Garavi Gujarat

વેક્સન પહેલા તો ્ુકેમાં તેના વવષે વવવાદ શરૂ થઈ ગ્ો

-

યુકેમાં માસ વેક્સન કાય્યક્રમ માટેના મમમનસટર નદીમ જહાવીએ સોમવારે એવા સંકેતો આપયા હતા કે, દેશમાં પબસ, રેસટોરેન્ટસ, બાસ્ય, મસનેમા હોલસ, સપોરટિંગ ઈવેન્ટસ વગેરે દ્ારા થોડા સમયમાં એવા મનયમો અમલી બની શકે છે કે, જે લોકોએ કોરોનાની વેક્સન લીધી ના હોય – વેક્સન લીધાના પુરાવા ના હોય તેમને પ્રવેશ અપાશે નહીં. જહાવીના આવા મનવેદન સામે સરકારે એવો ખુલાસો કયયો હતો કે સરકારનો આ રીતે વેક્સન ફરમજયાત બનાવવાનો કે વેક્સન પાસપોટ્ય ઈસયુ કરવાનો કોઈ ઈરાદો નથી, સરકારનો ધયેય તો હાલના તબક્ે ફક્ત વધુ ને વધુ લોકોને શકય એટલા વહેલા કોરોનાની વેક્સન આપી સુરમષિત કરવાનો છે.

સમાચાર સંસથા રોઈટસ્યના અહેવાલ મુજબ મસમનયર મમમનસટર માઈકલ ગોવે મંગળવારે સકાય નયયૂઝ સાથેની વાતમચતમાં એવું કહ્ં હતું કે, “મનમચિતપણે હું તો આવા કોઈ વેક્સન પાસપોટ્ય રજયૂ કરવાનું મવચારી રહ્ો નથી અને સરકારમાં બીજું કોઈ પણ આ રદશામાં મવચારતું હોય તેવું મારી જાણમાં નથી.”

નદીમ જહાવીના મનવેદનના સંદર્યમાં પયૂછવામાં આવતા માઈકલ ગોવે કહ્ં હતું કે, તેઓ એવું નથી માનતા કે લોકોને પબ, રેસટોરેનટ, બાર કે સપો્ટસ્ય ઈવેન્ટસમાં જવા માટે વેક્સન પાસપોટ્યની જરૂર પડશે.

નદીમ જહાવીએ પણ સોમવારે એવું તો કહ્ં જ હતું કે, વેક્સન લેવી કે નહીં તે તો સવવૈક્છક મનણ્યય જ રહેશે પણ, કેટલાક જાહેર સથળો, સપો્ટસ્ય ગ્ાઉનડસ સમહત એવા હશે કે જયાં જવા માટે વેક્સન લીધાના પુરાવાની જરૂર પડી શકે છે. જહાવીએ કહ્ં હતું કે, પોતે વેક્સન લેવી કે નહીં તેનો મનણ્યય દરેક વયમક્તએ પોતે લેવાનો રહેશે પણ, જાહેર સથળો દ્ારા એવો મનણ્યય લેવાય તો એ લોકોને એક શમક્તશાળી મેસેજ આપશે કે વેક્સન લેવી એ લોકોના પોતાના ફેમમલી, સમાજ અને દેશના મહતમાં રહેશે.

કેટલીક એરલાઈનસ તો એવું કહી ચયૂકી છે કે તેઓ પોતાના ગ્ાહકોને પ્રવાસ માટે આવા ઈમયુમનટી કે વેક્સન પાસપો્ટસ્ય રજયૂ કરવાનું કહેવાની દરખાસત ઉપર મવચારણા કરી રહી છે.

આ સંદર્યમાં, કેટલાક મનષણાતો દ્ારા પણ આવા કોઈ મનયમો કે શરતો અંગે અકળામણ વયક્ત કરાઈ ચયૂકી છે અને તેઓએ તો ડેટા પ્રાઈવસી (મામહતી, મવગતોની ગુપ્તતા) તથા લોકોના માનવામધકારો બાબતે મચંતા પણ દશા્યવી છે.

આ બધી ચચા્ય એ સંદર્યમાં વયાપક બની છે કે, યુકે સરકારે જુદી જુદી સાત કોરોના વાઈરસની વેક્સનનસ 357 મમમલયન ડોઝ વહેલાસર પ્રાપ્ત થાય તે માટે ઓડ્યર આપી દીધા છે. તેના પગલે, ખાસ કરીને ગણતરીના સપ્તાહોમાં એમાંની એકબે વેક્સનસ પ્રાપ્ત પણ થવા લાગશે તેવા સંકેતોના પગલે દેશમાં જંગી વેક્સનેશન ઝુંબેશ શરૂ થશે. તેના કારણે એવું પણ બની શકે કે જાહેર સથળોએ જવા માટે જહાવીએ સયૂચન કયુિં છે તેવા કોઈ મનયમો આવે તો શું એવું બની શકે કે, જે લોકો વેક્સન લેવા માંગતા નથી, અથવા તો લેવા ઈ્છે છે પણ પ્રાયોરરટીના કારણે તેમણે રાહ જોવી પડે તેમ છે, એવા લોકોને ઓછી સવતંત્રતા મળશે અને વધુ મનયંત્રણો હેઠળ જીવવું પડશે?

કોમવડ વેક્સન ડીપલોયમેનટના મમમનસટર તરીકેની જવાબદારી સંરાળયા પછી જહાવીએ બીબીસી રેરડયો ફોરને આપેલા ઈનટરવયયૂમાં વેક્સનનો ઉલ્ેખ કરતાં કહ્ં હતું કે, આજની કસથમતએ તો વેક્સન લેવી કે નહીં તે મનણ્યય સવવૈક્છક છે, તે ફરમજયાત નથી. તેમને ઈમયુમનટી પાસપો્ટસ્ય તથા વેક્સનેશન સટેટસના એનએચએસ કોમવડ એપમાં સમાવેશ મવષે પયૂછાતાં તેમણે શ્યતાની વાત કરી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom