Garavi Gujarat

ગ્રીનફર્ડમાં હંસા પટેલનરી હત્ા બદલ પુત્ર સામે જ આરોપ

-

સાઉથ વેસટ લંડનના ગ્ીનફડ્યના ડ્રયુ ગાડ્યનસમાં રહેતા અને ઇલીંગ હોકસપટલમાં કામ કરતા 62 વષ્યના હંસાબેન પટેલની હતયા કરવાના આરોપ બદલ પોલીસે તેમના સગા પુત્ર 31 વષષીય શમનલ પટેલની ધરપકડ કરી તેના પર હતયાનો આરોપ મયૂકીને તપાસ આદરી છે. પોલીસે શમનલને તા. 27 નવેમબરના રોજ મોડી રાત્રે મવમબલડન મેમજસટ્ેટસ કોટ્યમાં રજયૂ કરી ચાજડ્ય કરવામાં આવયો હતો.

બુધવાર, તા. 25 નવેમબરના રોજ સાંજે 5 વાગયે પોલીસને ડ્રયુ ગાડ્યનનાં ઘરે બોલાવવામાં આવી હતી. જયાં તેમને 62 વષષીય હંસાબેન પટેલ માથામાં ઇજા પામેલી હાલતમાં મળી આવયા હતા. પોલીસ અમધકારીઓ અને પેરામેરડ્સના રરપયૂર પ્રયત્ો છતાં, હંસાબેનનું લગરગ 30 મમમનટની પ્રાથમમક સારવાર બાદ તેમને સાંજે 5.22 કલાકે ઘટના સથળે જ મૃત જાહેર કરવામાં આવયા હતા.

હતયા પાછળનું ચોક્સ કારણ જાણવા તેમના મૃતદેહનું પોસટ મોટ્યમ પરીષિણ મનયત સમયે કરવામાં આવશે. બુધવારે બનેલી ઘટના બાદ પોલીસ અમધકારીઓ અને ફોરેકનસક ટીમ પુરાવા એકમત્રત કરતી જોવા મળી હતી રસતો મબન-રહેવાસીઓ માટે બંધ કરી દેવામાં આવયો હતો. મેટ્ોપોમલટન

પોલીસે જણાવયું હતું કે આ અંગે તેમના સગા સંબંધીઓને જાણ કરવામાં આવી છે. પરંતુ કરુણ મોત પાછળની પરરકસથમત સંજોગોમાં પોલીસ તપાસ કરી રહી છે. મેટ પોલીસની સપેશયામલસટ ક્રાઇમ કમાનડ [હોમીસાઇડ]ના રડટે્ટીવ ચીફ ઇનસપે્ટર સાઇમન હારડિંગ તપાસનું નેતૃતવ કરી રહ્ા છે.

ડીસીઆઈ હારડિંગે કહ્ં હતું કે "આ પ્રારંમરક તબક્ે અમે ખુલ્ા મનથી તપાસ કરી રહ્ા છીએ. જો કોઇને આ હતયા પાછળના ઉદ્ેશય અથવા તો અનય બાબત અંગે કોઇ મામહતી હોય તો મવલંબ કયા્ય મવના અમારો સંપક્ક કરી મદદ કરી શકે."

મેટની વેસટ એરરયા કમાનડના ચીફ સુમપ્રનટેનડનટ પીટર ગાડ્યનરે કહ્ં હતું કે “આ ઘટના ખયૂબ જ દુ:ખદ છે અને આ મુશકેલ સમયે અમારી લાગણી અને હુંફ પીરડતના પરરવાર સાથે છે.

તેમના ઘરની બહાર હંસાબેનના પમતને પડોશીઓએ પોલીસ સાથે વાત કરતા અને પોતાનું માથુ પકડીને ઉરા રહેલા જોયા હતા. એક પડોશીએ જણાવયું હતું કે “મારો પુત્ર અને તેમના પુત્ર શેરીમાં સાથે મક્રકેટ રમતા હતા અને મેં તેમને મોટા થતા જોયા છે. આ ખયૂબ રયાનક બનાવ છે, તેણી ખયૂબ દયાળુ હતી. તેઓ અહીં લાંબા સમયથી રહેતા હતા. મેં કંઈપણ સાંરળયું ન હતું કારણ કે તેઓ બધા અંદર હતા. જયારે મેં બહાર જોયું તયારે તેમના પમત સાથે પોલીસ વાત કરતી હતી. "

અનય પડોશી ખારીસ જયોજજે ઇવનીંગ સટાનડડ્યને કહ્ં હતું કે "તેઓ સુંદર હતા. જયારે પણ હું તેમને જોતો તયારે હંમેશાં તેમના પરંપરાગત કપડાં પહેરેલા દેખાતા હતા. તેઓ એક સરસ પરરવાર હતો અને ખયૂબ સનમાનજનક છે. જે બનયું તે દુ:ખદ છે.

તમે વધુ મામહતી charlie. jones@reachplc.com ને ઇમેઇલ કરી મોકલી શકો છો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom