Garavi Gujarat

ટ્રમ્પે સહકાર આ્વાનું જણાવતાં અમપેરરકામાં સત્ા્રરવત્તનની પ્રક્રિયાનો પ્રારંભ

-

અમેરિકામાં ડોનાલડ ટ્રમ્પ ્પાસેથી જો બાઇડનના હાથમાં સત્ા ્પરિવર્તનની પ્રક્રિયા આખિે સોમવાિે ચાલુ થઈ હરી. જનિલ સક્વ્તક્સસ એરડક્મક્નસ્ટ્રેશને સોમવાિે પ્રેક્સડન્ટની ચૂં્ટણીમાં બાઇડન દેક્ખરા ક્વજેરા હોવાનું સ્વીકાયું હરું અને પ્રેક્સડન્ટ ડોનાલડ ટ્રમ્પે ્પણ સત્ા ્પરિવર્તનમાં સહકાિ આ્પવા રેમની એજનસીઓને સૂચના આ્પી હરી. જો કે ટ્રમ્પે ચૂં્ટણીના ્પરિણામ સામે કાનૂની જંગ જાિી િાખવાનું ્પણ એલાન કયું હરું.

ટ્રમ્પે જણાવયું હરું કે હું એક્મલી અને રેમની ્ટીમને પ્રાિંક્િક પ્રો્ટોકોલના સંદિ્તમાં જરૂિી કામગીિી કિવા િલામણ કરં છું. માિી ્ટીમને ્પણ આ અંગેની કામગીિી કિવા મે સૂચના આ્પી છે. એક્મલી મર્ફી જનિલ સક્વ્તક્સસ એરડક્મક્નસ્ટ્રેશના વડા છે. આનાથી સત્ા ્પરિવર્તનની ક્વક્િવર પ્રક્રિયા ચાલુ થઈ છે. હવે બાઇડન અને રેમની ્ટીમને આશિે 6 ક્મક્લયન ડોલિના ર્ંરડંગ સક્હર હાલની એજનસીઓના અક્િકાિીઓ, દસ્રાવેજ અને બીજા સિકાિી સંસાિનોનો ઉ્પયોગ કિવાની છૂ્ટ મળશે.

પ્રેક્સડેનનશયલ ટ્રાનનઝિશન એક્ટ, 1963ને ્ટાંકીને બાઇડનને ્પાઠવેલા ્પત્રમાં મર્ફીએ જણાવયું હરું કે કાનૂની ્પડકાિો અને ચૂં્ટણીના િીઝિલ્ટના સર્ટ્તરર્કેશનસ સંબંક્િર રાજેરિની ગક્રક્વક્િને ્પગલે મે ક્નિા્તરિર કયું છે કે રમે ક્વનંરીના આિાિે કલમ3 હેઠળ ્પોસ્્ટ-ઇલેકશન સંસાિનો અને સક્વ્તક્સસનો ઉ્પયોગ કિી શકો છો. નવ િી્પન્લકન સેને્ટસસે સત્ા ્પરિવર્તનની પ્રક્રિયા ચાલુ કિવાની િજૂઆર કયા્ત બાદ આ ્પત્ર મોકલવામાં આવયો હરો.

બાઇડન-હેરિસ ટ્રાનનઝિશન ્ટીમના એનકઝિકયુર્ટવ ડાયિેક્ટિ યોહાક્નસ અબ્ાહમે જણાવયું હરું કે આ જાહેિાર કોિોનાવાઈિસની મહામાિીને કાબૂમાં લેવા અને અથ્તરંત્રને ્પા્ટા ્પિ લાવવા મા્ટે જરૂિી ્પગલું છે. આગામી રદવસોમાં ટ્રાનનઝિશન અક્િકાિીઓ મહામાિી સામેના ્પગલાં અંગે સિકાિી અક્િકાિીઓ સાથે બેઠકો ચાલુ કિશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom