Garavi Gujarat

આસામનો વિખ્ાત ‘અંબુબાચી’ મહોતસિ

-

ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામની રાજધાની ગૌહાતી (કે ગોર્ાહાતી), જેનો પુરણોમાં પ્ાગજ્યોતતષપુર તરીકે ઉલ્ેખ જોર્ા મળે છે, તેની પતચિમે આર્ેલા નીલાંચલ પર્્વત પર મા કામાખ્યા(કામેશ્વરી) નું પ્ખ્યાત મંદિર આર્ેલું છે. અહીં િેર્ીની પુજા ્યોતનના સર્રૂપમાં કરર્ામાં આર્ે છે. ભારતની એકાર્ન શતતિપીઠોમાં આ શતતિપીઠનું તર્ષેશ મહતર્ છે. ભારતની શાતિ તાંતરિક પરંપરાની સાધના માટે આ શતતિપીઠને સર્વોતકકૃષ્ટ માનર્ામાં આર્ે છે.

મા કામાખ્યાના આ મંદિર સંકુલમાં, મા કામાખ્યા ઉપરાંત િસ મહાતર્દ્ાઓની અતધષ્ારિી િેર્ીઓ એટલેકે મા તરિપુરાસુંિરી, માતંગી, કમલા, તારા, ભુર્નેશ્વરી, બગલામુખી, છીન્નમસતા, ભૈરર્ી, ધુમાર્તીના મંદિરોમાં ‘અંબુબાચી’ િરતમ્યાન શતતિ તતર્તેના જળ પ્ર્ાહ સર્રૂપે પૃથ્ર્ (તતર્મૂળ) ઉપર પૃથ્ર્ના સર્ાતધષ્ાન ચક્ર સ્ાને જાગૃત ઉપથસ્ત હો્ય છે. આ ઉપરાંત આ પર્્વતની આસપાસ કમેશ્વર, તસધધેશ્વર, કેિારેશ્વર, અમૃતોકેશ્વર, અઘોર અને કૌટીતલંગ ર્ગેરે તશર્ મંદિરો પણ આર્ેલા છે. આ ક્ેરિમાં અન્ય મંદિરો પણ જોર્ા મળે છે.

નીલાંચલ પર્્વત રિણ ભાગમાં ર્હેચા્યેલો છે. બ્રહ્ાપર્્વત, તર્ષણુપર્્વત અને તશર્પર્્વત. મંદિરોની આ નગરી સમુદ્રની સપાટી્ી આશ્ે 600 ફૂટની ઉંચાઈ પર આર્ેલાં છે. મહાકાવ્યો અને પુરાણોમાં ઉલ્ેતખત લૌતહત્ય નિી એ જ હાલની બ્રહ્પુરિ, જે આ પર્્વતની ઉત્તર બાજુ્ી ર્હે છે.

ઉત્તર ભારતમાં જેટલું કુંભમેળાનું મહતર્ છે તેટલું જ મહતર્ પૂર્વોત્તભારતમાં, ગૌહાતીમાં ભરાતા ‘અંબુબાચી’ મેળાનું છે. સ્ાતનક

લોકો તેને ‘અમેટી’ કે ’અમોટી’ તરીકે ઓળખે. છે.

િર ર્ષષે 22 ્ી 26 જૂન િરતમ્યાન ‘અંબુબાચી’ મેળાનું આ્યોજન કરર્ામાં આર્ે છે. આ મેળામાં ભાગ લેર્ા માટે િુતન્યા ભરમાં્ી સાધુ-સંતો, શ્દ્ાળુઓ, સાધકો, તંતરિકો અને અઘોરીઓ આર્તાં હો્ય છે. ‘અંબુબાચી’, તાંતરિકો અને અઘોરીઓ માટે એક મુખ્ય ઉતસર્ છે. ‘અંબુબાચી’ના સમ્યગાળા િરતમ્યાન આ સ્ળે િૈર્ી શતતિઓ જાગૃત હો્ય છે અને તે્ી આ સમ્યગાળા િરતમ્યાન આ સ્ળે સાધના કરર્ા્ી િુલ્વભ તાંતરિક તસધધીઓ સરળતા્ી પ્ાપ્ત ્તી હોર્ાનું દ્રઢપણે માનર્ામાં આર્ે છે. આ મેળાના સમ્ય િરતમ્યાન બ્રહ્પુરિાનું પાણી પણ લાલ ્ઈ જા્ય છે.

મેળાના સમ્ય િરતમ્યાન મંદિર બંધ રહે છે પરંતુ મંદિરની બહાર તંરિ અને અઘોરની સાધના સતત ચાલતી રહે છે. 26મી જૂને મંદિર ખુલે ત્યારેપ્સાિ તરીકે તસંિૂરર્ાળું ર્સરિ, જે માતાના રજસર્લા િરતમ્યાન ઉપ્યોગમાં લેર્ા્યું હો્ય, તે આપર્ામાં આર્ે છે.

પરંતુ, આ ર્ષષે 2020 િરતમ્યન તર્શ્વમાં કોતર્ડ-19 (કોરોના)ની મહામારીને અનુલક્ીને સ્ાતનક ર્હીર્ટી તંરિએ તમામ પ્કારના મેળાર્ડાઓ પર પ્તતબંધ મુકેલ છે. તે્ી, બહારના કોઈ સાધુ-સંતો, તાંતરિકો, સાધકો અને અઘોરીઓ આ ર્ષષે આ મેળામાં સામેલ ્ઈ શક્યા નહી. 500 ર્ષ્વના ઈતતહાસમાં પ્્મર્ાર એર્ું બન્યું કે બહરના કોઈ જ શ્દ્ાળુઓ િશ્વનના લાભ્ી ર્ંતચત રહ્ા હો્ય.

 ??  ?? લે. યજ્ેશ પંડ્યા, પ્રકયાશ ઠયાકર
લે. યજ્ેશ પંડ્યા, પ્રકયાશ ઠયાકર

Newspapers in Gujarati

Newspapers from United Kingdom