Garavi Gujarat

ચાર ઇન્ડિયન અમપેરરક્સ રહોડસ સકોલરક્શપસ મપેળવી ઓકસફડિ્તમાં ભણશપે

-

અમેરિકામાં આ વષસે િહોડસ સ્કોલસ્ત રિીકે ચાિ ઇનનડયન અમેરિકન સક્હર 32 ક્વદ્ાથદીની ્પસંદગી કિવામાં આવી છે. કોિોનાના મહામાિીને કાિણે આ વષસે પ્રથમ વખર વરયુ્તઅલ ્પસંદગી કિવામાં આવી હરી. આ ક્વદ્ાથદીઓને ક્બ્્ટનની ઓકસર્ોડ્ત યુક્નવક્સ્ત્ટીમાં અભયાસ મા્ટે સ્કોલિક્શપસ મળશે.

ચાિ ઇનનડયન અમેરિકન ક્વદ્ાથદીમાં સ્વારી આિ શ્રીક્નવાસન, ક્વજયસુંદિમ્ િામાસામી, ગરિમા ્પી દેસાઈ અને સવનદી સંકાનો સમાવેશ થાય છે. િહોડસ ટ્રસ્્ટના અમેરિકન સેરિે્ટિી ઇક્લય્ટ ગેસ્તને િક્વવાિે અમેરિકાના િહોડસ સ્કોલસ્તના નામ જાહેિ કયા્ત હરા.

આ રેજસ્વી યુવા અમેરિકનસ સોક્શયલ, બાયોલોક્જકલ અને રર્ક્ઝિકલ સાયનસ જેવા ક્ષેત્રોમાં અભયાસ મા્ટે આગામી વષસે ઓક્ટોબિમાં ઓકસર્ોડ્ત જશે.

ઓહાયાના સ્વારી આિ.

શ્રીક્નવાસન હાવ્તડ્ત કોલેજમાં ક્સક્નયિ છે. રેઓ સોક્શયલ સ્્ટડી અને ક્હસ્્ટિી ઓર્ સાયનસનો અભયાસ કિે છે રથા જાહેિ આિોગયમાં અસમાનરા ્પિ ર્ોકસ િિાવે છે.

શ્રીક્નવાસન કેમેસ્ટ્રી ડી્પા્ટ્તમેન્ટ મા્ટે થેક્સસ રૈયાિ કિી િહાં છે. શ્રીક્નવાસન ક્જક્નવામાં HIV/AIDS અંગેના યુએન જોઇન્ટ પ્રોગ્ામમાં ઇન્ટન્ત હરા. િહોડસ ટ્રસ્્ટની યાદી મુજબ શ્રીક્નવાસન ઓકસર્ોડ્તમાં ઇન્ટિનેશનલ હેલથ અને ટ્રોક્્પકલ મેરડક્સનમાં M.Sc રથા કમ્પેિેર્ટવ સોક્શયલ ્પોક્લસીમાં M.Sc કિવા માગે છે.

િામાસામી કેનસાસના છે અને જહોન હો્પરકનસ યુક્નવક્સ્ત્ટીમાંથી ્પન્લક હેલથ સ્્ટડીમાં 2018માં ગ્ેજયુએ્ટ થયા હરા. ગ્ેજયુએશન ્પછી રેમણે બાલ્ટીમોિ ક્સ્ટી હેલથ ડી્પો્ટ્તમેન્ટમાં એક વષ્ત સુિી સ્્પેશયલ આક્સસ્્ટન્ટ રિીકે કામ કયું હરું. રેઓ હાલમાં કેનસાસના ગવન્તિ લૌિા કેલીની ઓરર્સમાં ્પોક્લસી એનડ બજે્ટ એડવાઇઝિિ રિીકે કામ કિે છે અને રેમના માથે કોક્વડ-19 િી-ઓ્પિક્નંગ પલાનની જવાબદાિી છે. િામાસામી યુક્નવક્સ્ત્ટી ક્હનદુ સ્્ટુડન્ટસ કાઉનનસલના કો-પ્રેક્સડન્ટ ્પણ છે. રેઓ ઓકસર્ોડ્તમાં કંમ્પેિેર્ટવ સોક્સયલ ્પોક્લસીમાં M.Sc અને ્પન્લક ્પોક્લસીમાં માસ્્ટસ્ત થવા માગે છે.

કેક્લર્ોક્ન્તયાના ગિીમા ્પી દેસાઇ યુક્નવક્સ્ત્ટી ઓર્ કેક્લર્ોક્ન્તયામાંથી મે 2020માં ગ્ેજયુએ્ટ થયેલા છે. રેમના મુખય ક્વષય એનવાય્તમેન્ટ સ્્ટડીઝિ અને ઇકોનોક્મકસ હરા. હાલમાં ઓકલેનડ, કેક્લર્ોક્ન્તયામાં ટ્રાનસ્પો્ટટેશન પલાનિ રિીકે કાય્તિર છે. ગિીમા ઓકસર્ોડ્તમાં ઇકોનોક્મકસ ર્ોિ ડેવલ્પમેન્ટમાં M.Sc રથા એનવાય્તમેન્ટલ ચેનજ એનડ મેનેજમેન્ટમાં M. Sc થવા માગે છે.

નોથ્ત કેિોક્લનના સવનદી સંકા વેક ર્ોિેસ્્ટ યુક્નવક્સ્ત્ટીમાં ક્સક્નયિ છે અને રેમના મુખય ક્વષય ્પોક્લર્ટકસ એનડ ઇન્ટિનેશનલ એર્ેસ્ત છે.

રેણે ક્હનદુ સ્્ટુડન્ટ એસોક્સયેશન અને સ્્ટુડન્ટ એસોક્સયેશન ર્ોિ એડવાનસમેન્ટ ઓર્ િેફયુજી સક્હર ઘણા ક્વદ્ાાથદી સંગઠનના નેરા છે. રેમણે સ્્પેન, મોિોક્કો અને ક્નકાિાગુઆમાં સ્વયંસેવી રિીકે કામ કયું છે. ઓકસર્ોડ્તમાં રેઓ િેફયુજીી એનડ ર્ોસ્ડ્ત માઇગ્ેશન સ્્ટડીમાં M.Sc અને ્પન્લક ્પોક્લસીમાં માસ્્ટિ થવા માગે છે.

િહોડસ સ્કોલિક્શપસમાં યુક્નવક્સ્ત્ટી ઓર્ ઓકસર્ોડ્તમાં અભયાસ મા્ટે બે કે ત્રણ વષ્તનો રમામ ખચ્ત આ્પવામાં આવે છે. સેક્સલ િહોડસના વક્સયરનામાને ્પગલે 1902માં આ સ્કોલિક્શપસ ચાલુ કિવામાં આવી હરી. બે રબક્કાની પ્રોસેસ માિર્ર ક્વદ્ાથદીની ્પસંદગી કિવામાં આવે છે. આ વષસે 2,300 ક્વદ્ાથદીઓએ અિજી કિી હરી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom