Garavi Gujarat

ભારતમાં ટેકનોલોજી લાવવા માટે રરલાયનસ ઇન્ડસ્ટ્રીઝ સજ્જ

-

ભાિતને આતમમનભ્સિ બનાવવાના વ્ડારિધાન નિેનદ્ર મોદરીના મમશનમાં ભાિતનરી મૂલયનરી િરીતે ્સૌથરી મો્ટરી ખાન્ગરી કંપનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મલમમ્ટે્ડે નયે ઈનન્ડયા કા નયા જોશ ્સાથે આજે રિથમ મો્ટરી છલાં્ગ લ્ગાવરી હતરી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મજઓ દ્ાિા ર્ડઝાઈન અને ્ડેવલપ કિાયેલ મેઈ્ડ ઈન ઈનન્ડયા ફાઈવ-જી ્ટેલરીકોમ ્સોલયુશન તૈયાિ કિરી લરીધું હોવાનું આજે જાહેિ કયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મલમમ્ટે્ડનરી બુધવાિે, 15 જુલાઇએ રિથમ વખત યોજાયેલરી વરયુ્સઅલ ૪૩મરી વામર્સક ્સાધાિણ ્સભા(એજીએમ)માં શેિધાિકોને ્સંબોધતા કંપનરીના ચેિમેન અને મેનેજીં્ગ ર્ડિેક્ટિ મુકેશ અંબાણરીએ રિલાયન્સનરી છેલ્ા ત્રણ મમહનાના ્ટૂંકા ્સમય્ગાળામાં ઝ્ડપરી મવકા્સથરી શેિધાિકોને અવ્ગત કિાવયા ્સાથે હવે આ્ગામરી ્સાત વર્સમાં રિલાયન્સનરી ભાિત-રિલાયન્સને નવા યુ્ગમાં લઈ જવાનો ર્ડમજ્ટલ કાંમત ્સાથે િરી્ટેલ થરી લઈને પેટ્ોકેમમકલ્સ મબઝને્સના ઝ્ડપરી મવકા્સ મા્ટેનો િો્ડમેપ િજૂ કયયો હતો.

રિલાયન્સ મજઓ ઈનફોકોમ મલમમ્ટે્ડે પોતાના દ્ાિા ્સંપૂણ્સ સ્વદેશરી ફાઈવ-જી ્સોલયુશન ્સાથે તૈયાિ કિરી લરીધું હોવાનું અને આ્ગામરી વર્સમાં ફાઈવ-જી મા્ટે સ્પેકટ્મનરી ફાળવણરી થતાં તેના ટ્ાયલ મા્ટે તૈયાિ હોવાનું અંબાણરીએ કહ્ં હતું. ભાિતને આતમમનભ્સિ બનાવવાનું મવઝન આપનાિા વ્ડારિધાન નિેનદ્ર મોદરીને આ ્સંપૂણ્સ મેઈ્ડ ઈન ઈનન્ડયા ફાઈવ-જી ્સોલયુશન ્સમમપ્સત કયું હતું. આ ફાઈવ-જી ્સોલયુશન્સનરી અનય ્ટેલરીકોમ ઓપિે્ટિોનો ્ટૂંક ્સમયમાં મનકા્સ મા્ટે પણ તૈયાિ થઈ જવાનરી મો્ટરી જાહેિાત તેમણે કિરી હતરી. મજઓ પલે્ટફોર્સ્સમાં્ગૂ્ગલના રૂ.૩૩,૭૩૭ કિો્ડના િોકાણ કિાિ થયાનું જાહેિ કિરીને તેમણે મજઓ અને ્ગૂ્ગલ દ્ાિા ્સંયુક્ત િરીતે ભાિત મા્ટે એનડ્ોઈ્ડ બેઝ્ડ ઓપિે્ટીં્ગ મ્સસ્્ટમ મવક્સાવવાનું જાહેિ કયું છે.

આ ્સાથે અંબાણરી કહ્ં હતું કે, નવરી

ઓપિે્ટીં્ગ મ્સસ્્ટમ દેશના અતયાિે ્ટુજી મોબાઈલ ફોન વપિાશકાિ ભાિતરીયો મા્ટે નવા એનટ્રી લેવલના પિવ્ડે એવા સ્મા્ટ્સફોનો મવક્સાવવાના હેતુંથરી તૈયાિ કિાશે અને આ નવરી ઓપિે્ટીં્ગ મ્સસ્્ટમના ઉપયો્ગથરી ભાિતનો ્ટુજી મુક્ત કિવાનરી મજઓનરી યોજના છે. ્ગૂ્ગલ અને આલફાબે્ટના ્સરીઈઓ ્સુંદિ મપચાઈએ પણ આ એજીએમમાં ્સંબોધતા તેમનરી કંપનરી દ્ાિા ભાિતમાં આ્ગામરી પાંચ થરી ્સાત વર્સમાં ૧૦ અબજ ્ડોલિનું િોકાણ કિવાનરી યોજના ્સાથે મજઓ પલે્ટફોર્સ્સ ્સાથે વયુહાતમક ભા્ગરીદાિરી કિરી હોવાનું જણાવયું હતું.

દેશમાં ર્ડમજ્ટલ કાંમત લાવનાિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના ર્ડમજ્ટલ એકમ મજઓ પલે્ટફોર્સ્સમાં ત્રણ

મમહનાના ્ટૂંકા્ગાળામાં રૂ.૧,૫૨,૦૦૦ કિો્ડથરી વધુ વૈમવિક િોકાણ મેળવયાનરી મ્સરદ્ ્સાથે કંપનરીને લકયાંકથરી વહેલા ને્ટ ધોિણે દેવા મુક્ત કયા્સનું જાહેિ કયું હતું. રિલાયન્સ મજઓ પલે્ટફોર્સ્સમાં આજે કંપનરીએ મવવિ મવખયાત આઈ્ટરી જાયન્ટ ્ગૂ્ગલ દ્ાિા રૂ.૩૩,૭૩૭ કિો્ડનું િોકાણ કિરીને ૭.૭૩ ્ટકા હોનલ્ડં્ગ ખિરીદવાના કિાિ કયા્સનું જાહેિ કયું હતું.

િાઈ્ટ ઈસ્યુ, વૈમવિક િોકાણકાિો દ્ાિા રૂ.૧,૫૨,૦૦૦ કિો્ડના િોકાણ્સાથે મરિર્ટશ પેટ્ોમલયમ ્સાથે ્ડરીલ મળરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કુલ રૂ.૨.૧ લાખ કિો્ડનરી મૂ્ડરી ઊભરી કિરી છે. મુકેશ અંબાણરીએ કંપનરીના શેિોના રૂ.૫૩,૧૨૪ કિો્ડના ભાિતના ્સૌથરી મો્ટા િાઈ્ટ ઈસ્યુનરી ્સફળતા મા્ટે શેિધાિકોનો આભાિ વયક્ત કિતાં જણાવયું હતું કે, આ િાઈ્ટ ઈસ્યુ ૧.૫૯ ્ગણો છલકાઈ જઈ ભાિતના મૂ્ડરી બજાિમાં વધુ એક મવકમ િચાયો છે. આ ્સાથે તેમણે કહ્ં હતું કે રિલાયન્સનરી મૂ્ડરી ઊભરી કિવાનરી યોજના હવે પૂિરી થઈ ્ગઈ છે, કંપનરી હવે મવમવધ મબઝને્સોમાં વયુહાતમક ભા્ગરીદાિરી કિરીને મવકા્સને વે્ગ આપશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનરી એજીએમમાં આજે મુકેશ અંબાણરીના પુત્ર અને રિલાયન્સ મજઓના ર્ડિેક્ટિ આકાશ અંબાણરી અને પુત્રરી ઈશા અંબાણરી તેમ જ કંપનરીનરી રિે્સરી્ડેન્ટ રકિણ થોમ્સે મજઓના િો્ડમેપ ૨.૦-નવા ્ડેવલપમેન્ટ મવશે જણાવયું હતું કે મજઓ દ્ાિા મજઓ ગલા્સ હે્ડ્સે્ટ મવક્સાવવામાં આવયા હોવાનું જણાવયું હતું. આ મજઓ ગલા્સ હે્ડ્સે્ટ થકી ર્ડમજ્ટલ નોટ્સ અને રિેઝેન્ટશનોનરી આપલે થઈ શકતરી હોવાનું અને મશક્કો તથા મવદ્ાથથીઓ મા્ટે આ ગલા્સ થ્રી્ડરી વરયઅ્સુલ રૂર્સ ્સક્મ હોવા ્સાથે મજઓ મમકસ્્ડ રિયાલ્ટરી ્સમવ્સમ્સઝ થકી રિયલ ્ટાઈમ હોલોગ્ારફક ક્ામ્સ્સ યોજી શકાશે એમ જણાવયું હતું. માત્ર ૭૫ ગ્ામ વજન ધિાવતા આ મજઓ ગલા્સને સ્મા્ટ્સફોન ્સાથે કનેક્ટ કિવાના િહેશે અને એ ઈનમબલ્ટ ૨૫ એપ્સ ્સાથે આપવામાં આવશે. આ ્સાથે ઈશા અંબાણરીએ જણાવયું હતું કે મજઓમરી્ટ ભાિતનું ્સંપૂણ્સ ્સુિમક્ત અને ખચ્સ અ્સિકાિક મવર્ડયો કોનફિનન્સં્ગ પલે્ટફોમ્સ છે.

મજઓના નવા કોમ્સ્સ પલે્ટફોમ્સ મજઓમા્ટ્સ મવશે તેમણે કહ્ં હતું કે, વોટ્સએપ જે ફે્સબુકનરી રિો્ડક્ટ છે અને ૪૦ કિો્ડથરી વધુ વોટ્સએપ યુઝિ હોવાથરી કંપનરીએ આ મા્ટે ભા્ગરીદાિરી કિરીને અનેક ભાિતરીય નાના વેપાિરીઓ અને કરિયાણા સ્્ટોિને વૃરદ્નરી તકો પૂિરી પા્ડવા ્સાથે મળરીને કામ કિરી િહ્ા છરીએ. મજઓ મા્ટ્સ િજૂ કયા્સના અમુક ્સપ્ાહમાં જ દૈમનક ૨,૫૦,૦૦૦ ઓ્ડ્સિો એના થકી થવા લાગયા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom