લોકો ્પણ મરી રહ્ા છે. આવો ખરાબ પ્રશ્ન ્પૂછવાનો હોય. વહાઈર લોકો ્પણ છે. વધુ શ્ેત લોકો,’

વમનીયા્પોલીસમાં 25 મે ના રોજ આવરિકન અમેરરકન જયોજ્ટ ફલોઇડનું ્પોવલસ કટ્રડીમાં મૃતયુ થતાં અમેરરકાભરમાં દેખાવો શરૂ થયા હતા. તેથી બલેક લોકો વવરુદ્ધની ્પોલીસની વહંસા તરફ વધુ ધયાન કેસ્નરિત થયું હતું. વોવશંગરન ્પોટ્રના એક વવશ્ેરણ મુજબ ્પોલીસના હાથે જે લોકો મૃતયુ ્પામયા છે તેમાં અડધા વહાઈર લોકો છે, ્પરંતુ બલેક અમેરરકનસને અપ્રમાણસર રીતે ઠાર મારવામાં આવે છે. તેઓ અમેરરકાની વસતીમાં 13 રકાથી ઓછા વહટ્સો ધરાવે છે, ્પરંતુ શ્ેત અમેરરકનસ કરતા બેગણા વધુ દરે ્પોલીસના હાથે તેમના મોત વન્પજે છે. કેરલાક અમેરરકનસે એવી દલીલ કરી હતી કે, ‘ બલેક લાઇવઝ મેરર’ દેખાવોમાં ્પોલીસને અયોગય રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ટ્રમ્પે વહાઇર હાઉસમાં મીરડયા સાથેની ચચા્ટમાં ્પોલીસ ડી્પાર્ટમેનરનો બચાવ કરતા જણાવયું હતું કે, ‘તેઓ આ દેશમાં અતુલય કામગીરી કરે છે.’

અમેરરકન વસવવલ વલબરથીઝ યૂવનયનના જેફરી રોવબનસને એક વનવેદનમાં તે અંગે પ્રવતસાદ આ્પતા જણાવયું હતું કે, ટ્રમ્પની રરપ્પણીઓ રેવસટ્ર છે. તેમણે કહ્ં કે, ટ્રમ્પનું રેવસઝમ એરલું તો દેવખતું અને સં્પૂણ્ટ છે કે તેઓ અમેરરકામાં બલેક લોકો સામે ્પોલીસ વહંસાની મહામારી ્પણ ટ્્પષ્ટ રીતે ટ્વીકારવા તૈયાર નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom