Garavi Gujarat

્ૌરાષ્ટ્રમાં રાજકોટ ્નિતના સ્થળોએ ભૂકંપના આંચકા્થી ગભરાટ

-

કચછમાં તાજરેતરમાં ભૂકંપના આંચકાની અસર સૌરાષ્ટ્રસવહત લગભગ સમગ્ રાજ્માં સૌરાષ્ટ્રના અલગ- અલગ શહટેરયોમાં અનુભિાઇ હતી ત્ારબાદ પણ સંખ્ાબંધ આંચકાઓ જારી રહ્ાં છટે ત્ારટે ગુરૂિારટે, 16 જુલાઇએ િહટેલી સિારટે ભૂકંપનયો ૪. ૮ની તીવ્રતાનયો આંચકયો અનુભિા્યો હતયો. ગોંડલ, રાજકયોટ, જસદણ, જૂનાગઢ અનરે અમરટેલી સવહત સૌરાષ્ટ્રના મયોટાભાગના વિસતારયોમાં ભૂકંપના કારણરે ધરા ધ્ૂજી હતી. રાજકયોટમાં સિારનાં ૭. ૩૮ કલાકે આશરટે ત્ણથી ચાર સરેક્નડ સુધી ૪. ૮ની તીવ્રતાનયો આંચકયો અનુભિા્યો હતયો. દહટેશતના મા્ા્ણ લયોકયો ઘર તરેમજ પયોતાની દુકાનયોની બહાર આિી ગ્ા હતા. ભૂકંપનું કેનદ્રવબંદુ રાજકયોટથી ૧૮ રકલયોમીટર દૂર ભા્ાસર ગામરે નોંધા્ું છટે. આ ભૂકંપનરે કારણરે કયોઇ જાનહાવન કે નુકસાની ન થઈ હયોિાનું વજલ્ા વિકાસ અવધકારીએ ટ્ીટ કરીનરે જણાવ્ું હતું.

દરવમ્ાન નરેશનલ વસસમયોલયોવજ સરેનટરટે જણાવ્ું હતુ કે, સિારટે આસામ અનરે ગુજરાતમાં ૪. ૧ અનરે ૪. ૫ ની તીવ્રતાના બરે આંચકા નોંધા્ા હતા, જરેમાં ગુજરાતમાં રાજકયોટ નજીક સિારટે ૭- ૪૦ અનરે બીજો આસામમાં કરીમગંજ નજીક ૭- ૫૭ િાગ્રે નોંધા્ા હતા. રાજકયોટ નજીકના ભા્સર ગામ પાસરેના ભૂકંપના એ. પી. સરેનટર પર સથાવનક અવધકારીઓ પહોંચી ગ્ા હતા. તરેમજ ષ્સથવતનું વનરીક્ષણ ક્ુિં હતું.

ગોંડલના કયોલીથડ ગામની જી. બી. કયોટક હાઈસકકૂલની છત ધરાશા્ી થઈ હતી. સદનસીબરે સકકૂલ બંધ હયોિાથી જાનહાવન થઈ નથી.

બીજી તરફ જસદણમાં પણ ધરતીકંપનયો આંચકયો અનુભિાતા લયોકયો શરેરીમાંથી અનરે દુકાનમાંથી બહાર નીકળી ગ્ા હતા. અિાજ સાથરે ધરતીકંપનયો આંચકયો અનુભિા્યો હતયો. જરેનાથી આજુબાજુ ગ્ામ્ વિસતારયોમાં પણ ભ્નયો માહયોલ જોિા મળ્યો હતયો. એ જ રીતરે જૂનાગઢ, જરેતપુર તથા િીરપુરમાં પણ ધરતીકંપનયો આંચકયો અનુભિા્યો હતયો. જો કે ક્ાં્થી પણ જાનહાવન કે કયોઈ નુકસાનના સમાચાર સામરે આવ્ા નથી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom