Garavi Gujarat

‘કોરોના પેન્ેસમક અને ક્ોસનક સા્યનસાઈિીસ’

- ્ો. ્યુવા અય્યર

ધૂળ- ધૂમાડો શ્ાસ દ્ારા નાકમાં જવો, નાકમાં ઈરરટેશન થવું અને છીંક આવવી. આ એક શરીરની સવયંસંચાલિત સવબચાવની પ્રલતલરિયા છે. પરંતુ નાકની આંતરતવચા, સાયનસની મેમ્બ્ેન વગેરેમાં આવશક્ાથી વધુ પ્રમાણમાં આવી પ્રલતલરિયા થવાથી કાયમી શરદી-સાયનસાઈટીસ જેવા રિોલનક રોગ થઈ જતા હોય છે.

સા્યનસા્યટિસ કેમ થા્ય છે?

ઠંડી અને શુષક હવાનો સંપક્ક ચહેરા પર થવાથી નાકમાંથી સત્ાવ થવો, છીંકો આવવી, કપાળમાં દુઃખાવો થવાની સમસયા થતી હોય છે. જેઓને વારંવાર સાયનસાયરટસનો રોગ થતો હોય તેઓને લશયાળુ ઠંડી હવાનો સંપક્ક થવાથી સાયનસાયરટસ થવાની સંભાવના વધી જાય છે.

ચહેરા પરનાં આંખ, નાક, કાન જેવી ઇન્દ્રિયોને આધારરૂપ હાડકાઓ વચ્ેના પોિાણને સાયનસ કહેવાય છે. સાયનસની અંત:તવચામાં સોજો આવવાને કારણે સાયનસાયરટસ થાય છે.

સાયનસ એ એક બખોિ જેવી રચના છે, જેથી સવાભાલવક છે તેમાં હવા ભરાયેિી હોય.

અલતશય ઠંડી-િુખખી હવાનાં સંપક્કથી, શરદી થવાથી, પ્રદૂષણ-ધુમાડો સંપક્કમાં આવતાં નાકમાંથી સત્ાવ વધુ થાય છે. બેકટેરરયા-વાયરસ-ફુગનું સંરિમણ થાય તેવા સમયે સાયનસમાં સોજો આવે, રિવ જમા થઇ જાય અને દબાણ વધી જવાની સમસયા સજાજાય છે.

આંખ-નાક-કાન જેવી ઇન્દ્રિયોના સંવેદન-જ્ાનનું કામ કરતી નાડીઓના છેડા, સાયનસની દીવાિમાં ફેિાયેિા હોય છે. સાયનસમાં સત્ાવ વધવાથી-દબાણ વધવાથી દુઃખાવો થાય છે. સા્યનસા્યટિસનાં લક્ષણો

નાકમાં સત્ાવ થયા કરવો, નાક ભરાયેિું

રહેવું. n

આંખ, નાક, કપાળની આજુબાજુ દબાણ

દુઃખાવો n થવો.

ગંધ પારખવાની શરકત ઘટી જવી. n સાયનસમાંથી સત્ાવ ગળામાં ટપકવાથી ગળામાં n સોજો-દુઃખાવો થઇ શકે.

શ્ાસમાં દુગગંધ આવવી, ગાઢો કફ નીકળવો. n કયારેક દાંતમાં પણ સાયનસાયરટસને કારણે દુઃખાવો n થઇ શકે. સા્યનસા્યટિસનાં ઊપચાર

પ્રિવેન્ટીવ ઊપાયો

ઠંડી હવા, ધૂળ-ધુમાડો-પ્રદૂષણથી ચહેરાનું રક્ષણ n કરવું.

ઇમ્યુનીટીની જાળવણી માટે પૌન્ટિક ખોરાક, ઊંઘ, n આરામ યુક્ જીવનશૈિી અપનાવવી.

લનયલમત અંતરે તિના તેિનું નસય અને વરાળ િેવાથી n સાયનસમાં ભરવો, સંરિમણ રોકી શકાય.

ગરમ પ્રવાહી જેમકે વેજીટેબિ સૂપ, ઘીગોળ-સૂંઠવાળી n રાબ, તુિસી-આદું સૂંઠનાં ઊકાળામાં મધ ઉમેરીને પીવાથી નાકમાંથી સત્ાવ થતો હોય, સામાદ્ય શરદી હોય તો સાયનસમાં અવરોધદબાણ થતું રોકી શકાય છે. સા્યનસમાંથી અવરોધ-દબાણ દૂર કરવા

લત્કટુ ચૂણજા-સૂંઠ, મરી અને પીપરનું સપ્રમાણ ભેળવેિું n ચૂણજા જમ્યા પછી ૩ ગ્ામ ચૂણજા મધ સાથે રદવસમાં બે વાર િેવું.

વાસા ચૂણજા અને યટિીમધુ ચૂણજા સપ્રમાણ ભેળવી n ૩ ગ્ામ પ્રમાણમાં મધ સાથે ચાટવું. જામી ગ્યેલા કફને દૂર કરવામાં આ ઊપા્યો અસરકારક છે.

વરાળ અને શેક - ઊકળતા પાણીમાં n

અધકચરો અજમો, યુકેલિપટસ તેિના ૧૦-૧૨ ટીપા અને કપૂર નાંખી વરાળ નાક વાટે િેવી. વરાળ િઈને, નાક-કાન-કપાળ પર જાડા કપડાને તવી પર ગરમ કરી સહન થાય તે મૂજબ શેક કરવો. આ મૂજબ કરવાથી સા્યનસમાં જામેલો કફ અને સોજો ઘિે છે.

વારંવાર સાયનસાયરટસ થતું હોય તેઓએ – - n લત્ફળાગુગળ ૨ ગોળી રદવસમાં ૨ વાર જમ્યા પછી િેવી.

- રસાયણ ચૂણજા ૨ ચમચી પાણી સાથે િેવું. - લચત્કહરીતકી, ચયવનપ્રાશ, અમૃતાદૅગુગળ, સુવણજા વસંતમાિતી જેવા ઔષધો વૈદકીય માગજાદશજાન હેઠળ િેવાથી રિોલનક સાયનસાયરટસ મટે છે. કોરોના કે પછી સા્યનસાઈિીસ?

કોરોના પેન્દ્ડલમકના આ સમયમાં કાયમી સાયનસાઈટીસથી પીડાતા દદદીઓની લચંતા ખૂબ વધી જાય છે. નાકમાં કદ્જેશન થઈ જવું, શ્ાસ િેવામાં નાક બંધ થઈ ગયું હોય તેવુ િાગવું અને કપાળ આંખ નીચે, જડબામાં દુઃખાવો થવો આવા બધા િક્ષણો શું કોરોના થયો હશે કે કેમ? એવી લચંતા કરાવે તે સવાભાલવક છે. કોરોના વાયરસથી થતાં િક્ષણો વીશે હજી સુધી જેટિું જાણી શકાયું છે તે મૂજબ, તાવ આવવો, ગળામાં ખરાશ-દુઃખાવો થવો, ખાંસી આવવી, શ્ાસ િેવામાં તકિીફ થવી, શરદી થવી, માથામાં દુઃખાવો થવો, ગંધ-સવાદનાં સંવેદનો જતાં રહેવાં, ઉબકા-ઝાડા જેવાં પાચન સબંલધત િક્ષણો, ખૂબ અશલક્-થાક િાગવો, આમાંના કેટિાંક િક્ષણો પ્રતયેક વયલક્માં અિગઅિગ જોવાં મળયાં છે. તો વળી કેટિાંક કોરોના પોલઝરટવ પેશદ્ટને કોઈ જ િક્ષણો થયાં નથી. આથી જ એક કે બે િક્ષણોથી વયલક્ને કોરોના હશે કે કેમ તે સચોટ રીતે તો કોરોનાનો ટેસટ કરાવવાથી જાણી શકાય.

શું થઈ શકે?

આવી પરરન્સથલતમાં આપણે સાયનસાઈટીસ થવાનાં કારણો, ઉપાયો અને સાવચેતી વીશે અગાઉ જાણયું તે બાબતોથી લપ્રવેદ્શન અને સાયનસનાં મેઈદ્ટેનદ્સ પર ધયાન આપવું યોગય છે.

સાયનસાઈટીસનાં દરદીઓએ કાયમી અપનાવવા િાયક આયુવવેરદય ઔષધો જેવા વાસા, લત્કટુ, યટિીમધુ, સૂંઠ, તુિસી વગેરે ઈમ્યુલનટી જાળવવામાં પણ મદદરૂપ હોવાથી વાયરસ સામે સવબચાવ માટે ઉપયોગી થશે.

વાયરસથી બચાવ માટે જરૂરી સવચછતા, રફલઝકિ રડસટદ્સીંગ, માસક પહેરવા માટે લવશેષ તકેદારી રાખવી જરૂરી છે.

- સાયનસાઈટીસની લચરકતસામાં - જિનેતી (જિનેતી પોટનો ફોટો મૂકવો)

હઠયોગ પ્રરદલપકામાં ‘ષટકમજા’ દ્ારા શરીરની શુલધિકરણ માટેની લરિયાઓ વીશે જણાવયું છે. જેમાં જિનેતીનું વણજાન છે.

નાકનાં એકબાજુનાં નસકોરાંમાં નેતીપોટ દ્ારા સિાઈન વોટર નાંખી, બીજા નસકોરાથી કાઠી નેતી લરિયા કરવામાં આવે છે. નાકમાં જમાં થતો કચરો જામી ગયેિો કફ વગેરેની સફાઈ તથા આંતરતવચાનો સોજો દૂર કરવામાં જિનેતી ફાયદાકારક પૂરવાર થઈ છે.

આધુલનક રહ્ાઈનોિોજીસટ, ઈએનટીસજજાન વગેરે પણ ‘સાયનસ રરદ્સીંગ’ની સિાહ આપે છે. જેથી સાયનસમાં બિોકેજ દૂર થાય તથા ઈદ્ફિેમેટરી ડેબ્ીઝ ન્લિયર થઈ અને મ્યુકસ મેમ્બ્ેનની કામગીરી સુધરે. સાવચેતી

જિનેતી પોટની સફાઈ ખૂબ જરૂરી છે. નેતી પોટની સરફેસ વાયરસનો સોસજા ન બને તે માટે કાળજી રાખવી જોઈએ.

નેતી લરિયા દરમ્યાન જરૂરી કાળજી વીશે યોગય માગજાદશજાન-લશક્ષણ મેળવીને કરવું જોઈએ. અનુભવસસદ્ધ

સાયનસાયરટસ એ માત્ કફનો રોગ નથી વાયુનો પણ અવરોધ કારણભૂત હોય છે. પ્રાણાયમ, પૌન્ટિક ખોરાક અને જીવનમાં લનયલમતતાનો સમદ્વય થાય તે જરૂરી છે.

 ??  ??
 ??  ?? આ્યુવવેટદક ટફસિસશ્યન
આ્યુવવેટદક ટફસિસશ્યન
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom