Garavi Gujarat

વિશ્વમાં માત્ર 100 કલાકમાં કોરોનાના 1 વમવલયન કેસ નોંધાયા

-

કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પોતાનો સકજો કસી રહી છે. દુવનયામાં માત્ર 100 કલાકની અંદર કોરોનાના 10 લાખ કેસો નોંધાિાને પગલે દુવનયામાં કોરોનાના કેસોની કુલ સંખયા 1.42 કરોડનો આંકને િટાિી ગઇ હતી.

કોરોનાનો પહેલો કેસ જાનયુઆરીમાં નોંધાયો તે પછી તેને 10 લાખ થતાં ત્રણ મવહના લાગયા હતા. જયારે તેર જુલાઇએ કોરોનાના કેસોની સંખયા 1.3 કરોડ હતી તેને િધીને હિે 1.42 કરોડ થતાં માત્ર ચાર દદિસ જ લાગયા હતા.

અમેદરકા કોરોનાના 3.6 વમવલયન કેસ સાથે મોખરે છે અને તયાં દૈવનક કેસોની સંખયામાં રોજ મોટો ઉછાળો નોંધાઇ રહ્ો છે. અમેદરકામાં ગુરૂિારે એક જ દદિસમાં 77,000 કરતાં િધારે કેસો નોંધાયા હતા. બીજી તરફ સ્િડન

છે જયાં મહામારી શરૂ થયા બાદ કુલ 77,281 કેસો નોંધાયેલાં છે.

આમ છતાં અમેદરકામાં પ્રમુખ ડોનાલડ ટ્રમપ અને તેમના ટેકેદારો એકી અિાજે જાહેરમાં મા્ક પહેરિાની તરફેણ કરતાં નથી અને કોરોનાના કેસોની સંખયા સતત િધિા છતાં તેઓ ઇકોનોવમક પ્રવૃવતિઓ ફરી શરૂ કરિા માટે આતુર છે. બીજી તરફ એક સમયે કોરોનાની ચપેટમાં આિી ગયેલા દેશો હિે લોકડાઉનના વનયંત્રણો હળિાં કરી રહ્ા છે તો બાસસેલોના અને મેલબોન્ન શહેરોમાં લોકડાઉનનો બીજો રાઉનડ શરૂ થઇ ગયો છે.

કોરોના મહામારીએ સાત મવહનામાં 5,90,000 કરતાં િધારે લોકોને મારી નાંખયા હોિાથી હિે તે ફલુને કારણે દર િર્સે થતાં મોતની સંખયા કરતાં પણ કોરોનામાં મરનારાની સંખયા િધી ગઇ

છે. અમેદરકા, બ્ાવિલ અને ભારતમાં કોરોનાનો ચેપ પૂરિડપે ફેલાઇ રહ્ો છે તેના કારણે દુવનયાનો કોરોનાના કેસોનો કુલ આંક િડપથી િધી રહ્ો છે.

અમેદરકામાં રોજના સરેરાશ 60 હજાર કરતાં િધારે અને ભારતમાં રોજના સરેરાશ 30000 કરતાં કોરોનાના નિા કેસો નોંધાઇ રહ્ા છે. બ્ાવિલમાં

પણ કોરોનાના કેસોની કુલ સંખયા બે વમવલયનનો આંક િટાિી ગઇ છે અને મે મવહનાથી તયાં રોજ સરેરાશ 1000 લોકોના મોત નોંધાય છે.

દરમયાન નેધરલેનડમાં વમનક નામના પ્રાણીઓમાં પણ કોરોનાનો ચેપ ફેલાતાં નેધર લેનડે જણાવયું હતું કે તે 1100 કરતાં િધારે વમનકને મારી નાંખશે. હિે

િે્ટરબીક નામના શહેરમાં આ મહામારી ફાટી નીકળી છે.

દરમયાન દવષિણ આવરિકાએ પ્રથમ અશ્વેત પ્રમુખની યાદમાં ઉજિાતાં મેનડલા દદિસે જ કોરોનાના કુલ કેસોની સંખયા 3,50,000 નો આંક િટાિી જતાં દુવનયામાં નિો કોરોના ઓડ્નર સજા્નયો છે. જેમાં અમેદરકા પ્રથમ ્થાને, બીજા ્થાને બ્ાવિલ, ત્રીજા ્થાને ભારત, ચોથા ્થાને રવશયા અને પાંચમા ્થાને દવષિણ આવરિકા આિે છે.

અમેદરકામાં ટેકસાસ અને કેવલફોનયામાં રોજના એક હજાર કરતાં િધારે કેસો નોંધાિાને પગલે અમેદરકન વમવલટરીના ડોકટરો હિે ્થાવનક હોસ્પટલોને મદદ કરી રહ્ા છે. દરમયાન ચીનમાં વશનવજઆંગ પ્રાંતમાં કોરોનાના નિા 17 કેસો નોંધાયા છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom