Garavi Gujarat

પવાક. હવાઇકમમશને પોતવાનવા નવાગરરક મવાટે હવાઇકોટ્ટમવાં હેમિ્સ કોપ્ટસ કરી

-

પારકસતાનના હાઇ કવમશન દ્ારા ભારતમાં રહેલા પારકસતાનના નાગરરક સજ્જાિ િોરાની કસટડી મેળિિા માટે ગુજરાત હાઇકોટવિમાં હેવબયસ કોપવિસ ની અરજી કરિામાં આિેલી છે. સુનાિણી બાિ, હાઇકોટટે રાજય સરકાર, કેનદ્ર સરકાર અને ફેડરેશન ફોરેનસવિ રવજસટ્ેશન ઓસ્સને જિાબ રજૂ કરિા માટે આિેશ કયયો છે. આ અરજી પરની િધુ સુનાિણી ૨૧ જુલાઈએ હાથ ધરાશે.

હાઇકોટવિમાં સરકારની રજૂઆત હતી કે પારકસતાનના નાગરરક સજ્જાિ િોરા સામે નકલી ભારતીય ચલણ રાખિાનો આરોપ છે. આ કેસમાં હાઇકોટટે સરકારની અરજી નકારી છે. જેની સામે સુપ્રીમ કોટવિમાં અપીલ કરિાની છે. બીજી તરફ, કેનદ્ર સરકારની રજૂઆત હતી કે આ કેસમાં સુરત પોલીસ પાસેથી એન.ઓ.સી મેળિિાનું હોય છે. કેનદ્ર સરકાર પાસેથી એનઓસી લેિાનું હોતું નથી. હાઈકોટટે કેનદ્ર અને રાજય સરકારને આિેશ કયયો છે કે તા.૧૫.૦૭.૨૦૧૯ના રોજ કરેલા આિેશ બાિ શું કાયવિિાહી કરિામાં આિી છે તે જણાિો.

બીજી તરફ પારકસતાન હાઈ કવમશનના િકરીલની રજૂઆત હતી કે પારકસતાનના નાગરરક સજ્જાિ િોરા સામે જે આક્ેપ છે, તેમાં િરવિ ૨૦૧૮માં સુરત કોટટે અને તયાર બાિ િરવિ ૨૦૧૯માં ગુજરાત હાઇકોટટે પણ તેને વનિયોર છોડેલો છે. જેથી સજ્જાિને તેની મરજી વિરુદ્ધ ભારતમાં રોકિો ગેરકાયિેસર છે અને ભારતમાંથી પારકસતાન પરત જિા માટે સજ્જાિને એનઓસી આપિામાં આિે.

સજ્જાિ િોરાએ પારકસતાનના કરાચીનો િતની છે તેની માતાના સંબંધી સુરતમાં રહે છે ૨૦૧૬માં તેમને મળિા ગુજરાત આવયો પછી તેના સંબંધી મુંબઈમાં ધાવિવમક કાયવિક્રમમાં ભાગ લેિા માટે જતા હતા તયારે સુરત રેલિે સટેશન પર સજ્જાિ પાસેથી નકલી ભારતીય ચલણ મળતા તેની ધરપકડ થઈ હતી અને કેસ પણ ચાલયો હતો. આ કેસમાં હાઇકોટટે સજ્જાિને વનિયોર છોડયો હતો.

આ પછી સજ્જાિે પારકસતાન જિા માટે મંજૂરી માંગી હતી. તેની પાસે પોલીસનું નો ઓબજેકશન સરટવિસ્કેટ માગયું હતું. જોકે સુરત પોલીસ આ એન.ઓ.સી આપતી ન હતી. જેથી સજ્જાિે હાઈકોટવિમાં અરજી કરેલી છે. જેમાં તેની માંગ છે કે તેને પારકસતાન પરત જિા માટે મંજૂરી આપિામાં આિે. જેની સુનાિણી ઓગસટ મવહનામાં હાથ ધરાશે. સજ્જાિે હાઈકવમશને હાઈકોટવિમાં હેવબયસ કોપવિસ કરેલી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom