Garavi Gujarat

BAPSના વડા પ.પૂ. મહંતસવામીની શ્રદાાંજમલ

-

BAPSના રડા પ.પૂ. મહંત સરામીએ શ્દ્ધાંજપ્લ આપતા લખરું કે, શ્ીસરાપ્મનારારણ ગાદી સંસથાનના આચાર્યશ્ી પરમ પૂજર સરામી શ્ીપુરુષોત્તમપ્રિરદાસજીના અક્ષરરાસના સમાચાર જાણીને અતરંત ખેદ થરો છે. આજથી આઠેક દારકા પહેલા પરમ પૂજર શ્ીમુતિજીરનદાસજી સરામીજીએ શ્ી સરાપ્મનારારણ ગાદી સંસથાનનો આરંભ કરયો હતો. તરારથી આજપરયંત આ સંસથાન દ્ારા અનેકપ્રધ આધરાતતમક અને રચનાતમક સેરાકારયો કરરામાં આરી રહ્ાં છે. સન 1979થી આ સંસથાનના આચાર્યશ્ી તરીકે સુકાન સંભાળીને પૂજર પુરુષોત્તમપ્રિરદાસજી સરામીજીએ પોતાના ગુરુરર્ય શ્ી મુતિજીરનદાસ સરામીજીના પગલે પગલે ચાલીને અનેકપ્રધ સેરા કાર્યની સાથે સરાપ્મનારારણ ગાદી સંસથાનના પ્રકાસમાં મહત્રનું રોગદાન આપરું છે. તેમણે પ્િક્ષણ ક્ષેત્ે, કુદરતી આપપ્ત્તઓમાં રાહત કારયોના ક્ષેત્ે, આરોગર તેમ જ અનર સામાપ્જક સેરાઓમાં આપેલા રિદાનો હંમેિા તેમની સમૃપ્ત કરારે છે. તેમનો સરળ, સ્ેહાળ અને સદા પ્મલનસાર સરભાર સૌને રિેરણા આપતો હતો. તેમની પ્રદારથી સરાપ્મનારારણ ગાદી સંસથાન અને સરાપ્મનારારણ સંરિદારને ખૂબ મોટી ખોટ પડી છે. અમારા ગુરુદેર પરમ

પૂજર રિમુખસરામી મહારાજ રિતરેનો તેમનો સ્ેહભરયો આદરભાર ્રારે પ્રસરી િકાિે નહીં.

તેમણે ભપ્તિ, સેરા, સતસંગની જે આધરાતતમક રિેરણાઓ આપી છે તે આ સંસથાન દ્ારા, તેઓના અનુગામી પરમ પૂજર પ્જતેનરિીરપ્રિરદાસસરામીજી દ્ારા, સરવે સંતો અને હદરભતિો દ્ારા અનેક રષયો સુધી રહેતી રહે તેરી રિઢ શ્દ્ધા છે. પૂજર પુરુષોત્તમપ્રિરદાસ સરામીજીના અક્ષરપ્નરાસી આતમાને હૃદ્યપૂર્યક ભારાંજલી અપ્યણ કરરા સાથે તેમની પ્રદારનું દુઃખ સહન કરરાની સૌને િપ્તિ રિાપ્ થાર તેરી ભગરાન શ્ી સરાપ્મનારારણને રિાથ્યના કરી છે. તેઓની રિેરણાથી, બીએપીએસ સરાપ્મનારારણ સંસથાના સંતો અને પ્રશ્વભરના લાખો હદરભતિોએ પણ રિાથ્યના કરીને પરમ પૂજર પુરુષોત્તમપ્રિરદાસજી સરામીજીને અંતઃકરણપૂર્યક શ્દ્ધાંજલી આપી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom