Garavi Gujarat

અમારા દાખડા સામું જો જો સૌ મળી

-

મહારાજ

કહે કે, અમારા િાખડા સામું જો જો સૌ મળી, અન્ય ર્ાસના અંતરે રાખશો માં કોઇ ર્ળી. સર્ાતમનારા્યણ ભગર્ાન કહે અમારા િાખડા સામું જો જો. કોઇ ર્ળી કહે ભગર્ાને શું િાખડો ક્યવો? અક્રધામમાં્ી અહીં પધા્યા્વ અને આર્ો દિવ્ય સતસંગનો ્યોગ આપ્યો. “નાર્ નર્ીન નાંગરી્યું છે ર્ાલે, બેસો તો ્ઇ જાઓ ભર્પાર.” નાર્ એટલે સમુદ્રમાં સટીમર કે ર્હાણ હો્ય. એમાં બેસી જાઓ તો ્ઇ જાઓ ભર્પાર. ભર્ એટલે આ સંસાર. આ સંસારરૂપી સમુદ્ર. આ િુતન્યાનો સમુદ્ર તરર્ો એ સહેલો છે, એ સટીમર્ી કે ર્હાણ્ી માણસો તરી જા્ય, પણ આ સંસારરૂપી સમુદ્ર તરર્ો બહુ કઠણ છે. કેમ કે જ્યાર્ી કરીને સત્યુગ્ી સૃથષ્ટનું મંડાણ ્્યું, ત્યાર્ી કરીને આ સંસારરૂપી સમુદ્રમાં જગતના જીર્ો ગો્ાં ખાધા જ કરે છે. આ સર્ાતમનારા્યણ ભગર્ાન કહે છે કે, સમુદ્રમાં, આ નીર્ નર્ીન નાગરી્યું, તમે બેસો તો ્ઇ જાઓ ભર્પાર. બે ભાઇ! તમે આમાં બેસી જાશો તો “મારે જાર્ું સામે તીર, સંતો મારે જાર્ું સામે તીર.” એમ મોટા સંતોઓ દકત્વનમાં લખ્યું છે. સામે તીર એટલે પહેલા કચછમાં કંડલા્ી નાર્ જતું. તેમાં નર્લખી ઉતારતું.

એમાં ઘણી ર્ાર અમારે બેસર્ું પડતું. પહેલા આર્ી ગાડી કે એર્ા સાધનો હતા નહીં, એટલે નર્લખી્ી અમિાર્ાિ આર્તા. કંડલા્ી બેસતા ને નર્લખી જતા, તેમ આપણે બધા સામે તીર એટલે કાંઠો.

સામે કાંઠે ક્યાં જર્ું છે? કલકત્તા જર્ું છે કે મુંબઇ જર્ું છે? ક્યાં જર્ું છે? સામે તીર એટલે અક્રધામ જર્ું છે. આપણે બધા રઆ સતસંગમાં ભેળા શા માટે ્્યા છીએ કે, આપણે બધા સામે તીર એટલે કે ભગર્ાનના અક્રધામમાં જર્ાને માટે ભેળા ્્યા છીએ.

તો આ સર્ાતમનારા્યણ ભગર્ાને નર્ીન નાર્ નાગરી્યું, તેમાં બેસો તો ્ઇ જાઓ ભર્ પાર, તો હે ભાઇઓ! તેમાં બેસી જશું તો સામે દકનારે પહોંચી જશું. મોટા સંતોએ એક લૌદકક દૃષ્ટાંત આપ્યું છે કે, મચછદર્યું હો્ય તે ર્ૈકુંઠમાં પહોંચી જા હો! તેમ સાધન તો આપણે શું કરી શકીએ? સર્ારમાં ભગર્ાનના િશ્વન કરીએ, ્ોડીર્ાર માળા ફેરર્ીએ, ્ોડીર્ાર માનસી પૂજા કરીએ, ્ોડી પૂજા કરીએ. મહારાજ તો િ્યાળુ છે. રાજી ્્યા જ છે.

“એક ઘડી આઘી ઘડી, આધી મે પુવન આધ, તુલસી સંગત સંત કી કટે કોટટ અપરાધ.”

એક ઘડી આધી ઘડી 1 ઘડી તો 24 તમતનટની ્ા્ય ને અડધી ઘડી 12 તમતનટની ્ા્ય ને પા ઘડી તો 6 તમતનટની ્ા્ય. એટલી ર્ાર પણ તમે એકાગ્ર ્ઇને ભગર્ાનનું ભજન કરશો, તો કટે કોદટ અપરાધ અને ભગર્ાનના સાચા સાધુ છે તેને કોઇ સંકલપ કરર્ો પડતો ન્ી. પહેલા સત્યુગ હતો, ત્યારે માણસો કલપવૃક્ નીચે જઇને સંકલપ કરતા, ત્યારે તેને ર્સતુઓ મળતી. પણ આ સર્ાતમનારા્યણ ભગર્ાનની િ્યા્ી અહીંના સંતોને સત્યુગ કરતા િેશકાળ ર્ધારે સારા છે.

કપડાં ક્યાં્ી મળશે? જમર્ાનું ક્યાં્ી મળશે? રહેર્ાનું ક્યાં્ી મળશે? એમને એર્ા કોઇ પણ સંકલપ કરર્ા પડતા ન્ી. સત્યુગ કરતા પણ સર્ાતમનારા્યણ ભગર્ાને આ સાચા સંતોને સારં સુખ આપ્યું છે.

આ કતળ્યુગમાં સાચા ગૃહસ્ લોકો – તમે ભલે િૂધ, ચોખા ને સાકર જમો, તહંડોળા ખાટમાં ઝૂલો, પણ આ સર્ાતમનારા્યણ ભગર્ાનની ભતતિ ભજન કરીને સર્ાતમનારા્યણ ભગર્ાનનો આશરો રાખીને કે આ સર્ાતમનારા્યણ ભગર્ાન છે એ મારા ઇષ્ટિેર્ છે. એને તર્ષે પતતવ્રતાની ટેક રાખી એનું ભજન કરીએ, તો િેહ છતાં િુઃખી નહીં ને તન છૂટે તેજ અંબાર.

ગૃહસ્ લોકો ભગર્ાનનો આશરો રાખીને, ભગર્ાનની ભતતિ, ભજન, સતસંગ કરી અને ભગર્ાને આપણા સૌને તશક્ાપરિી, ર્ચનામૃત, સતસંગી જીર્ન, આદિક શાસરિો િ્યા કરીને ગૃહસ્ લોકો ભલે િૂધ ચોખા ને સાકર જમે, તહંડોળા ખાટમાં ઝૂલે, પણ સર્ાતમનારા્યણ ભગર્ાનનો આર્ો આશરો રાખીને ભજન કરે, તો અક્રધામની પ્તપ્ત ્ા્ય.

આ કોઇ શાસરિમાં જોર્ા જઇએ કે સાંભળર્ા જઇએ, તો ક્યાં્ય પણ આ ર્સતુ મળે નહીં. “ભૂખે મારૂં, તરસે મારૂં, પાડું તનની ખાલ, એટલું કરતા ન હટે, તો પછી કરી િઉં ન્યાલ.” હદરષચંદ્ર રાજા પોતે કેર્ા હતા છતાં હદરજનને ત્યાં ર્ેચાણા! કેટલી બધી તકલીફો ર્ેઠી? એની રાણી, એના કુંર્રે, સત્ય રાખર્ાને માટે કેટલી તકલીફ ર્ેઠી, ત્યારે ભગર્ાને એને િશ્વન આપ્યા.

પણ આ જ તો સર્ાતમનારા્યણ ભગર્ાન એર્ા અઢળક ઢળી ગ્યા છે કે, કોઇ ર્ાતની કાંઇ ખામી રાખી ન્ી અને ગૃહસ્ાશ્મમાં રહીને ભગર્ાનના તન્યમ પ્માણે ર્તષે, તો સર્ાતમનારા્યણ ભગર્ાનનું તબરૂિ છે કે, “મારા જનને અંતકાળે જરૂર મારે આર્ર્ું. તબરૂિ મારૂં ન બિલે, તે સર્ષે જનને જણાર્ર્ું.”

સર્ાતમનારા્યણ ભગર્ાન કહે અમારા જે ભતિ હો્ય, તેને અંતકાળે જરૂર અમારે અક્રધામમાં તેડી જર્ાનું. એર્ું સર્ાતમનારા્યણ ભગર્ાને આપણને ર્ચન આપ્યું છે. તો આપણે િરેકે શું કરર્ાનું? સર્ાતમનારા્યણ ભગર્ાનનો આશરો રાખીને એની પંચ ર્ત્વમાનની મ્યા્વિામાં રહીને, ભગર્ાનનું ભજન કરર્ું.

 ??  ?? આર્ો મોક્ ્ઇ જા્ય.
સ ર્ ા તમન ાર ા ્ય ણ -પૂ. ધયયાનીસ્યામીનો સતસંગ ભગર્ાને તો આપણા ઉપર
એર્ી િ્યા કરી છ ને આપણા ઉપર એર્ા અઢળક ઢળી ગ્યા છે કે, સાચા સંતોને પણ સત્યુગ કરતા સારા િેશકાળ છે. સર્ાતમનારા્યણ
આર્ો મોક્ ્ઇ જા્ય. સ ર્ ા તમન ાર ા ્ય ણ -પૂ. ધયયાનીસ્યામીનો સતસંગ ભગર્ાને તો આપણા ઉપર એર્ી િ્યા કરી છ ને આપણા ઉપર એર્ા અઢળક ઢળી ગ્યા છે કે, સાચા સંતોને પણ સત્યુગ કરતા સારા િેશકાળ છે. સર્ાતમનારા્યણ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom