Garavi Gujarat

અંક-નક્ત્રનરો સરનવય લમાવષે તરમારરો ભમાગયરોદય

- - Isha Foundation M 0 E

વિભાગમાં જ અગાઉ અમે અંક ૨ અને ૩ ના સંદભભે નક્ષત્રનો સમનિય કરી સફળતાનો સચોટ અને સરળ માગ્ગ બતાિેલો.

અમારા વરિય િાચકોએ અસંખય ઈમેલ અને ફોન-કોલસ દ્ારા આ અનુસંધાને બાકી રહી ગયેલા અંક-નક્ષત્રની માવહતી આપિા પોતાનો અદમય ઉતસાહ અને અદ્દબય લાગણીઓને િાચા આપી તે બદલ તેમનો અંતર મનથી આભાર માની સઘન માવહતી સાથે અમે આપની સમક્ષ પુન: મંડાણ કરીએ છીએ.

મુંબઈના એક રિવતવઠિત શેર બજારના િેપારીને દરેકે દરેક સોદામાં ભારે નુકસાન આિે અને જોતજોતામાં તેમની આવથ્ગક કમર એિી તો તૂટી ગઈ કે તેમના હાલહિાલ બેહાલ થઈ ગયા. તેઓને જયોવતષશાસ્ત્રમાં રસ અને ઊંડી શ્રદ્ા. છ મવહના પહેલાની તેમની અમારી સાથેની મુલાકાત આજે તેમની આવથ્ગક તાકાત બની ગઈ. તેમનો જનમ ૦૧-૧૦-૧૯૬૧ના રોજ થયેલો. અંક શાસ્ત્ર મુજબ તેઓ સીધા જ અંક ૧ ની અસર હેઠળ આિે કારણ કે જનમ તારીખ ૧ અને આખે આખી તારીખનો સરિાળો પણ ૧ થાય. અંક ૧ નો રાજા અને સ્િામી સૂય્ગ ગણાય. અમે તેમને તમામે તમામ સોદા સૂય્ગના આવધપતય હેઠળ આિતા નક્ષત્ર કૃવતકા- ઉત્તરા ફાલગુની અને ઉત્તરાષાઢામાં કરિા કહ્ં અને સાથે સાથે સૂય્ગના વમત્ર ગ્રહ ગુરુના નક્ષત્ર પુનિ્ગસુ-વિશાખા-પૂિા્ગ ભાદ્રપદનો ઉપયોગ કરિા પણ જણાવયુ. અમારા આ વમત્ર હિે આ છ નક્ષત્રના આવશક થઈ ગયા છે અને તેઓ તેમના બધા જ

શુભ કાયયો લગ્ન,ઉદ્દઘાટન,મુસાફરી-રિિાસ અને િેપાર-વયિસાય આ ૬ નક્ષત્રમાં જ કરે છે. અંક અને નક્ષત્રનો સમનિય તેમને રંકમાંથી રાજા બનાિી ગયો.

અંક ૨ અને ૩ ની માવહતી અમે આ વિભાગમાં જ તા.૭ નિેમબરના રોજ આપેલી છે. ચાલો વમત્રો હિે અંક ૪ ની િાત કરીએ. અંક શાસ્ત્ર મુજબ અંક ૪ સીધો જ રાહુ નામના ગ્રહની અસર હેઠળ આિે છે. જો તમારો જનમ કોઈ પણ મવહનાની ૪,૧૩,૨૨ તારીખે હોય અગર તમારી આખે આખી જનમ તારીખનો સરિાળો ૪ થતો હોય તો તમારે રાહુના આદ્રા્ગ,સ્િાવત અને શતવભષા નક્ષત્રનો ઉપયોગ દરેક મહત્િના કાય્ગમાં કરિો જોઈએ. આ ઉપરાંત આિા જાતકોએ શવનના પુષય,અનુરાધા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રને પણ ધયાનમાં રાખિા જરૂરી છે. અંક ૪ ના જાતકો જીિનમાં સૌથી િધારે સંઘષ્ગ કરતા હોય છે. સંઘષ્ગમાંથી મુવતિ મેળિી નિી શવતિ મેળિિા તમારા નક્ષત્ર મુજબ આગળ િધો પછી જુઓ કમાલ.

હિે િારો છે અંક ૫ નો, આ અંકનો સ્િામી ગ્રહ છે બુધ. સાવહતય,િાંચન,વયિસાય,જયોવતષ,લેખન અને શરીરની નિ્ગ વસસ્ટમ સાથે જોડાયેલો આ ગ્રહ આશ્ેષા,જયેઠિા અને રેિતી નક્ષત્રનો માવલક છે. જો તમારો જનમ કોઈ પણ મવહના કે સાલની ૫,૧૪ અગર ૩૦ તારીખે થયો હોય અગર આખી જનમ તારીખનો સરિાળો ૫ થતો હોય તો તમારે મહત્િના કાય્ગ ઉપરોતિ ૩ નક્ષત્રમાં કરિા. અમારા એક વમત્રના બાબાને અભયાસમાં ખુબજ તકલીફ હતી અને તેનો જનમ ૧૪-૮-૧૯૯૯ના રોજ થયેલો. તમે જુઓ તારીખ અને જનમાંકનો સરિાળો ૫ થાય. અમારા આ વમત્રને અમે તેના બાબાના અભયાસને લગતા તમામ કામ રેિતી નક્ષત્રમાં કરિા કહ્ં. આજે તેમનો પુત્ર સફળતાનું સૂત્ર બની ગયો છે.

અંક ૬ ની િાત કરીએ. અંક ૬ પર શુક્રનો રિભાિ છે. જો તમે ૬,૧૫ અગર ૨૪ તારીખે જનમેલા જાતક હોિ અગર તમારી જનમ તારીખનો સરિાળો ૬ થતો હોય તો તમારે ભરણી,પૂિા્ગ ફાલગુની અને પૂિા્ગષાઢા નક્ષત્રનો ઉપયોગ કરિો જોઈએ. ખાસ કરીને તમે જો ઇમપોટ્ગ-એકસપોટ્ગના ધંધામાં હોિ, ફફલમ,સંગીત કે નાટ્ય લાઇનમાં હોિ, હોટેલ કે ફૂડના વબઝનેસમાં હોિ અગર કોસ્મેફટકસના ધંધા સાથે જોડાયેલો હોિ તો અહી જણાિેલા ૩ નક્ષત્રનો ઉપયોગ કરજો. જોજો પછી માલામાલ થિાનો કમાલ.

અંક ૭નો માવલક નેપચયૂન છે. ભારતીય જયોવતષશાસ્ત્ર અનુસાર નેપચયૂનને કોઈ નક્ષત્ર ફાળિિામાં આવયા નથી. બોલો આ તે કેિી મુંઝિણ ? પરંતુ અમારી સંશોધન વૃવત્તને અમે જ્ાનની એરણ પર ટીપી ટીપીને એક શોધ અને આવિષકારને આકાર આપયો. તમે જો ૭,૧૬ અગર ૨૫ તારીખે જનમેલા હોિ અગર આખી જનમ તારીખનો સરિાળો ૭ થતો હોય તો નેપચયૂન અતયારે(િત્ગમાન)જે રાવશમાં ગોચર ભ્રમણ કરતો હોય તે રાવશના નક્ષત્રનો ઉપયોગ કરિો. અતયારે નેપચયૂન કુંભ રાવશમાં ભ્રમણ કરે છે અને કુંભ રાવશમાં થોડો અંશ આિે છે ધવનઠિા નક્ષત્રનો,શતવભષા નક્ષત્ર પૂણ્ગ સ્િરૂપે છે અને પૂિા્ગ ભાદ્રપદ નક્ષત્રનો રિભાિ ૭૦ % છે. તમે આ ૩ નક્ષત્રનો ઉપયોગ કરી જોજો તમને પણ લાભ થશે જ. અંક ૭ અંક શાસ્ત્રનો અજાયબ અંક છે. મૂળ ગ્રહો ૭, અઠિાફડયાના ફદિસ ૭, સંગીતના સૂર ૭, સપ્તઋવષના તારા ૭, મેઘ ધનુષના રંગ ૭, સમુદ્રની સંખયા ૭.....અને નેપચયૂનનો અંક પણ ૭. અંક ૭ ના જાતકો મોટાભાગે જનમથી જ ભાગયશાળી હોય છે અને જો તમે અહી જણાિેલા નક્ષત્રનો ઉપયોગ કરશો તો તમારા કપાળ પર સફળતાનો વસક્ો લાગી જ જશે.

તમારા અંક મુજબ તમને કયું નક્ષત્ર ફળે છે તે તમામ નક્ષત્ર કઈ તારીખે કયા સમયે શરૂ થાય અને પૂરું થાય તેનું વિિરણ અને માવહતી દરેક પંચાંગમાં આપેલી હોય છે. આિી નજીિી અને સામાનય બાબતમાં જયોવતષીની સલાહ લેિી જરૂરી નથી. કારણ કે તમે જ તમારા ભાગયના વશલપી છો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom