Garavi Gujarat

જાગૃત ઉપભરોગક્મા - સરજ શક્ક્વમાળી જીવનશૈલી તરફ પ્રયમાણ

-

વપયૂષ

– શું િપરાશકારજગત ગાંડપણ – ઘેલછાથી દોરિાય છે? લોકો એક સાથે છ સાડી ખરીદતા હોય છે કારણ કે તેઓ કોઇ પાટટીમાં જાય અને બીજી વયવતિએ પણ તેિી સાડી પહેરી હોય તો તેમનો સારાપણાનો અહંમ સંતોષાય. લોકો દર ત્રણ નિો મોબાઇલ ખરીદતા હોય છે કારણ કે બીજા કોઇએ પણ નિો મોબાઇલ ખરીદેલો હોય છે. હું નાનો હતો તયારે મને કોઇ ઝાડ ઉપર ચઢતાં અટકાિતું નહોતું, મને મારા આહાર સાથે િધારાના પોષણ કે પુરિણી અપાતી ન હતી અને મારે જે કરિું હોય તે કરિા દેિાતું હતું. આજે પફરસસ્થવત એિી છે કે, આપણે આપણા બાળકો ઉપર બધા જ રિકારના આહાર અને ચીજો રીતસર લાદી દઇએ છીએ, જે મારા વહસાબે ગાંડપણ – ઘેલછા છે. શું િપરાશજગત ગાંડપણ – ઘેલછાથી દોરિાય છે?

સદગુરુ – િપરાશીજગત જગત હોય કે બીજું કાંઇ પણ હોય તેની સાથે જોડાતો અહંમ, િાદ, ઘેલછા કે સારા દેખાિાની ભાિના, ચોક્સપણે મૂખટીમીભયયો િપરાશ માનિજાત માટે કલયાણકારી નથી. કનઝમપશન (ફેફસાનાં ટીબીનું આફકકિયાક નામ) એ રોગ હોિાનું શું તમે જાણો છો? આજે પણ િપરાશીવૃવત્ત એ એક રિકારની વબમારી છે. આપણે

આપણા જીિનમાં જરૂર-જોઇતું કાંઇ કરતા નથી અને અનયોની ધારણા રિમાણે કરતા હોઇએ. આપણી પાસેથી અપેક્ષા રાખનારાઓ તેમના પોતાના જીિનમાં આિી અપેક્ષા અંગે કાંઇ જાણતા હોતા નથી. તમે બીજાની અપેક્ષા સંતોષિા જીિતા રહેશો તો તમારા જીિનની ગાડી પાટા ઉપરથી ઉતરી જશે. આથી જ હું માનું છું કે, જાહેરખબર જગતે વિચારવિહોણા મૂ ખ ટી મ ીભય ા ્ગ િપરાશના બદલે જાગૃત – સમજભયયો િપરાશ ઊભો કરિા ઉપર ધયાન આપિું જોઇએ. બુવદ્વિહોણાનો અથ્ગ કાંઇ પણ કયા્ગ કરિું. એક િખત આિી સસ્થવત ઘર કરી જાય તે પછી સામાવજક ઘટનાચક્ર ચાલયે જ જતું હોય છે જે કયાંય પણ લઇ જતું નથી, અને તેિા સમાજમાં ગહનતા હોતી નથી. આિા સમાજમાં બધું જ અભડાઇ ગયેલું હોય છે. હાલમાં આપણે આ જ ફદશામાં ઝડપભેર જઇ રહ્ા છીએ. ભારત એિી સંસ્કૃવત રહી છે કે, જયાં જીિનના રિતયેક પાસાના ઊંડા મૂવળયા અને અથ્ગ હોય છે. તમારે કેિી રીતે બેસિું, કેિી રીતે ઊભા રહેિું, કેિી રીતે ખાિું તે બધી જ સીધીસાદી બાબતોના ગંભીર – ઊંડા સંકેતાથ્ગ હોય છે, અને આજ કારણે આપણને દુષકાળ, આક્રમણ કે અનય કોઇ પણ બાહ્ સસ્થવતનો સામનો કરિાનો

આિે તયારે ભારતની ભાિના વનઃશંકપણે જીિતી રહેતી હોય છે.

તમે માનિજાતમાંના ઊંડા મૂવળયા હટાિી લો અને તેમને મોલ રિથાથી દૂર કરી દો તો તેઓ સહેલાઇથી હચમચી જતા હોય છે. આશરે 20 િષ્ગ પૂિભેની સસ્થવતની િાત કરીએ તો આપણા દેશમાં માનવસક રીતે અસ્તવયસ્ત લોકોની સંખયા ઘણી ઓછી હતી પરંતુ આજે આપણે કહી શકીએ કે આ સંખયા િધી ગઈ છે. જોકે, યોગય આંકડાકીય જાળિણીની વયિસ્થાના અભાિે આ સંખયા હજુ પણ ઓછી છે. અને તે માટે અગાઉ આપણે જેની િાત કરી તે ઊંડા મૂવળયાં જિાબદાર છે. તમે અમેફરકન સમાજ અને િસતીની જાણકારી મેળિશો તો એનટીડીરિેશન આધાફરત લોકોની માવહતી મેળિી

શકશો અને તયારે જણાશે કે તે સ્િસ્થ સમાજ નથી. ઘણી બધી રીતે કહીએ તો આ બુવદ્વિહોણા િપરાશિાદનું પફરણામ છે.

માનિ સમાજ તેની બુવદ્શાળીતાથી અને આિતી જતી રહેતી બાહ્ મનોવૃવત્તથી પર રહીને કાય્ગરત રહે તે મહતિનું છે. આપણે આપણા બહુમવત સમાજને આિી જ સસ્થવતમાં ધકેલીએ છીએ તે દશા્ગિે છે કે આપણને માત્ર કોઇ પણ િસ્તુ કોઇ પણ ભોગે િેચિામાં રસ છે. સમસ્ત જગતની સાત અબજ જેટલી િસવત સરેરાશ અમેફરકન નાગફરકના િપરાશના ધોરણે િપરાશ કરતી રહેશે તો આપણને લગભગ સાડા ચાર પૃથિીની કે જગતની જરૂર પડે પરંતુ આપણી પાસે હિે અડધું જગત જ બચયું

છે તેનો અથ્ગ તમારે વિશ્વની અડધોઅડધ િસવતને ગરીબીમાં રાખિી પડે અને તો જ બાકીના બીજા બધા િપરાશિાદના ઉનમાદની ફદશામાં આગળ િધી શકે.

હું માનું છું કે, જીિન જીિિાનો િધુ સમજભયયો માગ્ગ શકય છે. આનો અથ્ગ તેિો પણ નથી તમારે જીિનનો આનંદ નહીં માણિાનો કે ચીજો ધરાિિાનું છોડી દેિાનું. દરેકને તેમને જોઇતી ચીજો અને જરૂફરયાતો ધરાિિાની જ હોય પરંતુ બીજાના બુવદ્વિનાના અવભરિાયો સંતોષિા આપણી ધરાને ખોદિાની કે શોષી લેિાની જરૂર નથી. આમ કહીને હું “ઇકોલોજીકલ મેસેજ” આપિા માંગતો નથી. મારી વચંતા માનિ – માનિતા માટેની છે. આ િાતા્ગ – “કોઇ એક માણસ જે ડાળ, ઉપર બેઠો હોય તે જ ડાળ કાપતો હોય” તેના સમાન છે. ડાળ ઉપર બેઠેલો માણસ ડાળ કાપી શકશે તો તે પોતે જ નીચે પડિાનો છે, અને ઘણી બધી રીતે આિું જ થતું હોય છે. આજકાલ આપણે ઘણા બધા સફળ માણસોના ચહેરા વચંતા, ગુસ્સા અને અશાંત હાિભાિિાળા જોઇએ છીએ, તેનો અથ્ગ એિો નથી કે સફળતા પીડાય છે. આ બધું જ બુવદ્વિવહન િપરાશિાદે નોંતરેલી યાતનાનું પફરણામ છે અને આથી જ હું માનું છું કે, જાહેરખબર જગતે જાગૃત િપરાશિાદ ઉપર ધયાન આપિું જોઇએ. s

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom