Garavi Gujarat

સુરતમાં કોરોનાના નકલી ઇનજજેક્શન બનાવવાનું કૌભાંડ ઝડપાયું

-

કોરોનાના દદદીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિસિજુમેબ નામના મોંઘી કકંમતના ઇનજેક્શનમાં નફાખોરી બાદ હવે નકિી ઇનજેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ ફૂડ એનડ ડ્રગ ક્ધટ્ોિ ઓથોકરટી દ્ારા િુરતથી ઝડપી િેવામાં આવયું હતુ. અમદાવાદમાં વેચાતા નકિી ઇનજેક્શનના તાર િુરત િુ્ધી પહોંચયા હતા અને નકિી ઇનજેક્શન બનાવનારને ઝડપી િેવામાં આવયો હતો. જે ઇનજેક્શન સવશ્વમાં એકમાત્ર સ્વતઝરિેનડની કંપની બનાવે છે તેવા નકિી ઇનજેક્શન િુરતનો રહી્શ પોતાના ઘરે બનાવતો હતો.

ફૂડ એનડ ડ્રગ ક્ધટ્ોિ ઓથોકરટી ના વડા ડૉ. એચ. જી. કોસ્શયાએ જણાવયું હતુ કે, અમદાવાદ ભુયંગદેવ ખાતે આવેિી િંજીવની હોસ્પટિમાં દાખિ થયેિા દદદી િત્ાબેન બિદુઆને ડો. દેવાંગ ્શાહ દ્ારા ટોસિસિજુમેબ ૪૦૦ એમજી ઇનજેક્શન સરિ્ક્ાઇબ કરવામાં આવયું હતું. દદદીના િગાએ ઇનજેક્શનના ત્રણ બોકિ જેનીક ફામામાના િાવીને આપયા હતા. ડોકટરે આ

ઇનજેક્શન આપયા પછી ગુણવત્ામાં ્શંકા જતા ફકરયાદ કરાઇ હતી. જેથી તંત્ર દ્ારા તપાિ થતા દદદીના િગાની પુછપરછમાં ઇનજેક્શન િાબરમતી સવ્તારના મા ફામમાિી ખાતેથી ૧.૩૫ િાખમાં સબિ વગર મેળવયા હોવાનું જણાયું હતું. આ ફામમાિીની તપાિ કરાતા તેમણે ચાંદખેડા સવ્તારના હરમા ભરતભાઇ ઠાકોર પાિેથી સબિ વગર ૮૦ હજારમાં ૪ બોકિ

ખરીદ્ા હતા. હરમા ઠાકોરે આ ઇનજેક્શન પાિડીના હેપી કેમી્ટ એનડ રિોટીન હાઉિના માિીક સનિે્શ િાિીવાિા પાિેથી વગર સબિે ૭૦ હજારમાં ૪ બોકિ ખરીદ્ા હોવાનું જણાવયું હતું. આ બોકિ ખરીદીને હરમા ઠાકોરે ઇનજેક્શનના બોકિની કડઝાઇન ફોટો્શોપમાં એકડટ કરીને બનાવટી ટોસિસિજુમેબનું નામ િખયું હતું. િાિીવાિાએ આ ઇનજેક્શન

િુરત ખાતેથી િોહેિ ઇ્માઇિ તાઇ નામના વયસતિ પાિેથી ખરીદ્ા હોવાનું જણાવતા અસ્ધકારીઓએ િુરતમાં ઇ્માઇિ તાઇના ઘરે દરોડો પાડતાં ફીિીંગ મ્શીન, િીિીંગ મ્શીન, કોડીંગ મ્શીન, રો મટીરીયિ, પેકીંગ મટીરીયિ મળી આવયા હતા. જેથી આ તમામ િાથે કુિ ૮ િાખનો મુદ્ામાિ જપ્ત કરીને અનય ઇનજેક્શન તપાિ માટે કબજે િેવામાં આવયા છે. આ તમામ િામે કાયમાવાહી હાથ ્ધરાઇ છે. ડો. એચ. જી. કોસ્શયાએ જણાવયું હતુ કે, કોરોના િામે રક્ષણ આપતું ટોસિસિજુમેબ ઈનજેક્શનનું િુરતથી નકિી વેચાણનું રાજય વયાપી કૌભાંડ ઔર્ધ સનયમન તંત્ર દ્ારા પકડી પાડવામાં આવયુ છે.રાજયભરમાં જરૂકરયાત ્ધરાવતા દદદીઓને આ ટોસિસિજુમેબ ઈનજેક્શનનો જથથો િરળતાથી મળી રહે એ માટે મુખયમંત્રી અને નાયબ મુખયમંત્રીના માગમાદ્શમાન હેઠળ િતત મોસનટરીંગ કરવામાં આવી રહ્ં છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom