Garavi Gujarat

કલ્પના બહારનું સુખ

-

સવિતાબહેન

તો ડઘાઈ જ ગયાં. પોતે એિા દરેક પ્રયત્ન કરતાં કે જેથી કેતકીને કોઈ િાતે ઓછું ન આિે. વનવિલની ટેિો વિશે પણ સવિતાબહેન કેતકીને જણાિિા ઈચછતા. પણ કેતકીના મનમાં તો ધીમે ધીમે ગાંઠ િળાતી જતી હતી કે સવિતાબહેન પોતાના અને વનવિલ િચ્ેની દદિાલ છે. તેમની િચ્ેનો માતા-પુત્ર પ્રેમ તેની માટે અસહ્ય હતો.

પોતાના પવતના પેઢીઓથી ચાલયા આિતા બાપીકા ઘેર, રામપુરમાં સવિતાબેન િહેલી સિારે ઉઠયા. અજિાળા પૂજા કરીને સવિતાબેન ફવળયામાં આવયાં. સાિરણો લઈને ફવળયું િાળી રહેલા સવિતાબેને જોયું તોે ડમરીની પેલે પાર દરિાજે એક માનિ આકૃવત ઊભી જણાઈ. અરે! કેતકી! કેતકીને જોતાં જ સવિતાબેનની આંિો સામે છેલ્ા અવગયાર મવહનાના દ્રશયો સડસડાટ પસાર થિા લાગયાં.

સવિતાબહેનના એકમાત્ર સંતાન એિા વનવિલના આજે લગ્ન હતા. વનવિલના વપતાના અિસાનને દશ િર્ષ થઈ ગયાં હતાં. પણ સવિતાબેને પોતાના પવતના પેનશનમાં વનવિલને ભણાિિામાં કોઈ કસર ન રાિી. પવતના અિસાન બાદ વનવિલ ગિમમેનટ કોલેજના આરસ્ષ દડપાટ્ષમેનટમાં પ્રોેફેસર બનયો તે પહેલો, વનવિલે નિો ફલેટ િરીદ્ોે અને સવિતાબહેનના હસતે ઉદ્ાટન કયું તે બીજો અને હિે વનવિલના લગ્ન તે ત્રીજો પ્રસંગ હતો જે સવિતાબહેન માટે આનંદથી છલકતો હતો.

કેતકીની પસંદગીમાં પણ સવિતાબહેને એિી ચીિટ રાિી હતી. વનવિલ જેટલું જ ભણેલી કમાઉ અને પાછી હજાર છોકરીઓમાં પોતાની સુંદરતાથી અલગ તરી આિે એિી કેતકી એમની નજરમાં િસી ગઈ હતી. ફેરા ફયા્ષ બાદ પગે લાગી રહેલા વનવિલ- કેતકીને સવિતાબહેન છાતીસરિા ચાંપી દીધાં.

કામઢાં, વયિહારુ અને િંતીલા સવિતાબહેનની જોડ શોધિી મુશકેલ હતી. યુિાનોને પણ શરમાિે એિી સફફૂવત્ષથી સવિતાબહેન એક પછી એક કામ એિા ઉપાડતાં કે વનવિલ એમને લાડથી કહેતો ''માય સુપર મોમ.'' સવિતાબહેન પોતાના ગળે િળગેલ વનવિલને લાડથી આિું ઈંગલીશ બોલતા વનવિલે જ શીિિેલું.

લગ્નના બીજા જ દદિસે કેતકી પાંચનું એલામ્ષ મૂકીને િહેલી સિારે ઊઠી. નાહી- પરિારીને રસોડામાં ગઈ તયાં સાત થયાં. એને એમ કે પોતે પહેલી હશે અને પોતાના અને વનવિલ માટે ચા બનાિીને રૂમમાં જ લઈ જશે. પણ રસોડામાં તો સવિતાબહેને ''આિ, બેટા'' કહીને આિકારી અને કેતકીને ચા બનાિીને પીિા આિી. ઝંિિાણી પડેલી કેતકી હસતું મોં રાિીને કામમાં મદદ કરિા લાગી.

સવિતાબહેન તો પોતાના રોજના ક્રમ મુજબ બપોરનું ભોજન સાંજની ચા, રાતનું ભોજન િગેરે બનાિતા જાય ને કેતકીની સાથે િાતો કરતાં જાય. પણ, મારું ઘર ને મારો પવત' ની ભાિના મનમાં સંઘરી બેઠેલી કેતકી હં નેહા વસિાઈ કંઈ િાત ન કરતી. આડોશી-પાડોશી આિતા જતાં કેતકી પાસે સવિતાબહેનના િિાણ કરતાં પણ કેતકી માટે તો સવિતાબહેનની હોવશયારી માટે કંઈ જ માન ન હતું. અને સવિતાબહેન તો નિી િહુને આરામ આપિાના ઈરાદાથી બધું જ કરતાં રહ્યાં.

એક દદિસ ડ્ોઈંગરૂમમાં બેસીને શાક સમારી રહેલા સવિતાબહેનને કેતકીએ આિીને કહ્ં, ''હું અને વનવિલ વપક્ચર જોિા જઈએ છીએ.'' સાિ ભોળાભાિે સવિતાબહેને કહ્યં, અતયારે બેટા? કેતકીને કોણ જામે કેમ, છેલ્ા ઘણાં દદિસોથી દાબી રાિેલી લાગણીઓ ઉછળી અને તીિા અિાજે બોલી ગઈ, ''કેમ? તમને કંઈ િાંધો છો? સવિતા બહેન માટે તો આ એકદમનો ઝટકો હતો, પણ તેઓ વયિહારુ િરાં એટલે ગમ િાઈ ગયા.

એક રવિિારે રસોઈ બનાિતી િિતે કેતકી વનવિલ માટે િમણ બનાિિાના ઈરાદાથી બેસન લઈને પાણીમાં ઓગાળિા લાગી. વનવિલને િાિાના સોડાની એલર્જી છે એિું કહેિાના ઈરાદાથી સવિતાબહેન બોલિા ગયા કે ''બેટા કેતકી, વનવિલને િમણ.... પણ તયાં તો કેતકી ભડકી ઊઠી, ''તમે પલીઝ મને મારું કામ કરિા દો. આ મારું ઘર છે અને હું મારા પવત ફાિે તે બનાિીશ.''

સવિતાબહેન તો ડઘાઈ જ ગયાં. પોતે એિા દરેક પ્રયત્ન કરતાં કે જેથી કેતકીને કોઈ િાતે ઓછું ન આિે. વનવિલની ટેિો વિશે પણ સવિતાબહેન કેતકીને જણાિિા ઈચછતા. પણ કેતકીના મનમાં તો ધીમે ધીમે ગાંઠ િળાતી જતી હતી કે સવિતાબહેન પોતાના અને વનવિલ િચ્ેની દદિાલ છે. સવિતાબહેન અને વનવિલ િચ્ેનો ગાઢ માતા-પુત્ર પ્રેમ કેતકી માટે અસહ્ય હતો. એને મન સવિતાબહેનની દરેક િાત નડતરરૂપ હતી.

હિે તો કેતકી સવિતાબહેનની દરેક િાતનો વિરોધ કરતી અને પોતાના સાસુની આમનયા જાળવયા િગર એમને દુ:િ થાય એિી િાત કરી નાિતી. ડ્ોઈંગરૂમમાં સવિતાબહેન, વનવિલ અને કેતકી બેઠા હોય તયારે જાણે સવિતાબહેન નામની વયવતિ જ ન હોય એિું િત્ષન કેતકી કરતી. સવિતાબહેન અને વનવિલ બંને આ બધું ોતાં, જાણતા અને સમજતાં, પરંતુ બંને એકબીજા સાથે આ વિશે િાત કરિાનું ટાળતાં. બંનેને થતું કે કેતકીમાં પદરિત્ષન આિશે.

પરંતુ પદરસસથવત તો બગડતી ચાલી. સવિતાબહેને બને એટલી પોતાની જાતને સંકોડતા ચાલયાં. સવિતાબહેન રોજ સિારે િહેલા ઉઠી, મંદદર ચાલયા જતાં. વનવિલ- કેતકી નોકરીએ ચાલયા જાય પછી સવિતાબહેન ઘેર આિતા. કેતકી સઘળુંય કામ મૂકીને ચાલી જતી, એ બધુંય કામ ક પતાિતાં સવિતાબહેનને સાંજે પડી જતી. થોેડા દદિસો પછી તો કેતકીએ કામિાળી રાિી લીધી, જાણે સવિતાબહેન માટે સંદેશ હતો કે હિે તમારી જરૂર નથી.

એક દદિસ સવિતાબહેને કોલેજે જતાં વનવિલ- કેતકીને કહ્ં, ''બેટા, િળતા સમય મળે તો થોડી વમઠાઈ લેતો આિજે ને! પ્રસાદી કરિા. મારા મવહલામંડળના બહેનો આિિાના છે ધૂન કરિા.'' હજુ તો વનવિલ હા બોલિા જતો હતો તયાં કેતકી બોલી ઊઠી, ''એ બધાને શી જરૂર હતી બોલાિિાની? આિા ચોમાસામાં ઘર કેટલું ગંદુ થશે! કામિાળી બી પણ નથી આિિાની.''

વનવિલની ધીરજ આજે તે જોરથી બોલી ઊઠ્ા, ''કેતકી, મમમી સાથે આિી રીતે િાત કરાય?'' કેતકીએ વનવિલ સામે તીિી નજરે જોયું અને ચાલી ગઈ.

સવિતાબેન સામે અસહાય નજરે જોઈને વનવિલ પણ ચાલિા લાગયો. સવિતાબહેને પણ આંિો બંધ કરી, મનમાં કશુંક નક્ી કયું અને વનવિલને કહ્ં, ''કંઈ નહીં બેટા! એની િાત સાચી છે. આ ચોમાસામાં કેટલી ગંદકી થાય!''

આિો દદિસ વનવિલનું મન કામમાં ન ચોંટયું. કેતકીના સંસકારો એિા ન હતાં કે તે િડીલોે સાતે તોછડાઈથી િાત કરે, પણ તેના મનમાં સવિતાબહેન માટે ધીમે ધીમે બંધાઈ ગયેલી દ્રઢ ગ્ંવથએ તેને આમ કરિા પ્રેરી. સાંજે ઘેર પહોંચીને ઉપરાછાપરી ડોરબેલ િગાડી રહેલા વનવિલની અધીરતા કેતકીની નજરે નોંધી. કોઈ જિાબ ન મળતાં વનવિલે પોતાની ચાિીથી દરિાજો િોલયો અને ડ્ોઈંગરૂમમાં સડસડાટ પહોંચી ગયો. સવિતાબહેન તો નજરે ન ચડયા પણ તેમના સુંદર અક્ષરે લિાયેલો પત્ર વનવિલે દટપોઈ પર પડેલો જોયો.

વનવિલે પત્ર િોલયો અને સવિતાબહેન તેમના પ્રેમાળ લહેકાથી બોલિા લાગયા,

વપ્રય વનવિલ અને કેતકી ,

મારા િૂબ િૂબ આશીર

છેલ્ા ઘણા સમયથી મને આપણા ગામના ઘરની િૂબ યાદ આિી છે,

અને ઘણા સમયથી ઘરની જાળિણી પણ થઈ નથી. િળી, એ ઘર સાથે તમારા પપપા અને દાદાજીની યાદો જોડાઈ છે. હિે ઓ ઘરનું ધયાન રાિિાિાળી કેતકી છે, તો મને થયું કે હિે હું આપણા ગામના ઘરે રહું અને એ ઘરની દેિરેિ રાિું. તમારા પપપાની ઈચછા હતી કે એ ઘર કદી ન િેચાય. માટે હિે હું અહીં જ રહીશ. મારી વચંતા વબલકુલ ન કરતાં. તમે બંને તયાં મને સીિણકામ કરિા ન દેતાં. અને ફતિ આરામ કરાિતાં. પણ અહીં તો હું સીિણકામનો આનંદ મેળિીશ. મારો સમય પણ જશે અને આિક પણ થશે. મારે એકલીને જોઈએ પણ કેટલું!

અને હા, જયારે પણ મારું વયાજ આિે તયારે હું આ દુવનયામાં હોઉ કે ન હોઉં પણ મારી એક િાત માનજો બેટા. આ પત્ર સાથે મારા રૂમના કબાટની ચાિી છે એમાં મેં નિરાશો ગૂંથેલ નાનકડો ઉનના કપડાં છે, એે મારા નાનકડા વયાજને પહેરાિીશ. ને બેટા કેતકી!

બસ એ જ તમારી મમમીના આશીર વનવિલ આંિો બંધ કરીને સોફા પર બેસી રહ્યો. એના હાથમાંથી લઈને કેતકીએ પત્ર િાંચયો. વનવિલે આંિો િોલી, રસોડામાં જઈને પાણી પીધું અને ભૂિ નથી એમ કહીને કેતકી સામે જોયા િગર સૂિા ચાલયો ગયો. કેતકીને તો આ બધું સિપ્ન જેિું લાગયું. જેના માટે એ તરસતી હતી એ ક્ષણ આિી પણ એને અંદરથી કશુંક િૂંચયું.

વનવિલ પાસે આ અંગે કોઈ િાત ન કરિી એિું તેણે નક્ી કયું. બીજા દદિસે વનવિલ જાણે કશું જ ન બનયું હોય એમ રોવજંદી વક્રયાઓમાં જોડાઈ ગયેલો જોઈ કે કે કેતકીને હાશ થઈ. રોજ તો સવિતાબહેનના હાથની ચા કેતકી માટે તૈયાર જ હોય પણ આજે ં તો તેને ચા જાતે જ બનાિિી પડી. ટેબલ પર જમિા માટે રાહ જોઈ રહેલા વનવિલને કહ્ં, ''સોરી વનવિલ, તું કોલેજે જ જમી લેજે. મારે મોડું થયું. રસોઈ બની નવહ. શકે.

બીજા દદિસે કામિાળી બાઈ ન આિી. કેતકી તો કામ કરીને ઢગલો થઈ ગઈ. અને હિે િબર પડી કે ઘરમાં કેટલું કામ હોય છે! કેતકીને સવિતાબહેન યાદ આિી ગયાં. પોતે એમનું મહત્િ કામિાળીથી િધુ ન નહોતું રાખયું. છતાં, તેઓ કેટલા િુશ રહેતા! પોતે તો સવિતાબહેનની ઉંમર પણ જોયા િગર કામ બતાવયા જ કરતી.

આ મવહનાના વપદરયડસ વમસ થયા હોિાથી કેતકી ગાયનેકને બતાિી આિી. પોતે મા બનિાની છે એ સમાચારથી કેતકી આનંદથી નાચી ઊઠી. પોતે સરપ્રાઈઝ આપિાના ઈરાદાથી વનિીલની કોલેજે ગઈ તો િબર પડી કે તે રજા લઈને બહાર ગયા છે. કેતકી સમજી ગઈ કે વનવિલ કયાં ગયો હશે. કેતકીએ ઘેર જઈને જ રાહ જોિાન ું નક્ી કય.ુંુ કેતકીને એમ હતું કે આ િુશિબર સાંભળીને બધું જ ભૂલીને વનવિલ આનંદથી પોતાને ઊંચકી લેશે, પરંતુ વનવિલે ઘેર આવયા પછી િુશિબર સાંભળી તો સસમત આપીને કેતકી સામે જોઈને કહ્ં, ''અવભનંદન''તયાંથી ચાલી ગયો. કેકીને તો આ અવભનંદન બાણની જેમ હૃદય સોંસરિા ઉતરી ગયા.

થોેડા દદિસમાં તો કેતકીની તવબયત િરાબ રહેિા લાગી. રસોઈ બનાિતા તેણે ઉલટી- ઉબકા થિા લાગયા. વનવિલે બહારથી જમિાનું મગાિિાનું શરૂ કયું. ઘરનાંને કોલેજના કામનું ભારણ, િરાબ તવબયત આ બધાના લીધે કેતકી વબમાર પડી ગઈ. એક દદિસ વનવિલની ગેરહાજરીમાં કેતકીના મમમી-પપપા તેની િબર પૂછિા આવયાં.

સવિતાબહેન વિશે પૂછતાં કે કેતકીએ બહારગામ છે તેિો ઉડાઉ જિાબ આપયો. પરંતુ કેતકીની િરાબ તવબયત, અસતવયસત ઘરને િાલીપો જોઈને બધું સમજી ગયેલા કેતકીના મમમીએ કહ્ં, ''બેટા! હાથમાંથી સરી ગયેલો સમય અને તક ફરી મળતાં નથી. એિું ન બને કે કોઈ અણદીઠ સુિની ઝંિનામાં તું અને તારું બાળક એકલા રહી જાિ.''

અને બીજા જ દદિસે સિારે પોતાના ગામડાના ઘરનું ફવળયું િાળી રહેલા સવિતાબહેને ધૂળની ડમરીની પેલે પાર દરિાજે ઊભેલી કેતકીને જોઈ.

વિચારોની શંિલામાંથી અચાનક સવિતાબહેન બહાર આવયાં. ઉતાિળાં પગલે કેતકી પાસે ગયાં. અને બોલયાં, ''આિને બેટા! એકલી આિી છે? વનવિલ નથી આવયો? થોડી િાર ઊભી રહે. આપણા બાપીકા ઘેર તું પહેલી િાર આિી છે ને! તો તારો લોટો તો કરિો પડે ને!

આટલું કહીને સવિતાબહેન પાણીનો લોટો ભરિા જતા હતાં તયાં તો કેતકી પાછળ ઊભી ઊભી રડિા લાગી. તેનાથી પોક મૂકાઈ ગઈ. અતયાર સુધી રોકી રાિેલ લાગણીનો , પશ્ાતાપનો બંધ આંસુરૂપે િહી નીકળયો. સવિતાબહેન તો પાછા ફરીને કેતકીને છાતી સરસી ચાંપી દીધી. કેતકી રડીને હળિી થઈ તયારે પૂછયું, ''બેટા, વનવિલે તને કાંઈ....,

વહબકા ભરતી કેતકીએ જિાબ આપયો, ''મમમી, હું તમારી અને વનવિલ બંનેની ગુનેગાર છું. તમારી દીકરી ગણીને મને માફ કરી દો. મમમી, પલીઝ. આપણે ઘેરપાછા ચાલો.''

સવિતાબહેને થોડું સસમત આપીને જિાબ આપયો, '' તને તો કયારનીય માફ કરીદીધી દીકરી! પણ માંડ આ બધું મેં સાફસૂફ કરીને થાળે પાડયું છે. હિે આ બધાની જિાબદારી મારી છે બેટા! આ બધુ મૂકીને હું તયાં આિીને નિરી રહીશ. એના કરતાં અહીં પ્રવૃવતિ સારી છે.''

કેતકીએ રડતાં બંધ થઈ સસમત કયું અને સવિતાબહેનનો હાથ પોતાના પેટ પર મૂકયો અને કહ્ં, ''કોણે કહ્ં તમે નિરા છો, દાદીમાં?''

હિે રડિાનો િારો સવિતાબહેનનો હતો. આનંદથી તેમની આંિોમાં આંસુ આિી ગયાં અને કેતકીને તેમણે છાતીસરિી ચાંપી દીધી.

એ દદિસે સાંજે વનવિલ કોલેજેથી આવયોે તયારે સવિતાબહેન અને કેતકીને ડ્ોઈંગરૂમમાં સોફા પર બેસેલા જોયા. સવિતાબહેન કેતકીને આગ્હ કરીને ગરમ દૂધ પીિડાિી રહ્યાં હતાં. વનવિલ દોડીને સવિતાબહેનને િળગી પડયો અને કહ્ં, ''મારી મમમીને તોે ભવિષયિાણી પણ આિડે છે ને કાંઈ!''

વનવિલ સામેં પ્રશ્ાથ્ષ ભરી નજરે જોઈ રહેલી કેતકીને વનવિલે કહ્ં, ''હા કેતકી, મમમી િગર હું કદી રહ્યો જ નથી એટલે હું તેન ંમળિા રામપુર પહોંચી ગયેલો. હું કોલેજથી સીધો જ ગદયેલો. તયારે મને મમમીએ કહ્ં હતું કે કેતકી હૃદયની િૂબ સારી છે. એક દદિસ એ પોતે જ મને લેિા આિશે.

''પણ વહાલી મમમી, તું તો કહેતી હતી કે આ જ હિે મારું ઘર, તો પછી....?'' વનવિલનો કાન પકડીને સવિતા બહેન બોેલયા, ''હિે મમમી- મમમી કરિાનું છોડી દે, બાપ બનિાનો છે તું. અને હું દાદી બનિાની છું તે કે ન આિું? મેં તેમને લોકેને કહી તો દીધું કે બેટા, હું હિે નવહ આિું. પણ તમારા િગર મારી દુવનયા શી કામની? સવિતાબહેનની આંિોમાં આંસુ હતાં. મૂળ સાવહતયની અધયાવપકા િરી એટલે કેતકી બોલી ઉઠી. તારી જાતને તો મારાથી છૂટી પાડી, પણ તને તારી જ જાતથી અળગી કરીશ કઈ રીતે? અને ત્રણેય હસી પડયાં.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom