Garavi Gujarat

ભારતની સાત ફારામા કંપનીઓ વચ્ે કોરોનાની રસી િનાવવા રાટે સપરામા

-

ભારતની ઓછામાં ઓછી સાત કંપની કોરોના વાઈરસની રસી બનાવવા સપરાધા કરી રહી છે.

ભારત બાયોટેક, સસરમ ઈન્સસટટ્યૂટ, ઝાયડસ, કૅડડલા, પાનાસસઆ બાયોટેક, ઈન્સડયન ઈમયયુનોલોસિકલસ, માયનવૅકસ અને બાયોલોસિકલ-ઈ નામની ભારતીય કંપનીઓનો તેમાં સમાવેશ થાય છે.

સવશ્વભરમાં અતયાર સયુરીમાં કોરોના વાઈરસના ૧.૪ કરોડ કરતા પણ વરયુ કેસ નોંરાયા હોવા વચ્ે કોરોના વાઈરસની મહામારીને વરયુ ફેલાતી અટકાવવા રસી (વૅનકસન) બનાવવાના કરવામાં આવી રહેલા વૈસશ્વક પ્રયાસમાં જોડાયેલી ભારતની ઓછામાં ઓછી સાત ફામાધા કંપનીઓ જીવલેણ કોરોના વાઈરસની રસી સવકસાવવા પર કામ કરી રહી છે. સામા્સય રીતે રસી બનાવવામાં વરસો નીકળી જાય છે અને મોટાપાયે તેનયું ઉતપાદન કરવામાં વરારાનો સમય લાગે છે, પરંતયુ કોરોના વાઈરસને કારણે

ફેલાયેલી મહામારીની ગંભીરતાને ધયાનમાં રાખીને વૈજ્ાસનકો મસહનાઓમાં િ કોરોનાની રસી સવકસાવવાની આશા સેવી રહ્ા છે.

ભારત બાયોટેકને સવકસાવેલી કૅન્સડડેટ કૉવેનકસનને પ્રથમ અને બીજા તબક્ાની ટ્ાયલ માટે મંિયૂરી મળી ગઈ છે. આ રસી કંપનીના હૈદરાબાદનસથત એકમમાં સવકસાવવામાં આવી છે અને તયાં િ તેનયું ઉતપાદન કરવામાં આવી રહ્ં છે. ગયા અઠવાડડયે િ કંપનીએ માણસો પર આ રસીનયું નલિસનકલ ટ્ાયલ આરંભી દીરયું હતયું.

રસી બનાવતી અ્સય એક અગ્રણી કંપની સસરમ ઈન્સસટટ્યૂટ ઑફ ઈન્સડયાના સીઈઓ પયુનાવાલાએ કહ્ં હતયું કે હાલના તબક્ે અમે ઍસટ્ાઝૅનેકા ઑકસફડધા વૅનકસન પર કામ કરી રહ્ા છીએ અને ઑગસટમાં અમે રસીનયું ત્ીજા તબક્ાનયું ટ્ાયલ આરંભી દઈશયું. ઑગસટ ૨૦૨૦માં માણસો પર પણ તેની ટ્ાયલ

શરૂ કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્ં હતયું.

હાલની પડરનસથસત અને નલિસનકલ ટ્ાયલના તાિેતરમાં િ મળેલાં અપડૅટને જોતાં અમને આશા છે કે આ વરધાના અંત સયુરીમાં અમે કોસવડ-૧૯ની રસી સવકસાવી

લઈશયું, એમ તેમણે કહ્ં હતયું.

આ રસી શરૂઆતમાં ભારત તેમ િ સવશ્વભરના ઓછી અને મધયમ આવક રરાવતા દેશો માટે હશે, એમ તેમણે કહ્ં હતયું. ઝાયડસ કૅડડલાએ કહ્ં હતયું કે ગયા અઠવાડડયે િ કંપનીએ કૅન્સડડેટ ઝાયકોસવડ રસીની નલિસનકલ ટ્ાયલ આરંભી દીરી હતી અને અમે તે સાત મસહનામાં પયૂરી કરી લઈશયું, એમ તેમણે કહ્ં હતયું. ટ્ાયલ દરસમયાન મળેલા પડરણામો ઉતસાહિનક હોવાનયું તેમણે કહ્ં હતયું.હૈદરાબાદનસથત ભારત બાયોટેક કંપનીએ પણ રોહતક પૉસટ ગ્રૅજયયુએટ ઈન્સસટટયયુટ ઑફ મૅડડકલ સાય્સસ ખાતે ગયા અઠવાડડયે િ તેમની કોરોના વૅનકસન કૉવૅનકસનની માણસો પર નલિસનકલ ટ્ાયલ શરૂ કરી દીરી હતી.

ભારત બાયોટેકની સાસધા-કોવ-૨ વૅનકસનની પ્રથમ અને બીજા તબક્ાની નલિસનકલ ટ્ાયલને ભારતના ડ્રગ સનયામકે મંિયૂરી આપી દીરી હતી.

કોરોના વાઈરસની રસી સવકસાવવા ઈન્સડયન ઈમયયુનોલોડકલસે ઑસટ્ેસલયાની ગ્રીફીથ યસયુનવસસટધાી સાથે જોડાણ કયુંયુ છે. આ ઉપરાંત માયનવૅકસ અને બાયોલોસિકલ-ઈ નામની ભારતીય કંપનીઓ પણ કોસવડ-૧૯ની રસી સવકસાવવા કામ કરી રહી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom