Garavi Gujarat

“હબઝનેસિ લીડસિ્સ ”ના પ્રથમ હલસટમાં 58 ભારતીય અમેરરકન એ્ઝી્યયુટીવઝનો સિમાવેશ

-

ફોરયયુધાન 500, ફોરયયુધાન ગલોબલ 500, ફોરસધા 2000, ફોરસધા લાિવેસટ પ્રાઇવેટ યયુએસ કંપની સલસટનો ઉપયોગ કરીને નોન- પ્રોડફટ ઓગવેનાઇઝેશન “ઇન્સડયાસપોરા” એ બહાર પાડેલી સબઝનેસ લીડસધાની પ્રથમ યાદીમાં બેંડકંગ, ઇલેકટ્ોસનકસ, ક્સઝયયુમર ગયુડઝ, ફામાધાસયયુટીકલ ક્ેત્ના 58 ભારતીય અમેડરકન એકઝીકયયુટીવઝનો સમાવેશ કરાયો છે.

ઇન્સડયાસપોરાના સથાપક રંગાસવામીએ િણાવયયું હતયું કે, 58 ભારતીય અમેડરકન એકઝીકયયુટીવઝની કંપનીઓનયું માકકેટકેપ 4 સટ્સલયન ડોલર છે. આ કંપનીઓએ 3.6 સમસલયનથી વરારે લોકોને રોિગારી આપી છે. કમાણીના આરારે યાદીમાં સમાવાયેલા ભારતીય અમેડરકનોમાં આલફાબેટ ગયૂગલના સીઇઓ સયુંદર સપચાઇ, આઇબીએમના સીઇઓ અરસવંદ સક્રશ્ા, આસવેલર સમતલના લક્મી સમતલ, ફેડેક્ના પ્રમયુખ રાિ સયુબ્મણયમ, આલબટધાસ્સસના સીઇઓ સવવેક સંકરન, નોવાડટધાસના સીઇઓ વસંત નરસસંહન, ડેલોઇટ ગલોબલના પયુસનત રંિનનો સમાવેશ થાય છે. યાદીમાં પાંચ ભારતીય અમેડરકન મસહલાઓમાં ફલેકસના સીઇઓ સોસનયા સીંઘલ, વેટટેક્ ફામાધાસયયુટીકલના સીઇઓ િયશ્ી ઉલ્ાલ તથા ઓનલાઇન ડેટીંગ સસવધાસ “મેચ” ના સીઇઓ શસમધાષ્ા દયુબેનો સમાવેશ થાય છે.

લેખક આનંદ ગીરીરરદાસે આવી યાદી ભારતીય સમયુદાયને પયાધાપ્ત

પ્રસતસનસરતવ આપનારી નહીં હોવાનયું િણાવયયું હતયું. તેમણે મસહલાઓના ઓછા સમાવેશની પણ ટીકા કરી હતી.

પેનલ ડડસકશનના મોડરેટસવે આઉટકમ હેલથના નંદીની રાસમની તથા હબસપોટના યામીની રંગને પયુરુર સાથીદાર, સપો્સસસધા, સલાહકાર અને મે્સટરના રૂપમાં હાિરી અંગે િણાવયયું હતયું. નેવેલ બ્ા્સડના સીઇઓ રસવ શાસલગ્રામે િણાવયયું હતયું કે, કામના સથળે વંશીય અસમાનતા અને સબનજાગૃત દ્ેરભાવ હંમેશથી સમસયા રહ્ા છે. લીયો્સડેલબાસેલ ઇ્સડસટ્ીના બોબ પટેલે રલેક લાઇવઝ મયુદ્ે િણાવયયું હતયું કે, અમેડરકામાં પણ આવી ઘટના બની શકે તેનાથી તેમણે આઘાત, નારાિગી અને આશ્ચયધાની લાગણી અનયુભવી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom