Garavi Gujarat

કોરોનાકાળમાં હેલ્ધી ફૂડ અંગે નધી મુદ્ાનધી ફોર્યુયુલા

-

આપણે બધા જ આપણા ઘરે ફ્રીજમાં ખોરાક સ્ોર કરીએ છીએ. તેમાં કાચા ખાદ્ય અને રાંધેલા ખોરાકનો પણ સમાવેશ થાય છે. પરંતુ જો આ બે પ્રકારના ખોરાકને સંગ્રહિત કરતી વખતે અજાણતાં કે્લીક ભૂલો કરવામાં આવે છે જેના કારણે આ ખોરાક દૂહિત થઈ જાય છે અને આપણે જાણતા પણ નથી િોતા. આ સસથહતથી બચવા મા્ે, હવશ્વ આરોગય સંસથા(WHO) દ્ારા કોરોના રોગચાળો ધયાનમાં રાખીને તંદુરસત ખોરાકના 5 ફોરયુયુલા જાિેર કરવામાં આવયા છે.

હવશ્વ આરોગય સંસથા દ્ારા કોરોના સંક્રમણ દરહમયાન તમામ પ્રકારની જાગૃહત લોકો સુધી પિોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ો છે. જેના પગલે હવશ્વ આરોગય સંસથાએ ખોરાકને સવસથ રાખવા મા્ે 5 હવશેિ રીતો સૂચવી છે. જેને ખોરાકને સુરહષિત કરવા મા્ેની પાંચ કરી નામ આપવામાં આવયું છે.

વરડયુ િેરથ ઓગગેનાઇઝેશનના એક વીડડયો દ્ારા સમગ્ર હવશ્વમાં લોકોને કિેવામાં આવી રહ્ં છે કે કેવી રીતે ખોરાકને તેમના હફ્જમાં બેક્ેડરયા અને વાયરસથી મુક્ત રાખવો. ઉપરાંત, કયા બેક્ેડરયા અને વાયરસ સૌથી નુકસાનકારક છે.

ત્રણ પ્રકારના િોય છે સુક્મસજીવો ડબરયુએચઓ દ્ારા બિાર પાડવામાં આવેલા આ વીડડયોમાં જણાવાયું છે કે આપણે આપણા હફ્જમાં અથવા ઘરના અનય સથળોએ સંગ્રહિત કરીએ છીએ તે ખોરાકમાં મુખયતવે ત્રણ પ્રકારના સુક્મસજીવો િોય છે. જેમાં બેક્ેડરયા, વાયરસ અને ફૂગ સામેલ છે.

પ્રથમ નંબર પર સુક્મસજીવો આવે છે જે આપણા ખોરાકને સવાડદષ્ટ અને આરોગયપ્રદ બનાવવાનું કામ કરે છે. જેમ કે સારા બેક્ેડરયા જે દૂધમાંથી દિીં બનાવે છે. બીજા પ્રકારનાં સુક્મસજીવો તે છે જે ખોરાકનો સવાદ સંપૂણયુપણે બગાડે છે અને તે ખોરાકમાંથી ગંધ આવે છે. જયારે ત્રીજા પ્રકારનાં સુક્મસજીવો તે છે કે જેના હવશે સવાદ અને ગંધ દ્ારા કંઈપણ જાણી શકાતું નથી.

ડબરયુએચઓ મુજબ, ત્રીજી કે્ેગરીના સુક્મસજીવો આપણા સવાસ્થય મા્ે સૌથી જોખમી છે. જયારે આપણે બીજા પ્રકારના સુક્મસજીવોને ઓળખી શકરીએ છીએ. કારણ કે આપણા ખોરાકમાંથી સવાદની સુગંધ આવવા લાગે છે અથવા તો તેનો સવાદ બદલાઈ જાય છે.જો કે આપણે ત્રીજી કે્ેગરીના સુક્મસજીવો હવશે જાણી શકતા નથી આને તે ખોરાક આપણે રાંધીને ખાઇએ છીએ. આવા સુક્મસજીવો સામાનય રીતે નોન- વેજ આિારમાં જોવા મળે છે.

ડબરયુએચઓ મુજબ, ત્રીજી કે્ેગરીના આ સુક્મસજીવોને પેથોજેહનક સુક્મસજીવો કિેવામાં આવે છે. જો કોઈ વયહક્ત ત્રીજા કે્ેગરીના સુક્મસજીવો વાળા ખોરાકનું સેવન કરે છે, તો તે વયહક્તને પે્માં દુખાવો, ઉલ્ી થવી, ઝાડા, તાવ જેવી સમસયાઓ થાય છે. કે્લીકવાર આવા દૂહિત ખોરાક આ બધી સમસયાઓના કારણે મૃતયુનું કારણ બની જાય છે.

પેથોજેહનક સુક્મસજીવો ખૂબ ઝડપથી હવકસે છે. તેઓ તેમની નકલો ખૂબ જ ઝડપથી તૈયાર કરે છે અને શરીરના મિતવપૂણયુ ભાગોને તેમની પકડમાં લેવાનું શરૂ કરે છે. જો કે આ સુક્મસજીવો ખૂબ જીવલેણ છે. પરંતું તેમનાથી રષિણ મેળવી શકાય છે.

શુધ્ધ ખોરાકની પાંચ રીત

હવશ્વ આરોગય સંસથા દ્ારા

ખોરાકને સવચછ, આરોગયપ્રદ અને આ સુક્મસજીવોથી મુક્ત રાખવા મા્ે સૂચવેલ 5 રીતો નીચે મુજબ છે.

જયારે હફ્જમાં ખોરાક રાખો તયારે કાચો અને રાંધેલ ખોરાક અલગ રાખો. આ કરવાથી, બંને પ્રકારના ખોરાકનું જીવન વધે છે અને રોગકારક સુક્મસજીવો તેમનામાં સરળતાથી વધતા નથી.

ખોરાકને યોગય તાપમાને સંગ્રહિત કરો. જેથી તેમાં બેક્ેડરયા ખીલે નિીં. તેના હવશેની માહિતી મેળવવા મા્ે હનષણાતો સાથે વાત કરો અથવા તો હફ્જ સાથેની મેનયુઅલને કાળજીપૂવયુક વાંચો. સાથે જ ફૂડ પેકે્ પર પણ લખેલું િોય છે કે કયા તાપમાને અને કે્લા સમય સુધી તે ખોરાક સંગ્રહિત કરવો સલામત છે. આ બાબતોનું ધયાન રાખો.

ભોજન બનાવતી વખતે શુધધ પાણીનો ઉપયોગ કરો. તમે ઉપયોગ કરો છો તે મસાલાઓની એકસપાયરી ડે્ પણ તપાસો અને ફક્ત સારી ગુણવત્ાના મસાલાનો ઉપયોગ કરો.. આ બાબતોને ધયાનમાં રાખીને, તમે તમારી જાતને સવસથ રાખી શકો છો. (આ લેખની માહિતી ડબરયુએચઓ દ્ારા બિાર પાડવામાં આવેલી વીડડઓમાંથી લેવામાં આવી છે.)

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom