Garavi Gujarat

ચો્ટલાની હેરસ્ટાઇલ વડે પણ વાળ લાંબા થઇ શકે છે

-

શું

તમે કોઇને આવી વાત કરતા સાંભળ્ા છે કે ચોટલો બનાવવાથી વાળ લાંબા અને મજબૂત થશે. મહિલાઓ લાંબા વાળ માટે ઓઇલ મસાજ, હરિહમંગ, િેર સ્ા સહિતના અનેક ઉ્ા્ અજમાવે છે. ્રંતુ ઘણી મહિલાઓ આવં ુ જાણે છે િેર સટાઇલથી ્ણ વાળ લાંબા થા્ છે.

ખરેખર આ્ણ લોકો આ્ણા વાળને સવસથ અને સુરહષિત રાખવા માંગીએ છીએ જેના માટે આ્ણે મોંઘા શેમ્ુ, િેર સ્ા અને િબ્બલ શેમ્ુ ઉ્્ોગ કરે છે. ્રંતુ આશરે એક િેર સટાઇલથી ્ણ વાળને લાંબા અને મજબૂત બનાવી શકા્ છે. ખરેખર વાળને ચોટલો બનાવવાથી િેર ફોલ સહિત અન્ સમસ્ાઓ ઓછી થા્ છે.

આ્ણે બાળ્ણથી જ દાદી અને નાનીથી આ વાત સાંભળતા આવ્ા છીએ કે ચોટલો વાળવાથી વાળ વધે છે. ્રંતુ ઘણા ઓછા લોકોને આ વાત ્ર હવશ્ાસ થા્ છે. અભ્ાસમાં જાણવા મળ્ું છે કે ચોટલો વાળવાથી વાળ વધે છે. ખરેખર, ચોટલો વાળવાથી વાળ એક જગ્ાએ એકઠા થઇ જા્ છે અને ઓછા તૂટે છે. તે હસવા્ વાળમાં ખેંચાણ ્ણ ઓછું થા્ છે અને તે ઝડ્થી હવકાસ ્ણ કરે છે. જેથી વાળ ખુલ્ા રાખવાની જગ્ાએ ચોટલો વાળો.

ખુલ્ા વાળ ખૂબ જલદી ગૂંચ થઇ જા્ છે અને તૂટવા લાગે છે તે હસવા્ તેમા ધૂળ, માટી અને ગંદકીના સં્ક્કમાં આવે છે. તેના કારણે વાળ કમજોર અને ડ્ા્ થઇ જા્ છે. વાળની ચોટલો બનાવવાથી તેમાં ગૂંચ ઓછી થા્ છે.

તે હસવા્ ચોટલો વાળવાથી ફા્દાની સાથે નુકસાન ્ણ થા્ છે વાળને વધારે ટાઇટ રાખવાથી િેર ફોલ થા્ છે. તે હસવા્ ખોટી રીતે ચોટલો બનાવવાથી સકેલ્ અને વાળ ્ર ખરાબ અસર ્ડે છે. જેને રિેકશન એલો્ેહસ્ા કિેવામાં આવે છે.

• તંદુરસત જીવનશૈલી અ્નાવવા અને ્ુષકળ ્ોષક તતવોનું સેવન કરવાથી વાળ મજબૂત બને છે.

• દર અઠવાડડ્ે તમારા વાળને તેલથી માહલશ કરો. તે વાળને ્ોષણ આ્ે છે અને વાળને સવસથ અને લાંબા બનાવે છે.

• વાળની વૃહધિ માટે સારી ઉંઘ ્ણ ખૂબ જ મિતવ્ૂણ્બ છે.

• ઓછો તણાવ લો અને િંમેશા ખુશ રિેવાનો પ્ર્ત્ન કરો. તે સવસથ વાળ માટે જરૂરી છે.

• અઠવાડડ્ામાં એકવાર ઘરેલું માસકનો ઉ્્ોગ કરો. તે વાળને ્ોષણ આ્ે છે.

•આ રીતે ભરાવદાર, મજબૂત અને સવસથ વાળ માટે ચોટલો બનાવવાની આદત ્ાડવી જોઇએ. જો જરૂરત ન િો્ તો વાળને િંમેશા ખુલ્ા ન રાખવા જોઇએ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom