Garavi Gujarat

સંબંધોનરી મરીઠથાશ

-

સંબંધોય કારણ વગર હોય જાણે, આ માણસ બીજાઅોથી પર હોય જાણે.

-'આદિલ મનસસુરી

આપણા ્સંબંધોની દુનનયામાં એર વાર ખોવાઇ જઇએ અને દરેર ્સાથે આપણે રેવો ્સંબંધ રાખીએ છીએ, તેમની ્સાથે રેવું વતકાન રાખીએ છીએ તેના પર નવચાર રરીએ તો એર વાત સપષ્ટ થશે રે જેઅો આપણી વધુ નનક્ટ છે, જેમની ્સાથે આપણો ્સંબંધ વધુ ગાઢ છે તેમના પર આપણે ઘણા જલદી ગુસ્સે થઇએ છીએ. જાણે ગાઢ ્સંબંધે આપણને એવું આચરણ રરવાનો હર આપયો છે.

એ બધામાં ય પનત-પત્ીનો ્સંબંધ ખૂબ આતમીય ગણાય છે. આપણે રદી મુક્ત મને એ ્સંબંધ પર નવચાર રયયો છે? આપણા ્સમાજમાં જો ્સૌથી વધુ બેદરરારી રોઇ ્સંબંધ પ્રતયે રખાતી હોય તો તે પનત-પત્ીના એરબીજાના ્સંબંધ પ્રતયે. જાણે લગ્ન રરીને એરબીજાએ પરસપર એવું વતકાન રરવાનો હર મેળવી લીધો છે. ઊંડો નવચાર રરનાર ઘણાંને થશે રે પોતે દુનનયામાં બધાં ્સાથે ઘણો મીઠો ્સંબંધ રાખે છે. પરંતુ જયારે પણ પત્ીની વાત આવે તયારે આપણે એવા 'મીઠા' રહેતા નથી. પનતને પરમેશ્વર માનતી પત્ીને ગમે તે્ટલું રરે તો પણ પનતને એની રદર નથી હોતી એવું પત્ીને લાગે તેમાં રોઇ નવાઇ નથી. જોરે રે્ટલીર વાર એથી ઉલ્ટું વતકાન પણ જોવા મળે છે. રે્ટલીર પત્ીઅો પનતની એવી ઘોર ઉપેક્ા પણ રરતી હોય છે. એના રારણે એમનું જીવન રલહમય બને છે.

પનત બહારની દુનનયામાં ખૂબ આદરપાત્ર હોય, તેનો ્સંબંધ બધા ્સાથે ઘણો મીઠો હોય છતાં એના ઘર્સં્સાર પર એર આછી દષ્ષ્ટ રરતાં જણાશે રે એ પોતાની પત્ી પ્રતયે

એ્ટલો 'મીઠો' નથી. પત્ી ્સાથે એ રઠોર ભાષામાં વાત રરતાંય ખચરાતો નથી. રોઇ રોઇ વાર તો બીજાઅોની હાજરીમાં પણ પત્ીને ઉતારી પાડતાં રે તેના પર ગુસ્સે થતાં પહેલાં એ નવચારતો નથી રે એના હૃદયને એ આઘાત આપી રહ્ો છે. રેનેડડયન રનવ એફ. આર. સરો્ટની ્સુંદર રનવતાનું પ્રથમ વાકય છેઃ Caring is loving. રાળજી રાખવી એ જ પ્રેમ.

પનત-પત્ી પણ પોતાના એ ્સંબંધો વધુ મીઠાં બનાવવા એરબીજાની વધુ રાળજી રાખે તો? પ્રેમ રરવામાં રંજુ્સાઇ રરવી ન જોઇએ. પ્રેમની બાબતમાં થોડો અનતરેર ્સારો. જેમ જે્ટલી ખાંડ નાખો તે્ટલો રં્સાર મીઠો બને, તેમ જે્ટલી વધુ રાળજી, જે્ટલો વધુ પ્રેમ તે્ટલો વધુ મીઠો ્સં્સાર.

િિ્દની લાગણીનાં ઘણાં રૂપ છે, માત્ર આંસસુ જ હોવા જરૂરી નથી. સ્મત થઇને ફરકતા હશે હોઠ પર, - 'શૂનય' વયક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

- પાલનપસુરી

ઘણીવાર રોઇના અપશબદોથી, અપમાનથી દદકા થાય પણ જયાં લાગણી હોય તયાં ઘણીવાર એ બધું ્સહન રરી લેવામાં આવે છે. રોઇ વાર એનો આઘાત આં્સુરૂપે આંખમાંથી પ્રક્ટે છે પણ રે્ટલાર એવા પણ હોય છે રે આંખમાં આં્સુ લાવયા નવના, પોતાને રોઇ આઘાત થયો છે એ જણાવવા દીધા નવના એ બધું ચુપચાપ ્સહન રરી લે છે. અને હોઠ પર ્સદા ષ્સમત જ રાખે છે. આવા ્સં્સારીઅોને ધનય છે. તેઅો ્સાચે જ પોતાના નનર્ટના સવજનનો સવભાવ જાણીને, તેને જરાય ખો્ટું નહીં આવે રે પોતાને ખો્ટું લાગયું છે તે અંગે તનેે જરાય અનમુાન પણ થવા ન દે એવા શં ુ ખરે જ ધનયવાદ પાત્ર નથી?!

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom